________________
કમથાનુયાગ—મહાવીર-તીમાં રાહિણી જ્ઞાત કથાનક : સૂત્ર ૧પર
ત્યારે રાજગૃહ નગરમાં શ્રૃંગાટક આદિ માર્ગમાં ઘણા લાકા આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા- દેવાનુપ્રિયા ! ધન્ય સાવિાહ ધન્ય છે, જેની પુત્રવધૂ રોહિણી છે કે જેણે પાંચ શાલિના દાણા ગાડાં-ગાડી ભરીને
પાછા આપ્યા. '
www
૧૫૨. ત્યાર પછી ધન્યસાવાહ તે પાંચ શાલિના દાણાને ગાડાં ગાડીઓ દ્રારા પાછા આવતાં જુએ છે. જેમને હૃષ્ટ-તુષ્ટ થઈને તેને સ્વીકારે છે, સ્વીકાર કરીને તે મિત્રો તેમજ જ્ઞાતિજના આદિની તથા ચારે પુત્રવધૂઓના તે કુલગૃહવની સમક્ષ રે।હિણી પુત્રવધૂને, તે કુલવર્ગનાં અનેક કાર્યમાં યાવત્ રહસ્યામાં પૂછવા યાગ્ય યાવ ઘરનું કાર્ય ચલાવનારી અને પ્રમાણભૂત માવડી તરીકે નિયુક્ત કરી. રાહિણીના દૃષ્ટાંતના ઉપનય— ૧૫૩. આ પ્રમાણે ‘હે આયુષ્મનું શ્રમણા ! જે
સાધુ સાધ્વી આચાર્ય -ઉપાધ્યાય સમક્ષ મુંડિતૐ પ્રવ્રુજિત થઈને પાતાના પાંચ મહાવ્રતાને વધારે છે તે આ જ ભવમાં ઘણા શ્રમણા આદિના પૂજ્ય થઈને યાવત્ સંસારથી મુક્ત થઈ જાય છે. જેમ તે રોહિણી. ’
૯. અજ્ઞાત
હસ્તિશી નગરમાં સાંયાત્રિક નૌકાવણકા— તે કાળે તે સમયમાં હસ્તિશી નગર હતું. વર્ણન.
નામનુ
તે નગરમાં કનકકેતુ નામના રાજા હતેા. અહીં રાજાનુ વર્ણન પણ સમજી લેવું.
તે હસ્તિશીષ નગરમાં ઘણાં સાંયાત્રિક નૌકાવિણકા (દેશાંતરમાં નૌકાદ્રારા જઈને વ્યાપાર કરનારા) રહેતા હતા. તે ધનાઢ્ય હતા યાવત્ કોઈથી પણ ગાંજ્યા ન જાય તેવા હતા. સાંયાત્રિક નૌકાવણિકાને સમુદ્ર વચ્ચે વિ— ૧૫૫. કોઈ સમયે તે સાંયાત્રિક નૌકાવણિકા આપસમાં મળ્યા. તેમણે અન્યાન્ય વાત કરતાં
Jain Education International
For Private
४७
આવા વિચાર કર્યા-‘આપણે ગણમ (ગણતરી કરી શકાય તેવી), ધરિમ (તાળી શકાય તેવી), મેય (માપી શકાય તેવી) અને પરિચ્છેદ્ય (કાપીને વેચી શકાય તેવી) વસ્તુએ લઈ વહાણ દ્વારા લવણ સમુદ્રમાં જવું જોઈએ. ' આમ વિચારી યાવત્ લવણ સમુદ્રમાં તે સેંકડો યાજન સુધી અવગાહન પણ કરી ગયા.
તે સમયે તે વિણકાને માર્ક દીપુત્રોની સમાન ઘણા સેંકડો ઉત્પાત થયા-યાવત્ ફાન પણ ઉત્પન્ન થયું. તે સમયે તેમની નૌકા તાફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, વારંવાર ચલાયમાન થવા લાગી, વારંવાર ક્ષુબ્ધ થવા લાગી અને તે સ્થાન પર ચક્કર ખાવા લાગી.
નૌકા નિર્ધામકની મૂઢતા અને પુન: ભાન— ૧૫૬. તે વેળા નિર્યામકની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ, શ્રુતિ (સમુદ્રયાત્રાનું જ્ઞાન) પણ નષ્ટ થઈ ગઈ અને સંશા (હાશકાશ) પણ ગાયબ થઈ ગઈ. તે દિશામૂઢ-દિગ્મૂઢ થઈ ગયા. તેને એ શાન પણ ન રહ્યું કે વહાણ કયા પ્રદેશમાં અથવા કઈ દિશા—-વિદિશામાં ચાલી રહ્યુ છે ? તેના મનના સંકલ્પ ભાંગી ગયા યાવત્ તે ચિંતામાં લીન થઈ ગયા.
તે સમયે કુક્ષિધાર, કર્ણધાર, ગભિાક તથા સાંયાત્રિક નૌકાવણિકા નિર્યામકની પાસે આવ્યા, આવીને તેને કહ્યું– દેવાનુપ્રિય ! મનમાં નષ્ટ સકલ્પવાળા થઈને ચિંતા કેમ કરી કહ્યા છે?'
ત્યારે તે નિર્યામકે તે ઘણા કુક્ષિધારોને, કણ ધારોને, ગભિલ્લકાને તથા સાંયાત્રિક નૌકાણિકાને કહ્યું– દેવાનુપ્રિયા ! મારી મતિ નષ્ટ થઈ ગઈ છે. યાવત્ વહાણ કઈ દિશા યા વિદિશામાં જઈ રહ્યું છે તેની પણ ખબર પડતી નથી. તેથી હું ભસમનારથ થઈને ચિંતા કરી રહ્યો છું.’
ત્યારે તે કર્ણધાર યાવત્ નોંકાવણિકો તે નિર્મામકની વાત સાંભળીને અને સમજીને
Personal Use Only
www.jainelibrary.org