________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી પ્રકરણ ૪ થું ૨૭ ગુણ મંજરીએ પતિની સાથે આવતા સેનીને જોઈ ખેદ પામતી. એક ઉંડા નિસાસો નાખે, તેટલામાં તે બન્ને જણ આવી. પહેંચ્યા. સજજનેએ ઘેર આવેલા દુશ્મનને પણ સત્કાર: કર જોઇએ, એનીતિને લક્ષમાં રાખી સનીને આસન વગેરે આપી તેઓનું માન સાચવ્યું. પહેલેથી જ સેનાની દુષ્ટ બુદ્ધિ હતી, તેમાં વળી ગુણમંજરીનું અથાગ રૂપ જોઈ કામાંધ બનેલા તે સોનીએ કુશળ સમાચાર પૂછ્યા. અને “કયાંથી આવ્યા? વિગેરે અનેક પ્રશ્નો કરી છેવટે ગામમાં આવવા આગ્રહ કર્યોઅને કહ્યું કે “તમારે જંગલમાં રહેવું યે નથી, જે કઈ હેરાન કરે તો અહીંયા તેનો આધાર ? વળી તમારા જેવા સુકુમાલને ઝુંપડીમાં રહેવાથી કેટલાં કષ્ટો વેઠવાં પડે ? માટે. ગામમાં ચાલે તો તમારી દરેક જાતની સગવડ કરી આપીશ, અને રહેવાને મકાન પણ આપીશ. તમે નિર્ભય થઈ ખુશીથી મારી સાથે ચાલો.”
ગુણમંજરીએ જણાવ્યું કે “હે ભાઈ! તમેએ અમારા ઉપર ઉદારતા બતાવી તે ઠીક છે. સજજન પુરૂષે પિતાના વિવેકને ભૂલતા નથી. કહ્યું છે કે
मित्ति परोवयारो, सुसीलया अखवं पियालवण । दक्खिण्ण विणयवाया, सुयणाण गुण निसग्गेण ॥१॥
ભાવાર્થ “મૈત્રી, પરોપકાર, સુશીલપણું, સરલતા, મીડા. એલવાપણું, દાક્ષિણ્યતા અને વિનયશાળી વાણી, વિગેરે ગુણે. સજ્જનેને સ્વભાવથી જ હોય છે.”