________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થ માં આજીવક તીર્થકર
શાલક કથાનક સૂત્ર ૧૧૬
ત્યાં પણ શસ્ત્ર દ્વારા વધ યાવત્ મૃત્યુ પામીને બીજીવાર પણ, ત્રીજીવાર પણ વાલુકા થાવત્ નીકળીને ફરીથી પક્ષીઓમાં ઉત્પન્ન થશે. વાવનું મૃત્યુ પામીને બીજીવાર પણ શર્કરપ્રભા થાવત્ નીકળીને સરિસૃપોમાં ઉત્પન્ન થશે.
ત્યાં પણ શસ્ત્ર દ્વારા યાવતુ મરીને બીજીવાર પણ શર્કરાપભામાં યાવત્ નીકળીને બીજી વાર પણ સરિસૃપોમાં ઉત્પન્ન થશે..યાવતુ મરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિવાળા નરકમાં નારકીરૂપે ઉત્પન્ન થશે યાવનું ત્યાંથી નીકળીને સંબી પાંચ ઇન્દ્રીયવાળા જીવોમાં ઉત્પન્ન થશે.
- ત્યાંથી પણ શસ્ત્ર દ્વારા વધ યાવતું મરીને યાવતુ અસંશી જીવોમાં ઉત્પન્ન થશે, ત્યાં પણ શસ્ત્ર દ્વારા વધ યાવત્ મરીને બીજીવાર પણ આ રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યામાં ભાગની સ્થિતિવાળા નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થશે.
માછલા, કાચબા યાવત્ સુંસુમારો તેમાં અનેક લાખ વાર યાવ કરીને જે આવા ચાર ઇન્દ્રિયવાળા પ્રાણીઓ છે, જેમકે—અંબિકા, પારિકા યથા પનવણ ૫દમાં થાવત્ ગોમય કીટ (છાણના કીડા) તેમાં અનેક લાખ વાર યાવત્ જે આવા ત્રણ ઇન્દ્રિયવાળા પ્રાણી છે, જેમકે-ઉપચિત ચાવતુ હસ્તિ સોંડ–તેમાં અનેક યાવત્ કરીને જે આ બે ઇન્દ્રિયવાળા પ્રકારો છે, જેમકે પુલાકૃમિ યાવતુ સમુદ્રલિખ તેમાં અનેક લાખવાર યાવત્ કરીને જે આ વનસ્પતિ પ્રકારો જેમકે વૃક્ષ, ગુચ્છ યાવતુ ઝાડી તેમાં અનેક લાખવાર યાવત્ પાછા જન્મીને બહુલતાથી કડવા વૃક્ષોમાં, કડવી વેલીઓમાં જન્મ લેશે, બધી જ જગ્યાએ શસ્ત્રથી વધ, યાવતુ મરીને જે આ વાયુકાયના જીવો હોય છે, જેમકે-પૂર્વના પવને ભાવતુ શુદ્ધ વાયુઓ, તેમાં અનેક લાખ યાવતુ મરીને જે આવા તેજસ્ કાયના જીવો છે, જેમકે-અંગાર વાવ, સુર્યકાંત મણિમાં રહેલાં વગેરે-તેઓમાં અનેક લાખ યાવતુ મરીને જે આવા અપકાયના (પાણીના) જીવો છે, જેમકે ઝાકળ યાવત્ ખાડાનું પાણી–તેમાં અનેક લાખ યાવત્ પાછો જન્મ લેશે.-ખાસ કરીને ખારાપાણીમાં અને ખાડાના પાણીમાં. સર્વત્ર શસ્ત્રથી વધ થઈને યાવતુ જે આ પૃથ્વીકાય જેમકે પૃથ્વી, માટી, કંકર યાવત્ સૂર્યકાંત મણિ તેમાં અનેક લાખ યથાવત્ પાછા જન્મો લેશેબહુલતાથી કર્કશ અને સ્થળ એવા પૃથ્વીકાયામાં-સર્વત્ર શસ્ત્રથી વધ્ય યાવત્ કાળ કરીને રાજગૃહ નગર બહાર દાસી રૂપે ઉત્પન્ન થશે.
તે ત્યાંથી લાવતુ મરીને (પાછા ફરીને) જે આવા આકાશચારીના પ્રકારો છે, જેમકે ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્ગપક્ષી, વિતત પક્ષી,તેમાં અનેક લાખ વાર મરીને તેમજ ફરી ફરી પાછો જન્મ લેશે.
તે બધા સ્થળોમાં શસ્ત્રથી વધુ અને દાહપીડા ભોગવીને મૃત્યુ સમયે મૃત્યુ પામી જે આ પ્રકારના ભૂજ પરિસર્ષના પ્રકારો હોય છે, જેમકે ગરોળી, નોળિયો વગેરે જેમ પન્નવણામાં યાવત્ શાહુડી વગેરે ચતુષ્પદી આદિમાં, અનેક લાખ વાર–શેષ યથા આકાશ ચારીઓમાં યાવત્ કાળ કરીને જે આવા પેટે ચાલનારા પ્રાણીઓના પ્રકારો છે, જેમકે સર્પ, અજગર, આશાલિક, મહોરમ–તેમાં અનેક લાખ યાવત્ કરીને જે આવા ચતુપદના પ્રકારો છે, જેમ કે એક ખરીવાળા, બે ખરીવાળા, હાથી જેવા પગવાળા, નખવાળા પગવાળા-તેમાં અનેક લાખ વાર યાવત્ જે આવા પ્રકારના જળચરે છે, જેમકે
ત્યાં પણ શસ્ત્રથી વધ કરાતાં યાવતુ બીજીવાર પણ રાજગૃહ નગરમાં દાસી રૂપે ઉત્પન્ન થશે ત્યાં પણ શસ્ત્રથી વધુ યાવત્ અહી જંબૂઢીપમાં, ભારત વર્ષમાં વિંધ્યની તળેટીમાં બેભેલક શનિવેશમાં બ્રાહ્મણ કુળમાં પુત્રી રૂપે પેદા થશે.
ત્યારે તે બાલિકાને માતા-પિતા બાલભાવ છોડીને યૌવને પ્રાપ્ત થયેલી જાણીને સમાન દ્રવ્ય, સમાન વિનયવાળા, સમાન ભર્તારને ભાર્યા રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org