________________
ધર્મ કથાનુયોગ – મહાવીર-તીર્થમાં અશ્વ જ્ઞાત કથાનક : સૂત્ર ૧૬૩
(રમૂહરૂપ કરીને તૈયાર કરેલ પદાર્થ) તથા અન્ય ચક્ષુ-ઈન્દ્રિયને યોગ્ય દ્રવ્યો ગાડી-ગાડામાં ભર્યા.
તે ભરીને ઘણા કાષ્ઠપુટ તથા કેતકીપુટ આદિ ભાવતુ અન્ય ઘણાં ધ્રાણેન્દ્રિયને યોગ્ય સુગંધી પદાર્થોથી ગાડાં-ગાડી ભર્યા.
તે ભરીને ઘણાં જ ખાંડ, ગોળ, સાકર, મત્સંડિકા (૨), પુખેત્તર (એક જાતની સાકર) તથા પશ્નોતર (સાકર-વિશેષ) આદિ અનેક જિહા ઈન્દ્રિયને યોગ્ય દ્રવ્યો ગાડી–ગાડામાં ભર્યા.
તે ભરીને અનેક પ્રકારના કાયવક-૩ ના બનેલા વસ્ત્ર, કંબલરત્ન-કામળા, પ્રાવણઓઢવાના વસ્ત્ર, નવત (જન), મલયઆસન વિશેષ અથવા મલય દેશમાં બનેલ વસ્ત્ર, મસૂરક-ઓશીકાં, શિલાપક, વાવનું હંસગર્ભ–શ્વેત વસ્ત્ર તથા બીજા સ્પર્શેન્દ્રિયને યોગ્ય દ્રવ્યો યાવત્ ગાડી–ગાડામાં ભર્યા.
તરફ જાળ બીછાવી દીધી. જાળ બીછાવી કરીને તેઓ નિશ્ચળ, નિણંદ અને મૂક થઈને રહ્યા.
જ્યાં-જ્યાં તે અશ્વો બેસતા હતા, થાવત્ આળોટતા હતા, ત્યાં-ત્યાં તે કોટુંબિક પુરુષોએ ઘણા પ્રકારના કૃષ્ણવર્ણવાળા યાવનું શુકલવર્ણવાળા કાષ્ઠ કર્મ ભાવતુ સંધાનિમ તથા અન્ય ઘણા પ્રકારના ચક્ષુઈન્દ્રિયને યોગ્ય પદાર્થો રાખી દીધા. રાખીને આ નિશ્ચલ, નિષ્પદ અને મૂક થઈને રહ્યા.
તે ઘોડાઓ જ્યાં બેસતા હતા, સૂતા હતા અથવા આળોટતા હતા, ત્યાં ત્યાં તે કૌટુંબિક પુરુષોએ ઘણા પ્રકારના કોષ્ઠપુટ ભાવતુ બીજા ધ્રાણેન્દ્રિયને પ્રિય પદાર્થોનો પુંજ (ઢગલો) અને નિકર અર્થાત્ વિખરાયેલ સમૂહ કરી દીધો, કરીને તેમની પાસે ચારે તરફ ચાવતુ તેઓ મૂક થઈને રહ્યા.
જ્યાં જ્યાં તે ઘોડાઓ બેસતા હતા, સૂતા હતા, ઊભા રહેતા હતા અથવા આળોટતા હતા, ત્યાં ત્યાં કૌટુંબિક પુરુષોએ ગોળના યાવનું અન્ય ઘણા રસનેન્દ્રિયને યોગ્ય પદાર્થોના પુંજ (ઢગલા) અને નિકર (સમૂહ) કરી દીધા. કરીને તે સ્થાન પર ખાડા ખોદ્યા, ખાડા ખોદીને તેમાં ગોળનું પાણી, ખાંડનું પાણી, પોર (શેરડી)નું પાણી તથા અન્ય અનેક પ્રકારનું પાણી ભરી દીધું. ભરીને તેની પાસે ચારે તરફ યાવત્ મૂક બની રહ્યા.
જ્યાં જ્યાં તે ઘોડાઓ બેસતા હતા, સૂના હતા, ઊભા રહેતા હતા યાવતુ આળોટતા હતા
ત્યાં ત્યાં કયવક (રૂનાં વસ્ત્ર) યાવતુ શિલાપટ્ટક તથા અન્ય સ્પર્શેન્દ્રિયને યોગ્ય આસ્તરણપ્રત્યાસ્તરણ (એકબીજા ઉપર બિછાવેલ વસ્ત્રો) રાખી દીધાં, રાખીને. તેની પાસે ચારે તરફ થાવત્ મૂક થઈ રહ્યા.
ત્યાર પછી તે ઘોડાઓ, જ્યાં તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધના પદાર્થો રાખ્યા હતા ત્યાં આવી પહોંચ્યા.
ઉક્ત બધા દ્રવ્યો ભરીને તેમણે ગાડા-ગાડી ડડ્યાં. જોડીને જ્યાં ગંભીર પોતપટ્ટન બંદર હતું ત્યાં પહોંચ્યા. પહોંચીને તેમણે ગાડી-ગાડાં ખોલ્યાં, ખોલીને વહાણ તૈયાર કર્યા, ત્યાર કરીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, ગંધ, રસ અને રૂપનાં દ્રવ્ય તથા કાષ્ટ, તૃણ, ચોખા, લોટ, ગોરસ (દૂધ દહી) યાવતુ અન્ય ઘણા વહાણને યોગ્ય પદાર્થો વહાણમાં ભર્યા.
ઉપયુક્ત બધી વસ્તુઓ વહાણમાં ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ પવનથી જ્યાં કાલિક કીપ હતો, ત્યાં આવ્યા, આવીને લંગર નાખ્યું, લંગર નાખીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રાત, રૂપ અને ગંધના પદાર્થોને નાની-નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતાર્યા, ઉતારીને તે ઘોડા
જ્યાં-જ્યાં બેસતા હતા, સૂના હતા અને આળોટતા હતા, ત્યાં ત્યાં તે કૌટુંબિક પુરુષો તે વીણા, વિચિત્ર વીણા આદિ શ્રોસેન્દ્રિયને ગમતાં વાદ્યો વગાડતા રહ્યા અને તેમની ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org