________________
ધ ક્યાનુયાગ—અરિષ્ટનેમિ—તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૮૯
+8+8+8++++=+=+=+S
થયા, ઊભા થઈને અધ્ય, પાદ્ય અને આસન ધર્યા,
ત્યારે કચ્છલ્લ નારદ પાણીના છંટકાવ કરી દભ ઉપર બિછાવેલા આસને બેઠા, બેસીને પદ્મનાભ રાજાને તેના રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોષ્ઠાગોર, સેના, વાહન, પુર અને અંત:પુરના કુશળ સમાચાર પૂછ્યા. પદ્મનાભના પોતાના અત:પુર માટે ગવ
ત્યાર પછી પાતાના અંત:પુર માટે અહોભાવ અનુભવતા પદ્મનામ રાજાએ કચ્છલ નારદને આ પ્રમાણે કહ્યું–
૮૯. ‘હે દેવાનુપ્રિય ! તમે ઘણા ગામ-આકર-નગર ખેટક–કટ– દ્રોણમુખ–મડબ–પાટણ-આશ્રમ નિગમ–સબાધ–સન્નિવેશામાં બૂમા છે, ઘણા રાજા–તલવર-માડંબિક-કૌટુબિક—-ઇભ્ય શ્રેષ્ઠિ સેનાપતિ-સાથ વાહ આદિના ઘરોમાં જાએ છે. તે હે દેવાનુપ્રિય ! મારા અંત:પુર જેવું કોઈનુંય અંત:પુર તમે પહેલાં જોયું છે ખરુ? *પમ હૂકના દૃષ્ટાન્ત કથન સાથે નારદે કરેલ દ્રૌપદીરૂપની પ્રશ`સા
૯૦. ત્યારે પદ્મનાભની આ વાત સાંભળીને કમ્બુલ નારદ સહેજ હસ્યા, હસીને આ પ્રમાણે બાલ્યા–
‘હે પદ્મનાભ ! તું પેલા કૂપમ`ડૂક જેવા છે.’ ‘હે દેવાનુપ્રિય ! તે કૂપમંડૂક વળી કોણ ?” ‘હે પદ્મનાભ ! એક કૂવામાં એક દેડકો હતા. તે તેમાં જ જન્મેલ, તેમાં જ ઊછરેલ, તેણે બીજો કૂવા, તળાવ, ધરા, સરોવર કે સમુદ્ર જોયેલ જ નહીં, આથી તે એમ સમજતા હતા કે કૂવા છે, તળાવ છે, ધરો છે, સરોવર છે કે સમુદ્ર છે.
આ
x
ત્યાર પછી તે કૂવામાં કોઈ બીજો દરિયાઈ દેડકો આવી ચડયો. ત્યારે પેલા કૂવાના દેડકાએ તે દરિયાઈ દેડકાને પૂછયુ-‘હે દેવાનુપ્રિય ! તુ કોણ છે અને અહીં' અચાનક કથાંથી આવ્યા છે?’
ત્યારે પેલા દરિયાના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું–‘હે દેવાનુપ્રિય ! હું સામુદ્રિક–સમુદ્રમાં રહેનાર દેડકા છુ.’
Jain Education International
૨૭
3+2+1
ત્યારે તે કૂપમંડૂકે સમુદ્રમંડૂકને પૂછ્યુ –‘હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેટલા માટા છે?”
તે દરિયાના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું-‘હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર ઘણા માટે છે.'
ત્યારે કૂવાના દેડકાએ પગ વડે એક લાટી દોરી, લીટી દોરીને પછી પૂછ્યું-‘દેવાનુપ્રિય ! શું સમુદ્ર આટલા માટો છે ?”
‘એટલાથી સમજાય તેમ નથી. સમુદ્ર તેા ઘણા માટો છે.’
ત્યારે તે કૂવાના દેડકો કૂવાના પુર્વ કાંઠેથી કૂદકો મારી પશ્ચિમ કિનારા પર પહોંચ્યા અને પછી બાલ્યા—‘દેવાનુપ્રિય ! સમુદ્ર આટલે માટો છે?'
‘એટલું પણ પર્યાપ્ત નથી. [સમુદ્રના દેડકાએ કહ્યું.]
એવી રીતે તું પણ હે પદ્મનાભ ! બીજા અનેક રાજા યાવત્ સાથવાહ વગેરેની ભાર્યાં ભગિની કે પુત્રી કે બહેન આદિને જોયાં ન હોવાથી એમ માને છે કે જેવું મારું અંત:પુર છે તેવું બીજા કોઈનું નથી.
૯૧. હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે જંબુદ્રીપ
નામક દ્વીપમાં, ભારત ક્ષેત્રમાં, હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી રાણીની આત્મજા, પાંડુ રાજાની પુત્રવધૂ, પાંચ પાંડવાની ભાર્યાં દ્રૌપદી દેવી રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તારું આ અંત:પુર તા તે દ્રૌપદી દેવીના પગના કપાયેલ અંગૂઠાની સામી કળા બરાબર પણ નથી.”
આમ વાત કરી, પદ્મનાભની રજા લઈ તે (નારદ) જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછા ગયા.
પદ્મનાભ માટે દેવે કરેલ દ્રૌપદીનું અપહરણ ૯૨. ત્યાર પછી તે પદ્મનાભ રાજા કથ્થુલ્લ નારદ પાસેથી આવી વાત સાંભળી અને મનમાં વિચારી દ્રૌપદી દેવીના રૂપ, યૌવન અને લાવણ્યમાં માહિત, ગુદ્ધ, આસક્ત અને તન્મય બની જ્યાં
For Private Personal Use Only
www.jainelibrary.org