________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું આવશે, અને હું તેને છેતરી સર્વ વિગત પૂછી તે સ્ત્રીને મારી પત્ની બનાવીશ” એ આશાથી કુમારની રાહ જોતે તે સેની બજારમાં આવી બેઠે.
સરળ સ્વભાવી અને વ્યવહારથી અજ્ઞાત તે રાજકુમાર વણિક જેવા વેશવાળા તે સેનીને વાણીયે સમજી કાંઈ પણ પુછપરછ કર્યા સિવાય તે રૂપિયા લઈ સાંજ પડતાં ઘેર ગયે. ગુણમંજરી પતિદેવની રાહ જોતી બેઠી હતી. સ્વામીને આવતા જોઈ ઉભી થઈ વિનય સાચવી ભેજન કરાવી
પી કેને આપી?” વિગેરે તેણીએ પૂછ્યું. ત્યારે વીરસેને કહ્યું-“એક પ્રધાન આવ્યું હતું, તેણે ઘણી આજીજી કરી, પણ મેં તેને ટેપી આપી નહિ. ત્યાર પછી એક શેઠ આબે, તેણે ટેપી લીધી, અને પચાસ રૂપિયા આપ્યા.” ગુણમંજરીએ કહ્યું કે “તમેએ પૂછ્યું હતું કે તમે કેણ છે ?' ત્યારે રાજપુત્રે જવાબ આપ્યો કે “ના, મેં તેને પૂછયું નથી, કારણ કે તે વાણીયા જેવો લાગતો હતો. એમાં શું પૂછવું હતું ? એ તે વાણીયે જ હતું,” આ પ્રમાણે પતિ પત્ની વાર્તાલાપ કરતાં વીરસેનને નિંદ્રા દેવીએ ઘેરી લી. પતિને નિદ્રાધિન થયેલા જાણી ગુણમંજરી ટોપી ભરવા બેડી, સવાર પડતાં ટોપી ભરી તૈયાર કરી લીધી. સવારમાં વીરસેન કુમાર ઉઠી પ્રાતઃ સમયની ક્રિયા કરી ભેજન કરી ગુણમંજરીના કહ્યા મુજબ ટોપી વેચવા બજારમાં ગયે. - આજે ટેપીને ગ્રાહક પ્રથમથી જ તૈયાર થઈ બેઠો હતે, એટલે વીરસેન કુમાર આવ્યું કે તરત જ તેની તેની પાસે