________________
ધ કથાનુયાગ—મહાવીર–તી માં કામદેવ કથાનક : સૂત્ર ૧૪૦
wwwwwwwwnnnnnnnnnn
દેવના આ કથનને સાંભળીને પણ ચુલનીપિતા શ્રમણાપાસક નિર્ભય યાવત્ પેાતાની સાધનામાં મગ્ન રહ્યો.
તદન્તર દેવે ચુલનીપિતા શ્રમણાપાસકને નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં રત જોયા, જોઈને બીજી અને ત્રીજી વાર પણ ચુલનીપિતા શ્રમણાપાસકને આ પ્રમાણે કહ્યું– ‘ અરે આ ચુલનીપિતા શ્રમણાપાસક ! યાવત્ (સૂ ૧૩૯ અનુસાર ) જીવન રહિત બની જઈશ,
તે દેવ દ્વારા બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવાયાં છતાં ફુલનીપિતા શ્રમણાપાસક નિર્ભય થાવત્ ધર્મ સાધનામાં લીન રહ્યો. તદન્તર દેવે ચુલનંપિતા શ્રમણાપાસકને અભય યાવત્ ધર્મ ધ્યાનમાં મગ્ન જોયા, જોઈને અન્યંત ક્રોધિત, રુષ્ટ, કુપિત, વિકરાળ બનીને દાંત કચકચાવતા શુલનીપિતાના વચલા પુત્રને ઘરેથી પકડી લાવ્યા, લાવીને તેની સામે મારી નાખ્ખા, મારી નાખીને તેના શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા, ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં તળ્યા, તળીને માંસ અને લાહીથી ચુલનીપિતા કામણેાપાસકના શરીરને સીંચ્યું.
ત્યા૨ે ગુલનીપિતા શ્રમણાપાસકે તે તીવ્ર યાવત્ વેદનાને સમતા, ક્ષમા, તિતિક્ષા અને સહિષ્ણુતાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી.
ચુલનીપિતા દ્વારા દેવકૃત પેાતાના કાનપુત્ર મારણરૂપ ઉપસર્ગને સમભાવપૂર્વક સહન કરવે — ૧૪૦. તદન્તર તે દેવે ચુલનીપિતા શ્રમણાપાસકને અભય યાવત્ ધર્મધ્યાનમાં મગ્ન જોયા, જોઈને શુલનીપિતા શ્રમણાપાસકને આ પ્રમાણે કહ્યું‘અરે ચુલનાપિતા શ્રમણાપાસક ! યાવત્ જો આજે તુ શીલ, વ્રત, વિરમણા, પ્રત્યાખ્યાના, પૌષધાપવાસા નહીં. છોડે, નહીં તેડે તેા હું આ જ ક્ષણે તારા કનિષ્ઠ પુત્રને ધરથી પકડી લાવીશ, લાવીને તારી સામે જ તેને મારી નાખીશ,મારીને તેના શરીરના ટુકડે ટુકડા કરી નાખીશ. ટુકડા કરીને તેલથી ભરેલી કડાઇમાં તળીશ, તળીને તેના
Jain Education International
For Private
૧૧૭
wwwwww
www
લાહી અને માંસથી ત!૨ા શરીરને સીંચીંશ, જેથી તુ આર્તધ્યાનથી વશ થઈને અકાળે જ દુ:ખ ભાગવતે। જીવનરહિત થઈ જઈશ.'
દેવ દ્વારા બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવા છતાં ચુલનીપિતા શ્રમણોપાસક નિભય યાવત્ ધર્મધ્યાનમાં મગ્ન રહ્યો.
તદનન્તર તે દેવ ચુલનીપિતા શ્રમણાપાસકને નિર્ભય યાવત્ ધર્મ ધ્યાનમાં રત જોયા, જોઇને અત્યંત ક્રોધિત, રુષ્ટ, કુપિત, વિકરાળ બનીને દાંત કચકચાવતા ગુલનીપિતા શ્રમણાપાસકના કનિષ્ઠ પુત્રને ઘરેથી પકડી લાવ્યા, લાવીને તેનો સામે મારી નાખ્યા, મારીને શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા, ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં તળ્યા, તળી ગુલનીપિતા શ્રમણાપાસકના શરીર પર તે માંસ અને લાહી છાંટયું.
ત્યારે પણ ચુલનીપિતા શ્રમણાપાસકે તીવ્ર યાવત્ દુસ્સહ વેદનાને ક્ષમા, તિતિક્ષા અને સમ ભાવપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી, ચુલની પતા દ્વારા દેવ કથિત પાતાની માતા
ભદ્રાને મારવાની વાત સાંભળી તે સહન ન થવાથી કાલાહલ કરવા અને માયાવિવિ ત દેવનું આકાશમાં ઊલુ
૧૪૧ તદનન્તર તે દેવે ચુલનીપિતા શ્રમણાપાસકને નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં ૨૮ જોયા, જોઈને ચોથીવાર તેણે ચુલનોપિતા શ્રમણાપાસકને આ પ્રમાણે કહ્યું
અરે શ્રમણાપાસક ગુલનીપિતા! જો તુ યાવત્ પૌષધાપવાસા નહીં તેડે તેા હું આ જ ક્ષણે તારા માટે દેવરૂપ અને ગુરુસદૃશ પૂજનીય, તારું લાલન-પાલન આદિ દુષ્કર કાય કરનાર માતા ભદ્રા સાવાહીને ઘરેથી પકડી લાવીશ, લાવીને તારી સામે જ મારી નાખીશ, મારીને તેના માંસના ગેળા કરીને તેને તેલ ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીર પર તેનું લાહો અને માંસ ચાપડીશ, જેથી તુ આધ્યાનથી વશ થઈને દુસ્સહ વેદના ભાગવતે અકાળ મરણને શરણ થઈશ, '
Personal Use Only
www.jainelibrary.org