________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૩ જું
૧૭ આ સોનામહોર લઈ જા, અને રત્ન આપી જા.” પ્રીય પાઠકે! તમને શંકા ઉદ્ભવી હશે કે આટલી બધી સોનામહે રાજા પાસે ક્યાંથી ? તેનો ખુલાસો એ છે કે–વીજયસિંહ રાજાને એક જાતનો શેખ હતું કે જે દ્રવ્ય આવે તેના બદલે સેનામહેરોને સંગ્રહ કરી ભંડાર ભરાવતો હતે. છેવટે અન્ય ઉપાય ન હોવાથી શ્રીદત્ત શ્રેષ્ઠીએ તે રત્ન રાજાને આપી સોનામહે પિતાને ઘેર પહોંચતી કરી, અને તે સેનામહેમાંથી બે ટોપલા ભરી શેઠજી સીધા સોનીને ઘેર પહોંચ્યા. સેનામહેરેના ટોપલા સેની આગળ મૂકી શેઠ કહેવા લાગ્યા કે
હે સની! આ સેનામહોર લે અને તારી કન્યા આપ” આ જોઈ એની તે હર્ષઘેલ બની ગયે પોતાની માંગણીથી પણ ડબલ દ્રવ્ય મળ્યું, એટલે કેને આનંદ ન થાય?
હવે ગુણમંજરીની સાથે વીરસેન કુમારનું વેવિશાળ નક્કી થયું. ત્યાર બાદ તે બન્નેના લગ્નનું મુહુર્ત કાઢયું. કહે છે કે, પુણ્યશાળી આત્માઓને મુહુર્ત પણ નજીક જ આવે, તે જ હિસાબે એક મહિનાની અંદર લગ્નનું મુહુર્ત નીકળ્યું. શક્તિ અનુસારે બન્ને પક્ષવાળાએ ઉત્સવ મહોત્સવ કરી બન્નેનાં લગ્ન કર્યા. શ્રીદત્ત શ્રેષ્ઠી કુમારને પરણાવી, વધૂ સહિત વીરસેનને પિતાના ઘેર તેડી લાવ્યું, અને આનંદ વર્તાયે.
સુભદ્રા સાસુ સુલક્ષણ વહુને નિહાળી અત્યંત આનંદ પામી. હત્કર્ષથી વિચારવા લાગી કે, “રૂપ વડે દેવાંગનાને પણ જીતનારી, લાવણ્યરુપી અમૃતની વાવ સમાન, ઉત્તમ સ્ત્રીઓના સર્વ લક્ષણને ધારણ કરનારી પુત્ર વધુ કુળને ઉજ્વળ