________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થુ
૨૩
ઘેાડી વાર થતાં તે વાત કાટયાધિપતિ સેાનીના કાને પડી. તે પણ ટાપી જોવા માટે ત્યાં આવ્યા ટાપી જોતાં જ જે વિચા પ્રધાનને થયા હતા, તેજ વિચારા સેાનીને થયા. ટોપીની કિંમત પૂછી વીરસેનકુમારે ટોપીના પચાસ રૂપિયા કહ્યા. સેાનીએ તેના કહ્યા મુજબ પચાસ રૂપિયા વીરસેનકુમારના હાથમાં આપી તે સેાની ટાપી લઈ ખુશી થતા પેાતાના ઘેર ગયા. “સ્ત્રીને કેવી રીતે હુ. મારા કબજામાં કરુ? તેમજ આખા જગતની કયારે માલીકી ભાગવું? તે સ્ત્રી કયાં રહેતી હશે ? તે ટોપી વેચનારને પૂછી બધી વાત તેની પાસેથી મેળવીશ.” એમ સ’કલ્પ વિકલ્પ કરતા તે કામાંધ થયેલા સેાનીને ક્યાયે પણ ચેન પડતુ નથી, અને આખી રાત્રી વર્ષ જેવી લાગી. કેમ કે તે સ્ત્રીને કેમ કબ્જે કરવી એનું જ તેને રટણ લાગી રહ્યું હતુ. તેની ચિંતામાં તેને જાણે વધારે દુઃખ થતુ હાય તેમ તેને નિદ્રા પણ તજીને દૂર ભાગી ગઈ કહ્યું છે કે
अर्थातुराणां न पिता न पुत्रः, कामातुराणां न भयं न लज्जा, चिन्तातुराणां न सुखं न निद्रा, क्षुधातुराणां न बल न तेजः.
ભાવા—પૈસામાં આતુર થયેલા મનુષ્યને પિતા કે પુત્રપણું હાતુ નથી, કામાંધ થયેલાઓને ભય કે લજ્જા રહેતી નથી, ચિંતાવાળા મનુષ્ચાને સુખ કે નિદ્રા હોતી નથી, અને ક્ષુષિત થયેલાઓને મળ કે તેજ પણ હેતુ નથી.”
તેવી જ રીતે કામાંધ થયેલા તે સેાની ચિ’તા મગ્ન હેાવાથી તેને નિદ્રા આવી નહિ, મહા મુસીમતે રાત્રી પસાર કરી સવારમાં તૈયાર થઈ તે ટોપી વેચનાર જરૂર આજે ટોપી વેચવા બજારમાં