________________
પ્રાથમિક
0 ધર્મકથાનુયોગ– આગમમાં વિકીર્ણ ચરિત્ર, કથાનક, ઇનિવૃત્ત આદિ ચરિતાનુયોગની સમસ્ત
સામગ્રીનું એકત્ર વિશાળ સંકલન છે.
ધર્મકથાનુયોગ છ કંધો(બે ખંડ)માં વિભક્ત છે. પ્રથમ સ્કંધ (ખંડ પ્રથમ)માં ઉત્તમ પુરુષ – તીર્થકર, ચક્રવતી, બલદેવ, વાસુદેવ આદિનું વર્ણન તથા દ્રિતીય કંધમાં – તીર્થકર તીર્થ-કાલક્રમાનુસાર શ્રમણોનાં ચરિત્રો સંકલિત કરાયેલ છે.
તૃતીય કંધ(દ્વિતીય ખંડ)માં તીર્થકર તીર્થ-કાલાનુક્રમથી શ્રમણીઓ આદિનાં ચરિત્રો સંકલિત કરવામાં આવ્યાં છે. ચતુર્થ કંધમાં ઉક્ત ક્રમાનુસાર શ્રમણોપાસક(શ્રાવક-શ્રાવિકા)નાં ચરિત્રો સંકલિત છે. એ જ રીતે પંચમ સ્કંધમાં સાત પ્રવચન-નિનનું વર્ણન જમાલી પ્રકરણ અને આજીવક-આચાર્ય ગશાલકનું પ્રકરણ સંકલિત છે.
] છઠ્ઠા સ્કંધમાં પ્રકીર્ણક કથાનકોનો સંગ્રહ છે. તેમાં ભગવાન મહાવીર-તીર્થના તથા અન્ય ઉપદિષ્ટ,
ઘટિત લગભગ ૨૧ કથા-ચરિત્રો સંકલિત છે.
આ રીતે ધર્મકથાનુયોગનું આ સંકલન તૃતીય સ્કંધથી ષષ્ઠ સ્કંધ પર્યત પ્રસ્તુત ખંડમાં આપવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org