________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું"- ર૫ ગયે; અને ટેપી લઈ પચાસ રૂપિયા આપી દીધા. ટોપી આજે વેળાસર વેચાઈ ગઈ તેથી વીરસેનને બેસવાને વખત મળે, દુષ્ટાત્મા સેની પણ તેની પાસે બેસી મીડી વાણીથી વાત કરવા લાગે “તમે કોણ છો? કયાંથી આવ્યા છે ? કયાં રહે છે ? સાથે કેણ કેણ છે ?” ત્યારે કુમારે પોતે શેઠના ઘેર રહેતા હતા, માતાના મરણ પછી અહીં આવેલા છીએ? વિગેરે જે જે વૃત્તાંત હતું તે સર્વ સનીને કહી સંભળાવ્યું. પિતે રાજાને પુત્ર છે, અને પિતાનું રાજ્ય દુશ્મનના હાથમાં ગયું છે તેની તેને ખબર નથી, માતાએ તે વાત તેને કહી નહતી. કારણ કે જે કહી હેત તો આ પુત્ર કેઈને કહી દે, અને દુશ્મનના કાને વાત જાય તો જીવવું પણ મુશ્કેલ થઈ પડે.
વીરસેનની વાત સાંભળી સોની વિચારવા લાગ્યું કે“આ તો ભેળે માણસ લાગે છે. એટલે મારા પાસા સીધા પડશે. હવે ગમે તેમ કરી અને વિશ્વાસ પમાડી મારું કાર્ય સાધું.” અમ વિચારી પિતાની પ્રપંચ જાળ ખેલવા લાગે.
કપટી મિત્ર ન કીજીએ, પેટ પેસી બુધ લેત, પહેલી પ્રીત લગાયકે, પીછે ડેથ દેત. ૧ દુનઃ રિવ્યો, વિઘવાગઢ રોડ: સન ! मणिना भूषितः सर्पः, किमसौ नः भयंकरः ? ॥१॥
ભાવાર્થ “વિદ્યાથી–પરિપૂર્ણ હોય, છતાં પણ દુજન પુરૂષ ત્યાગ કરવા લાયક છે. મણિથી શેક્ષિત એ સર્ષ શં ભયંકર નથી? અર્થાત્ છે જ.”