________________
શ્રી ક્ષાત્યાનઢ ગુણમજરા, પ્રકરણ ૩
૧૫
?
આપે તેને મારે આ કન્યા આપવી છે. જો આપની મરજી હોય તે એક ટોપલા ભરી સેાનામહારા આપે અને કન્યા લ્યે નહિતર તમારી મરજી. ’ આ અટિત વાત સાંભળી શેઠ ત્યાંથી ઉડ્ડી ઘેર પાછા ફર્યાં રસ્તામાં ચાલતાં પેાતાની બધી મિલ્કતની ગણત્રી કરતાં તેટલુ દ્રવ્ય થયુ નહિં, કેમકે એક સેાનામહેારના રૂપીયા પંદર થાય, તે સેાનામહેારાના ટોપલા ભરી આપવા તે ક્યાંથી પુરુ' થાય ? ‘હવે શું કરવું ? ' એ વિચારમાં મગ્ન થયેલા શેઠ ઘેર આવી લમણા ઉપર હાથ દઇ બેઠા, ત્યારે મહારાણી સુભદ્રા શેઠની પાસે આવી કહેવા લાગ્યાં કે—હે બંધુ ! કેમ કન્યાને પત્તો મળ્યા કે નહિ ? ત્યારે શેઠે જે મીના હતી તે કહી સાંભળાવી. અને કહ્યું કે બહેન! મારી બધી મિલ્કત એકઠી કરતાં તેટલી સાનામહારા થતી નથી. તેથી જ મુંઝાચા છું. આ વાત સાંભળતા મહારાણીએ તરત જ પાતાના અખેડામાં ગાઢવી રાખેલ એક અમૂલ્ય રત્ન કાઢી શેઠના હાથમાં આપ્યું. અને જણાવ્યુ કે
·
હું સુજ્ઞ ખંધુ! આ રત્નને વેચી સેાનીને જેટલુ દ્રવ્ય જોઇએ તેટલું આપી સગપણ કરો. વાંચક રસિકા ! તમેા વિચારમાં પડયા હશે! કે, તે મહાસતી રત્ન ક્યાંથી લાવી ? પણ સાથે સાથે જણાવી દઉં છુ કે, જ્યારે મહારાણી રાજ્ય છોડી નીકળ્યાં, તે પહેલાં ભંડારમાંથી ચાર અમૂલ્ય રત્ના લઇ અ’ખેડામાં ગાઢવી લીધાં હતાં, તે અત્યારે જરૂર પડતાં તુરત કામમાં આવ્યાં. બુદ્ધિ કોઈના માપની નથી એ રત્ન એવી રીતે ગાઠવ્યાં. હતાં કે આજ દિવસ સુધી કોઇને પણ ખબર ન પડી કડા કળાનુ કુશલપણુ કેટલું ગણી શકાય.
રત્ન મળતાં નિશ્ચિત થએલા શ્રેષ્ઠી તરત જ બજારમાં