________________
ધ કથાનુયાગ—મહાવીર–તીમાં સદ્દાલપુત્ર કુ ંભકાર ગાથાપિત કથાનક : સૂત્ર ૨૨૪
ww
ઘરેથી લઈ આવીશ, લાવીને તારી સામે જ તેનો વધ કરીશ યાવત્ જીવનરહિત થઈ જઈશ. ’
તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણ સદ્દાલપુત્ર શ્રમણાપાસક અભય યાવત્ ધર્મ
ધ્યાનમાં ન રહ્યો.
નદનન્તર તે દેવે સદ્દાલપુત્ર શ્રમણાપાસકને નિર્ભય યાવત્ સાધનારત જોયા, જોઈને બીજી અને ત્રીજીવાર પણ સદ્દાલપુત્ર કામણેાપાસકને ધમકી આપી, ‘આ રૅ શ્રમણાપાસક સદ્દાલપુત્ર ! યાવત્ જો તું આજે શીલાદિ યાવત્ પૌષધાપવાસા નહી... છેડે, નહીં તેાડે તેમ હું આ જ ક્ષણે તારા વચેટ પુત્રને ઘરેથી લઈ આવીશ, લાવીને તારી સામે મારી નાખીશ યાવત્ જીવન ખાઈ બેસીશ. ’
તે દેવ દ્વારા બીજી અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવાયાં છતાં પણ તે સાલપુત્ર શ્રમણાપાસક અભય યાવત્ ધર્મધ્યાનમાં રત રહ્યો.
તદનન્તર તે દેવે સદ્દાલપુત્ર શ્રમણાપાસકને નિર્ભય યાવત્ ધર્મ ધ્યાનમાં મગ્ન જોયા, જોઈને ક્રોધિત, રુષ્ટ, કાપિત, વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દાંત કચકચાવતા તે સદ્દાલપુત્ર શ્રમણાપાસકના વચેટ પુત્રને ઘરેથી લઈ આવ્યા, લાવીને તેની સામે માર્યા, મારીને તેના શરીરના નવ કટકા કર્યા, કટકા કરીને પછી તેલ ભરેલી કડાઈમાં તળ્યા, તળીને સદ્દાલપુત્ર શ્રમણાપાસકના શરીરને લાહી અને માંસથી ખરડયું.
તદનન્તર તે સદ્દાલપુત્ર શ્રમણેાપાસકે તે તીવ્ર યાવત્ અસીમ વેદના સમભાવપૂર્વક ક્ષમા, તિતિક્ષાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી.
સદ્દાલપુત્ર દ્વારા દેવકૃત નિજ કનિષ્ઠપુત્રના મારણરૂપ ઉપસર્ગી સમભાવપૂર્વક સહન કરવા— ૨૨૪. તે પછી પણ તે દેવે સદ્દાલપુત્ર શ્રમણાપાસકને નિર્ભય યાવત્ ધર્મ સાધનામાં રત જોયા, જોઈને બીજી અને ત્રીજી વાર પણ ચેતવણી આપી કે ‘એ રે સદ્દાલપુત્ર શ્રમણાપાસક ! યાવત્ જો
३०
Jain Education International
For Private
૧૫૧
તું આજે શીલાદિ યાવત્ પૌષધાપવાસા નહીં છેડે, નહીં તેાડે તેા હુ' આ જ ક્ષણે નારા કનિષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવીશ, લાવીને તારી સામે મારી નાખીશ યાવત્ જીવનરહિત થઈ જઈશ.'
તે દેવની એ ચેતવણી સાંભળીને પણ સદ્દાલપુત્ર શ્રમણાપાસક અભય યાવત્ ધ ધ્યાનમાં રન રહ્યો.
તદનન્તર તે દેવે કામણેાપાસક સદ્દાલપુત્રને અભય યાવત્ ધ સાધનામાં રત જોયા, જોઈને બીજી, ત્રીજીવાર પણ ચેતવણી આપી કે ‘ આ રે સદ્દાલપુત્ર શ્રમણાપારક ! યાવત્ જો તું આજે શીલાદિ યાવત્ પૌષધાપવાસા નહીં છોડે, નહી તેડે તેમ હું. આ જ ક્ષણે તારા કનિષ્ઠપુત્રને ઘરેથી લઈ આવીશ, લાવી તારીને સામે મારી નાખીશ યાવત્ જીવનરહિત થઈ જઈશ. ’
બીજી, ત્રીજી વાર પણ દેવ દ્વારા આપવામાં આવેલી આ ધમકીને સાંભળીને તે સાલપુત્ર શ્રમણાપાસક નિર્ભય યાવત્ ઉપાસનામાં મગ્ન રહ્યો.
તદનન્તર તે દેવે સદ્દાલપુત્ર કામણેાપાસકને અભય યાવત્ સાધનારત જોયા, જોઈને ક્રોધિત, રુષ્ટ, કાપિત, વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દાંત કચકચાવતા સહાલપુત્ર શ્રમણાપાસકના કનિષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવ્યા, લાવીને તેની સામે મારી નાખ્યા, મારીને તેના શરીરના નવ કટકા કર્યા, પછી તેલ ભરેલી કડાઈમાં તળ્યા અને તળીને માંસ અને લાહીથી તેના શરીરને ખરડયું.
ત્યારે તે સદ્દાલપુત્ર શ્રમણાપાસકે તે તીવ્ર યાવત્ વેદનાને સહિષ્ણુતા, ક્ષમા, તિતિક્ષાપૂર્વ ક સમ્યક્ પ્રકારે સહન કરી.
સદ્દાલપુત્ર દ્વારા દેવ કથિત નિજ ભાર્યા મારણરૂપ ઉસ સહુન ન થતાં કાલાહલ કરવા અને માયા વિકૃતિ દેવનું આકાશમાં ઊડવુ—
૨૨૫. ત્યાર પછી તે દેવે સદ્દાલપુત્ર શ્રમણાપાસકને અભય યાવતું સાધનારત જોયા, જોઈને ચેાથી
Personal Use Only
www.jainelibrary.org