________________
ધર્મ કથાનુયાગ—મહાવીર-તીર્થમાં આવક તીર્થંકર ગાળાલક કથાનક : સૂત્ર ૯૮
વાળું, ફળાવાળું અને લીલાતરીથી અતિ અતિ શાભાયમાન હતું.
ત્યાં મે‘ઢિયગામ નગરની અંદર રેવતી નામે ગૃહિણી રહેતી હતી. તે ધનાઢ્ય યાવત્ કાઈથી ય ગાંજી ન જાય તેવી હતી.
કોઈ એક વખત કામણ ભગવાન મહાવીર ક્રમાનુસાર ફરતા ફરતા યાવત્ જ્યાં મેઢિયગામ નગર હતું અને જ્યાં સાલ કેક ચૈત્ય હતું (ત્યાં આવ્યા) યાવત્ પરિષદ પાછી ફરી.
ત્યારે શ્રમણ ભગવાન મહાવીરના શરીરમાં અત્યંત રોગ-પીડા પેદા થઈ, પ્રખર યાવત્ અસહ્ય, પિત્તજવરની પીડાથી તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થયા. અને વળી લાહીના ઝાડા પણ તેમને થયા. ચારે વના લાકા કહેવા લાગ્યા–
“ ખરેખર લાગે છે કે શ્રમણ ભગવાન મહાવીર ગેાશાલ મખલિપુત્રના તપથી અને તેજથી આધાત પામીને પિત્તજવરવાળા શરીરે દાહ પીડા પામીને છ મહીનાની અંદર છદ્માવસ્થામાં જ કાળ કરશે. '
સિંહ અનગરને થયેલુ` માનસિક દુઃખ૯૮. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી સિંહ નામે અનગાર પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત, માલુકા વનથી બહુ દૂર નહિ બહુ નજીક નહિ, એમ રહી છ છઠ્ઠના નિરંતર તર્પાકથી અને ઉર્ધ્વબાહુરાખીને યાવત્ વિહાર કરતા હતા.
ત્યારે તે સિંહ અનગારને
ધ્યાનની
વચ્ચેના સમયમાં આ પ્રકારના વિચાર યાવત્ મનાવિકલ્પ પેદા થયા “ ખરે જ મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરના શરીરમાં વિપુલ રોગપીડા પેદા થઈ છે-પ્રખર યાવત્ છાવસ્થામાં જ કાળ કરશે, અને અન્ય સ'પ્રદાયના લાક બાલશે કે ‘ છવાવસ્થામાં જ કાળ કરી ગયા. આવા પ્રકારના માટા મનેાદુ:ખથી અભિભૂત
Jain Education International
૪૩
થઈને તે આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને જ્યાં માલુકાવન હતું ત્યાં આવ્યા, આવીને માલુકાવનની અંદર પ્રવેશ્યા, પ્રવેશીને માટા-મોટા અવાજથી કુહુ કુહુ કરીને રડવા
લાગ્યા.
ભગવાન દ્વારા સિંહ મુનિને આશ્વાસન– ૯૯. ‘ આર્ય ' એમ શ્રમણ ભગવાન મહાવીરેશ્રમણ નિગ્રથાને બાલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું – “ આર્યા ! મારા અંતેવાસી સિંહ નામના અનગાર પ્રકૃતિથી ભદ્ર યાવત્ પૂર્વવત્ કથન યાવત્ રોવા લાગ્યા. તે હું આર્યો ! તમે જાવ અને સિંહ અનગારને બાલાવી લાવા.
ત્યારે તે કામણ નિગ્રંથા શ્રમણ ભગવાન મહાવીરે આમ કહ્યું કે તરત જામણ ભગવાન મહાવીરને વંદન-નમન કરીને, શ્રમણ ભગવાન મહાવીરની સમીપેથી સાલ કાક ચૈત્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં માલુકાવન હતું, જ્યાં સિંહ અનગાર હતાં ત્યાં આવ્યા, આવીને સિંહ અનગારને આ પ્રમાણે કહ્યું “હે સિંહ ! ધર્માર્ચાય તમને બાલાવે છે,’
ત્યારે તે સિંહ અનગાર કામણ નિગ્ર થાની સાથે માલુકાવનમાંથી નીકળીને જ્યાં સાલ કાઇક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાને મહાવીર હતાં ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવત્ પ પાસના કરી.
૧૦૦. ‘ સિ’હું ’ એમ શ્રમણ ભગવાન મહાવીરે સિંહ અનગારને સબાધી આમ કહ્યુ' – “ સિંહ ! ધ્યાનાંતર દરમ્યાન તને આવા પ્રકારનો વિચાર થયા હતા-યાવત્ રાવા લાગ્યા હતા. તા હૈ સિંહ ! તે વાત સાચી ?’’ “ હાજી, સાચી ’'
“ હે સિંહ ! હું ગાશાલક મ`ખલિપુત્રના તપ અને તેજથી આઘાત પામીને છ મહીનાની અંદર કાળ કરવાનો નથી. હું તે બીજા સાળ વરસ સુધી જિન રૂપે સુખપૂર્વક
For Private Personal Use Only
www.jainelibrary.org