________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર
શાલક કથાનક : સૂત્ર ૯૦
પર સુવે. તેને છ માસ પૂરા થતાં અંતિમ રાત્રીએ આ બે દેવો મહાદ્ધિવાળા યાવતુ મહા સાક્ષ્યવાળા સમીપે ઉપસ્થિત થાય છે. તે આ પ્રમાણે–પૂર્ણભદ્ર અને મણિભદ્ર. ત્યાર પછી તે દે શીતળ આદ્ર (ભીના) હાથથી ગાત્રોને સ્પર્શ કરે છે. જે તે દેવને અનુમોદન આપે છે તે આશીવિષપણા (અતિશીધ્રતા)થી કર્મ બાંધે છે. અને જે તે દેવને અનુમોદન આપતા નથી તેમના પોતાના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થાય છે, તે પોતાના તેજથી શરીરને બાળે છે. શરીરને બાળીને પછી સિદ્ધ થાય છે થાવત્ અંત કરે છે. આ શુદ્ધ પાનક છે. આવક સ્થાવિર દ્વારા અપુલનું આજીવિક
ઉપાસકપણામાં સ્થિરીકરણ– ૯૦. ત્યાં શ્રાવસ્તી નગરીમાં અચંપલ નામે આજી
વિક ઉપાસક રહેતો હતો, તે સમૃદ્ધ થાવ કેઈથી ગાંજ્યો ન જાય તેવો હતો, જેવી રીતે હાલાહલા યાવતુ આજીવિક સિદ્ધાંતોથી આત્માને ભાવિત કરતો તે વિહરતો હતો.
તે અચંપુલ આજીવિક ઉપાસકને કઈ એક વાર કુટુંબ જાગરણ કરતો હતો. ત્યારે મધ્યરાત્રી સમયે આ પ્રકારનો વિચાર થાવતુ ઉત્પન્ન થયો–“હલ્લા (કીટવિશેષ) કેવા આકારની કહી છે?”
પછી અયંપુલ આજીવિકને વળી બીજી વાર આવા પ્રકારનો વિચાર યાવત્ ઉત્પન્ન થયો. “ખરેખર મારા ધર્માચાર્ય ધર્મોપદેશક, ગોશાલ મંખલિપુત્ર જ્ઞાન અને દર્શન જેને ઉત્પન્ન થયાં છે યાવતુ સર્વજ્ઞ, સર્વદશી છે, તે અહીં જ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની હાટમાં આજીવિક સંઘથી ઘેરાઈને આજીવિક સિદ્ધાંતથી આત્માને ભાવિત કરતા વિહરે છે. તો મારા માટે એ યોગ્ય છે કે કાલે ભાવતુ પ્રભાતે ગોશાલક મંખલિપુત્રને વંદન કરીને થાવત્ તેમની પર્યુંપાસના કરીને... આવા પ્રકારનો પ્રશ્ન પૂછવો જોઈએ.” એમ કરીને તેણે એ પ્રમાણે સંકલ્પ કર્યો, સંકલ્પ
કરીને બીજે દિવસે ભાવતુ પ્રભાતે સ્નાન કરીને થાવત્ થોડાં પણ કિમતી આભૂષણોથી શરીરને શણગારીને પોતાના ઘરેથી બહાર નીકળ્યો, નીકળીને પગે ચાલતાં ચાલતાં શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ થઈને જ્યાં હાલાહલા કુંભારણની હાટ હતી ત્યાં પહોંચ્યો, આવીને ગોશાલક મંખલિપુત્રને હાલાહલા કુંભારણની દુકાનમાં આંબાની ગોટલી હાથમાં લીધેલો યાવત્ હાથ જોડતો, શીતળ માટીથી યાવતુ ગાત્રોનું સિંચન કરતો જોયો, જોઈને લજિજત થઈને, શરમીંદો થઈને વિલખો થઈને, ધીરે ધીરે તે પાછો વળી ગયો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ચંપુલ આજીવિકા ઉપાસકને લજિજત કાવત્ જતો જોયો, જોઈને તેઓ આ પ્રમાણે બોલ્યા“અરે અયુપલ આવ, અહીં આવે,” ત્યારે તે અયંપુલ આજીવિકા ઉપાસક આજીવિક વિરે દ્વારા આમ કહેવાતાંની સાથે જ્યાં આજીવિક સ્થવિરો હતા ત્યાં ગયો, જઈને આજીવિક સ્થવિરોને વંદન નમન કર્યા, વંદન-નમન કરીને અતિ નજીક નહિ તેમ વાવત્ પયુંપાસના કરવા લાગ્યો. ‘અયંપુલ', એમ કહી આજીવિક સ્થવિરે, અયંપુલ આજીવિક ઉપાસકને આમ કહેવા લાગ્યાહે અચંપલ ! ખરેખર તે મધ્યરાત્રી સમયે ભાવતુહલ્લા કેવા આકારની કહેવાય છે? ત્યાર પછી તે અયંપુલ ! તને..બીજીવાર પણ પૂર્વવત્ કથન યાવત્ શ્રાવસ્તિ નગરીની વચ્ચે-વચ્ચે થઈને જ્યાં હાલાહલા કુંભારણની હાટ હતી જ્યાં આ સ્થાન હતું ત્યાં તું શીધ્ર આવ્યો.”
હે અર્થપૂલ ! તારા અંગેની આ વાત સાચી ?” (અયંપુલે કહ્યું, “હા જી, સાચી.”
“તો હે અયંપુલ ! તારા ધર્માચાર્ય ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની હાટમાં આંબાની ગોટલી હાથમાં લઈને થાવત્ હાથ જોડતાં વિહરે છે. તેમાં તો તે ભગવાન આ આઠ ચરમ વસ્તુઓનું નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org