________________
૧૪
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૩ જું -અપ્સરાના રૂપને પણ જીતનારી અને પશ્ચિનીના લક્ષણને ધારણ કરનારી, યૌવનરૂપી સરેવરમાં બેઠેલી કન્યાને જોઈ, જોતાં જ શ્રેષ્ઠિને દિલમાં વસી ગયું કે “આ કન્યા રાજકુમારને યોગ્ય છે આમ અનેક પ્રકારના વિચાર કરતે શેઠ સેનીને કહેવા લાગ્યા કે-આ કન્યા કેની છે? તેણીનું નામ શું છે? અને વિવાહિત છે કે અવિવાહિત? સનીએ જવાબ આપતાં જણાવ્યું કે-“હે શ્રેષ્ઠીન ? આ કન્યા મારી છે, તેણીનું નામ ગુણમંજરી છે, અને ચોસઠ કળામાં તે પારંગત થયેલી છે ! તેણીનાં લગ્ન હજી થયાં નથી.”
શેઠે તે કન્યાનાં લક્ષણ જોઈ વિચાર્યું કે ખરેખર ! રાજપુત્રને જે કન્યા પરણવાની ઈચ્છા થઈ છે તે જ કન્યા
આ હેવી જોઈએ. ભાગ્યશાળીઓને સર્વ ઉત્તમ અને સારાની ઈચ્છા થાય છે. જે સની આ કન્યા આપે તે કુમારનું જીવન સ્વર્ગીય બને” એવું વિચારી વીરસેન કુમાર માટે શ્રેષ્ઠીએ સેની પાસે કન્યાની માગણી કરી ત્યારે એની વિચારવા લાગે કે “આ મારી પુત્રી રાજાને આપી પુષ્કળ ધન લઈ મારું જીવન સુખી બનાવવા ચોસઠ કળામાં પારંગત કરેલી છે, તે કન્યા વીરસેનને કેમ અપાય ? કારણ કે વાણિયે પુરેપુરું ધન મારી ઈચ્છા પ્રમાણે આપી શકશે નહિ. હવે શું કરવું ? આ નગરશેઠ રાજાને માનીતે છે, તે ના કેમ પડાય ? જે ના પાડીશ તે મારા પર નારાજ થઈ વાણિયા બુદ્ધિ કેળવી મને હેરાન કરશે. આમ વિચારી વાત રહે અને ઘર પણ બચે તે ઉપાય શોધી કાઢી શેઠને જવાબ આપ્યો કે “જે એક ટોપલો ભરી સોનામહેર