________________
કમધથાનુયાગ—મહાવીર-તીર્થમાં રથચુસä સગ્રામમાં કાયાદિ મરણ સ્થાનક : સુત્ર જ
wwwwwnnnnnn
~wwwwww
તન્પશ્ચાત્ ચેટક રાજા દ્વારા વિદાય આપવામાં આવેલા દૂત જ્યાં ચાર ઘંટવાળા અશ્વરથ હતા ત્યાં ગયા, ત્યાં જઈને ચતુર્દ્ધ ટિક અશ્વરથ પર આરૂઢ થયા, આરૂઢ થઈને વૈશાલી નગરીની વચમાંથી પસાર થયા, પસાર થઈને સુખકારી વસતિઓમાં વિશ્રામ કરતા, પ્રભાતે આહાર પાણી કરતા ચંપાનગરીમાં પહોંચ્યા ત્યાં કાણિકો યાવત્ વિનંતી કરીને આ પ્રમાણે નિવેદન કર્યું. ‘હું સ્વામિન્ ! ચેટક રાજાએ આદેશ આપ્યા છે કે “ જેમ કાણિક રાજા શ્રેણિક રાજાનો પુત્ર, ચેલણાદેવીનો અંગજાન અને મારો દોહિત્ર છે... ત્યાંથી શરૂ કરીને...વેહલ્લકુમારને માકલીશ.' સુધી કથન ઉપર મુજબ જાણવું જોઈએ. “તા હે સ્વામિન્ ! ચેટકરાજાએ ન તે સેચનક હાથી કે અઢાર સેરના હાર આપ્યા કે ન તા વેહલ્લકુમારને માકલ્યા. ’
કાણિક દ્વારા પુનઃ દૂત-પ્રેષણ—
૪૯. તત્પશ્ચાત્ કાણિક રાજાએ બીજી વાર પણ દૂતને બાલાવીને આ પ્રમાણે કહ્યું— હે દેવાનુપ્રિય ! તું વૈશાલી નગરી જા. જ્યાં તું મારા આ ક (માતામહ-નાના) ચેટકરાજાને યાવત્ આ પ્રમાણે કહે જે–“ હે સ્વામિન્ ! કાણિક રાજાએ નિવેદન કર્યું છે કે-“ જે કાઈ પણ રત્ન ઉત્પન્ન થાય છે તે બધા રાજકુલગામી અર્થાત્ રાજકુળના અધિકારના હોય છે. રાજ્યશાસન કરતાં અને પ્રજાપાલન કરતાં કોણિક રાજાને બે રત્ના પ્રાપ્ત થયાં હતાં. યથા, સેચનક ગંધહસ્તી અને અઢાર સેરના હાર. તેથી હે સ્વામિન્ ! તમે રાજકુળની પરંપરા, તેની મર્યાદાના નાશ ન કરો, તેને તાડો નહીં, તથા કાણિક રાજાના સેચનક ગંધહસ્તી અને અઢાર સેરના હાર કાણિક રાજાને પાછા આપી દે। અને વેહલ્લકુમારને માકલા, '
ચેટક દ્વારા ફરીથી અરાજ્યની માગણી-૫૦. તદનન્તર કાણિક રાજાએ તે દૂતને આ પ્રમાણે યાવત્ વધાવીને આ પ્રમાણેનુ નિવેદન કર્યુ” સ્વામિન્ ! કાણિક રાજા પ્રાથૅના કરે છે કે
(C
Jain Education International
For Private
..
"C
તપશ્ચાત્
જો કોઈ પણ...યાવત્...વેહલ્લકુમારને માકલા. ત્યારે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યુંદેવાનુપ્રિય ! જેમ કાણિક રાજા શ્રેણિક રાજાના પુજા ચેલનાદેવીના અગજાત છે ” આદિ પહેલાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે યાવત્ વેહલ્લકુમારતે માકલી દઈશ. તે દૂતને સત્કાર કરી, તેનું સન્માન કરી વિદાય કર્યા. તે દૂતે યાવત્ કાણિકરાજાને વધાવીને આ પ્રમાણે નિવેદન કર્યું -“ચેટક રાજાએ આદેશ આપ્યા છે—“ દેવાનુપ્રિય ! જેમ કાણિક રાજા કોણિક રાજાના પુત્ર ચેલણાદેવીના અંગજાત છે. યાવત્ વેહલ્લકુમારને માકલી દઈશ.” તેથી હે સ્વામિનૢ ! ચેટકરાજાએ સેચનક ગધહસ્તી કે અઢાર સેરના હાર પણ ન આપ્યા કે વેહલ્લકુમારને પણ ન માકલ્યા.” સગ્રામાર્થ કાણિક દ્વારા ફરીથી કૃત મેાકલવે ૫૧. તદનન્તર કાણિક રાજાએ દૂતનું આ વૃત્તાન્ત સાંભળીને અને અવધારિત કરી ક્રોધાભિભૂત યાવત્ દાંત કચકચાવતાં ત્રીજી વાર દૂતને બાલાવ્યા અને બાલાવીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! તુ વૈશાલી નગરી જા અને ડાબા પગે ચેટક રાજાના પાદપીઠને દબાવી, ભાલાની અણીએ પત્ર પહોંચાડ, પહોંચાડીને ક્રોધપૂર્વક યાવત્ દાંત કચકચાવી કપાળમાં ત્રણ વળ પાડી ભ્રુકુટિ તાણીને ચેટક રાજાને આ પ્રમાણે કહેજે.
૧૯
“ આરે ! ચેટક રાજા ! અપ્રાર્થિત (એકાળ મૃત્યુ)ની આકાંક્ષા કરનાર ! ભાગ્યહીન યાવત્ રાજ્યશ્રી પરિવર્જિત ! કાણિક રાજાને સેચનક ગધહસ્તી અને અઢાર સેરવાળા હાર પાછો આપ તથા વેહલ્લકુમારને માકલ અથવા યુદ્ધ માટે તૈયાર થઈ જા. કાણિક રાજા બળ-સેના, વાહન, અશ્વ, રથ આદિ સ્કન્ધાવાર-સૈન્યશિબિર સાથે યુદ્ધ માટે તૈયાર થઈને શીઘ્ર અહીં આવી રહ્યા છે.
,,
તપશ્વાત્ દૂત બને હાથ જોડીને તે પ્રમાણે જ યાવત્ જ્યાં ચેટક રાજા હતા, ત્યાં ગયા.
Personal Use Only
www.jainelibrary.org