________________
શ્રી શાંત્યાનંદ ગુણમજરી, પ્રકરણ ૪ થુ
“તમે કહ્યું તે યુક્ત છે, પરંતુ અમને અહીં ઠીક છે; અને અરિહંત પરમાત્માને અમને આધાર છે, માટે તમારે “અમારી કોઈ જાતની ચિંતા કરવી નહિ.’’ એટલામાં અધીરા થતા વીરસેન આલી ઉઠયા, “હવે આપણે અહી' રહેવુ' નથી પરોપકારી આ ભાઈ પેાતાને ઘેર લઈ જાય છે, તેા શા માટે ન જવું ? મારે તા જવું છે.'' આ સાંભળી મહાસતી સમજી ગઈ કે સ્વામી છેતરાયા છે. જો ના પાડીશ તે। માનશે નહિ, અને હા પાડું તે હેરાન થવુ' પડશે. હશે શું કરવું ? એક બાજુ વાઘ ને બીજી બાજુ નદી,એવા ન્યાય થયેા છે. જો ન જાઉં તેા પતિનુ મન દુભાય, ને જઈશ તે આ કામી સેાની સતાવ્યા વગર રહેશે નહિ; ખેર ! જે થવાનું હશે તે થશે, પણ પતિનું મન ન ભાય એમ મારે કરવુ જોઇએ.’ એમ વિચારી ભાવીના ભરાંસે આધાર રાખી મહાસતી ગુણમજરી સેાનીની સાથે ગામમાં જવા તૈયાર થઈ.
૨૮
સેાની તે બન્નેને સાથે લઈ પેાતાને ઘેર આવ્યેા. હવે પેાતાનું કાર્ય સુખેથી સિદ્ધ થશે.' એમ વિચારી ખાજુનુ ઘર એમને રહેવા આપ્યું. એ ઘર એવુ` હતુ` કે સેાનીને રહેવાનું ઘર અને એ ઘર એ બન્નેનાં બારણાં જુદાં અને વચલી ભી'ત બન્ને ઘરની એક અને તે ભી’તમાં એક બારી હતી, તે ખરી દ્વારા ઘરમાં
શુ શુ થાય છે ? તે બધું દેખાય એમ હતુ. હવે શ‘કાશીલ ગુણમ‘જરીએ આજીવિકા ચલાવવાની ખાતર રાત પડતાં ટોપી •ભરવી શરૂ કરી સવાર પડતાં વીરસેનને ટોપી આપી બજારમાં વેચવા માલ્યા.