________________
૪૪
wwwwwww
ધર્માં કથાનુયાગ—મહાવીર-તીમાં આજીવક તીર્થંકર ગેાશાલક કથાનક ઃ સૂત્ર ૧૦૫
wwwˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇ
www
વિહાર કરીશ. તે હે સિંહ ! તુ મેઢિયગ્રામ નગરમાં રેવતી ગૃહિણીને ઘેર જા. ત્યાં રેવતી ગૃહિણીએ મારા માટે બે કાળા રાંધ્યાં છે તેનું કામ નથી, પણ આગળના દિવસે એણે મારવાયુના ઉપાયરૂપ બીજોરાનો ગ રાખ્યા છે, તે લઈ આવ. તેનું કામ છે.” સિહુ મુનિ દ્વારા રેવતી પાસેથી ઔષધ લાવવુ
૧૦૧. ત્યારે તે સિંહ અનગારે શ્રમણ ભગવાત મહાવીરે આ પ્રમાણે કહ્યું તેથી હ-તુષ્ટ યાવત્ આનંદિત હૃદયવાળા બની, શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમન કરીને, શાંતિપૂર્વક, અચપળ પણે, ઉતાવળ વિના મુખવગ્નિકાનુ પડિલેહણ કર્યું, જેવી રીતે ગૌતમ સ્વામી યાવત્ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતાં ત્યાં ગયા, જઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમન કર્યા, વંદન-નમન કરીને શ્રમણ ભગવાન મહાવીરની સમીપેથી નીકળ્યા, નીકળીને અત્વરિતપણે યાવત્ જ્યાં મેઢિયગ્રામ નગર હતું ત્યાં આવ્યા, આવીને મેઢિયગ્રામ નગરની વચ્ચેાવચ્ચ થઈને જ્યાં રેવતી ગૃહિણીનું ઘર હતું ત્યાં આવ્યા, આવીને રેવતી ગૃહિણીના ઘરમાં પ્રવેશ્યા,
૧૦. ત્યારે તે રેવતી ગૃહિણીએ સિંહ અને
=
ગારને આવતા જોયા, હષ્ટ-તુષ્ટ...તરત જ આસનથી ઊભી થઈ, ઊભી થઈને સિહ અનગારની સામે સાત આઠ પગલાં ચાલી, ચાલીને ત્રણ વાર આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને, વંદન-નમન કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું – “ હે દેવાનુપ્રિય ! કહો કે આપના આગમનનુ પ્રયાજન છે ?'’ ત્યારે તે સિંહ અનગાર રેવતી ગૃહિણીને આ પ્રમાણે કહેવા લાગ્યા— “દેવાનુપ્રિયે ! શ્રામણ ભગવાન મહાવીરને માટે તે જે બે કાળાં રાંધ્યા છે તેની જરૂર નથી. પણ ગઈ કાલના જે બીજો માર વાયુ માટે બીજોરાના ગર્ભ રાખેલ છે, તે લાવ, તેની જરૂર છે. ' ત્યારે તે
Jain Education International
For Private
રેવતી ગૃહિણીએ સિંહ અનગારને આમ કહ્યું–“હે સિંહ ! તે કેવા જ્ઞાની અને તપસ્વી છે કે જેણે મે' કોઈને જણાવેલ નથી એવી છૂપી આ વાતનું રહસ્ય તરત જ તમને કહી દીધું, કે જેથી તમે આ જાણા છે?” ત્યારે સ્કંધક ઉદ્દેશક અનુસાર અહીં વન-યાવ“કે જેથી હું જાણું છુ.” ત્યારે તે રેવતી ગૃહિણી સિંહ અનાર પાસથી આ વાત સાંભળી સમજીને હૃષ્ટ-તુષ્ટ બની જ્યાં રસાઈ ઘર હતું ત્યાં આવી, આવીને પાત્રા ઉઘાડયાં, પાત્રો ખાલીને જ્યાં સિંહ અનેગાર હતા ત્યાં આવી, આવીને સિંહ અનગારના પાત્રમાં તે બધું સારી રીતે નાંખ્યું.
૧૦૩, ત્યારે તે રેવતી ગૃહિણીએ તે દ્રવ્યશુદ્ધ યાવત્ શુદ્ધ દાનથી સિંહ અનગારને પ્રતિલાભ્યા કે તરત જ દવ આયુષ્ય બાંધ્યું-જેવી રીતે વિજયના વૃત્તાંતમાં–યાવત્ રેવતી ગૃહિણીના જન્મ અને જીવન સફળ થયાં, રેવતી ગૃહિણીના જન્મ અને જીવન સફળ થયા.'
૧૦૪. ત્યાર પછી સિંહ અનગાર રેવતી ગૃહિણીના ઘેરથી પાછા ફર્યા, પાછા ફરીને મે་ઢિય ગ્રામ નગરની વચ્ચેવચ્ચે થઈને નીકળ્યા, નીકળીને— જેવી રીતે ગૌતમ સ્વામીયાવ~ભાજન પાન બતાવ્યા, બતાવીને શ્રામણ ભગવાન મહાવીરના હાથમાં તે સ સારી રીતે મૂકયું. ભગવાનનુ' નીરોગી થવું
૧૦૫. ત્યારે કામણ ભગવાન મહાવીરે અમૂર્છિત
પણે (તૃષ્ણારહિત પણે) યાવત્ અનાસક્તપણે, સર્પ જેમ દરમાં સરકે તેમ પાતાની જાતે તે આહારને શરીરરૂપી કાઠામાં નાખ્યા.
ત્યારે શ્રમણ ભગવાન મહાવીરને તે આહાર લેતાં જ પેલી વિપુલ રોગપીડા તરત જ શમી ગઈ. તેઓ હૃષ્ટ થયાં, નીરોગી બન્યાં, શરીરથી બળવાન બન્યા, શ્રમણા તુષ્ટ થયા, શ્રમણીએ તુષ્ટ થઈ, શ્રાવકા તુષ્ટ થયા, શ્રાવિકા તુષ્ટ થઈ, દેવા તુષ્ટ થયા, દેવીએ તુષ્ટ થઈ, દેવ મનુષ્ય અને અસુર લાકા તુષ્ટ થયા-કે “હ્રામણ
Personal Use Only
www.jainelibrary.org