________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં આજીવક તીર્થંકર ગોશાલક કથાનક : સૂત્ર ૭૩
બીજાને બોલાવવા લાગ્યા. અને બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા, “હે દેવાનુપ્રિયા ! આપણે આ વસતી રહિત યાવત્ અટવીમાં કઈ ભાગમાં પહોંચ્યાં ત્યાં તો પહેલાનું લીધેલું પાણી વપરાઈને પૂરું થઈ ગયું. તો હે દેવાનુપ્રિયા ! આપાગું શ્રેય એમાં છે કે આ વસતી હિન યાવતુ અટવીમાં પાણીની ચારેબાજુ શોધખોળ કરીએ.” એમ વિચારીને એકબીજાની આવી વાત સ્વીકારી, સ્વીકારીને વસતીદિન યાવત્ અટવીમાં ચારે બાજુ પાણીની શોધખોળ કરવા લાગ્યા. ચારે બાજુ પાણીની શોધખોળ કરતાં તેમને એક મોટો વનખંડ મળી આવ્યો જે શયામ, શ્યામ આભાવાળો થાવત્ મેઘ સમૂહના જેવો પ્રસન્નકર યાવતું સુંદર હતો.
તે વનખંડની બરાબર વચ્ચે એક મોટો રાફડો મળી આવ્યો. તે રાફડાના ચારે કાંગરા ઊંચા અને સમાન આકારના, તીરછા બહાર નીકળેલા, નીચેના ભાગમાં અર્ધ સર્પની શરીરાકૃતિ જેવા આકારના, પ્રાસાદિક યાવત્ સુંદર હતા.
જાન્ય, ઊંચી જાતનું, હલકું, સ્ફટિક જેવા વર્ણવાળું, વિશાળ ઉદક રૂપી રત્ન મેળવ્યું.
ત્યારે હષ્ટ-તુષ્ટ થઈને તે વેપારીઓએ પાણી પીધું, વાહનો (બળદ-ઘોડા વા.)ને પીવડાવ્યું, પાત્રો ભર્યા', અને પછી બીજી વાર પણ એકબીજાને આ પ્રમાણે કહ્યું : “ દેવાનુપ્રિયો ! આપણે આ રાફડાનો પ્રથમ કાંગરો તોડતાં વિશાળ ઉદકરત્ન મેળવ્યું. તો ખરેખર હે દેવાનુપ્રિયે ! આપણે આ રાફડાનો બીજો કાંગરે પણ તોડવો જોઈએ, કદાચ તેમાંથી વિશાળ સુવર્ણ રત્ન મેળવીશું.'
ત્યારે તે વેપારીઓએ એકબીજાની આ વાત સ્વીકારી, સ્વીકારીને તે રાફડાનો બીજો કાંગરો તોડયો. તેઓએ ત્યાં રવચ્છ, ઉચચ, તપનીય, મહાર્થ, મહાધ, મહાઈ, વિશાળ સુવર્ણરત્ન પ્રાપ્ત કર્યું. ત્યારે તે વેપારીઓ ‘હg-તુષ્ટ..પાત્રો ભર્યા, વાહનો ગાડાં ભરી લીધાં, ભરીને ત્રીજીવાર પણ એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, “હે દેવાનુપ્રિયો ! આપણે આ રાફડાના પહેલા કાંગરાને તોડીને વિશાળ ઉદકરત્ન મેળવ્યું. બીજો કાંગરો તોડીને વિશાળ સુવર્ણરત્ન પ્રાપ્ત કર્યું. તો હે દેવાનુપ્રિયો ! આપણે આ રાફડાના ત્રીજા કાંગરાને પણ તોડીએ, તે ખરેખર શ્રેયસ્કર છે. કદાચ તેમાં આપણે ઉદાર મણિરત્ન પ્રાપ્ત કરીશું.'
ત્યારે તે વેપારીઓએ એકબીજાની આવી વાત સાંભળી, સ્વીકારીને તે રાફડાના ત્રીજા કાંગરાને પણ તોડયો. તેમાંથી તેમણે વિમલ, નિર્મળ, ગોળ, નક્કર, મહાર્થો, મહાદ્ધ, મહાઈ વિશાળ મણિરત્ન પ્રાપ્ત કર્યા. ત્યારે તે વેપારીઓ હષ્ટ-તુષ્ટ થઈ..પાત્રો ભરી લીધાં, ભરીને ચોથી વાર પણ એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, “હે દેવાનુપ્રિયો ! આપણે આ રાફડાના પહેલા કાંગરાને તોડીને વિશાળ ઉદકરત્ન પ્રાપ્ત કર્યું. બીજા કાંગરાને તેડીને વિશાળ સુવર્ણરત્ન મેળવ્યું. ત્રીજા કાંગરાને તોડીને વિશાળ મણિરત્ન મેળવ્યાં.
ત્યારે તે વેપારીઓ હષ્ટ-તુષ્ટ થઈ યાવત્ અન્યોન્યને બોલાવવા લાગ્યા. બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા, “હે દેવાનુપ્રિયા ! આપણે આ વસતીહિન યાવત્ ચારે બાજુ શોધખોળ કરતાં આ શ્યામ અને શ્યામ આભાવાળા વનખંડમાં આવી પહોંચ્યા અને આ વનખંડની બરાબર વચ્ચે આ રાફડો મળ્યો છે. આ રાફડાના ચારે કાંગરા ઊંચા યાવતુ સુંદર છે. તો હે દેવાનુપ્રિયો ! આ પહેલા કાંગરાને તોડવાનું આપણા માટે શ્રેયસ્કર છે. કદાચિનું વિશાળ ઉદક રત્ન આપણે તેમાંથી પ્રાપ્ત કરીશું.'
ત્યારે તે વેપારીઓએ એકબીજાની આવી વાત સાંભળી, સ્વીકારીને તે રાફડાનો પહેલો કાંગરે તોડયો. તેમાંથી તેમણે સ્વચ્છ, પથ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org