________________
ધમ કથાનુમ-મહાવીર-તીર્થમાં હરતી જ ઉદાયી અને ભૂતાનન્દ કથાનક સૂત્ર ૩૩૮
૨૦૫
ઉત્તર–હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, સર્વ દુ:ખોને અન્ન કરશે.
હસ્તીરાજ ભૂતાનન્દ૩૩૮. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું- હે
ભગવન્! ભૂતાનંદ નામે પ્રધાન હસ્તી કઈ ગતિમાંથી મરણ પામી તુરત અહી ભૂતાનંદ નામે હસ્તીપણે ઉત્પન્ન થયો છે ?
ઉત્તર–ઉપર પ્રમાણે જેમ ઉદાયી નામે હસ્તીની વક્તવ્યના કહી તેમ ભૂતાનંદ હસ્તીરાજ માટે પણ અહિં જાણવીયાવ–સર્વ દુ:ખોનો
અંત કરશે. ? હસ્તીરાજ ઉદાથી અને ભૂતાનંદ કથાનક સમાપ્ત છે
૨૩. મદ્રક શ્રમણોપાસક કથા રાજગૃહમાં અન્યતીર્થિક અને મટુક શ્રમણોપાસક૩૩૯. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું,
વર્ણન. ગુણશિલક નામે ચૈત્ય હતું-ચાવતુ-પૃથ્વીશિલાપટ્ટ સુધીનું વર્ણન કરવું. તે ગુણશિલક રત્યની આસપાસ ઘણા અન્યતીથિકે રહેતા હતા. તે આ પ્રમાણે-કાલોદાયી, શલોદાયી ઈત્યાદિ સપ્તમ શતકના અન્યતીર્થિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે–ચાવતુ-“એ વાત એમ કેમ માની શકાય ?” ત્યાં સુધીનું વર્ણન કહેવું.. ભગવાન મહાવીરનું રાજગૃહ નગરમાં સમવ
સરણ૩૪૦. તે રાજગૃહનગરમાં આઢય-ધનિક-યાત
કોઈથી પરાભવ ન પામે તેવો અને જીવાદિ તત્ત્વોની જાણકાર, મક્ક નામે શ્રમણોપાસક રહેતો હતો.
ત્યાર પછી અહીં અન્ય કોઈ એક દિવસે અનુક્રમે વિહાર કરતા–ચાવતુ-શ્રમણ ભગવંત મહાવીર રામોસર્યા. પરિષદા નીકળી–ચાવતુ પમ્પાસના કરવા લાગી. સમવસરણમાં જઈ રહેલા મકને અન્યતીથિકાની સાથે અસ્તિકાય વિષયમાં વાર્તાલાપ૩૪૧. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર આવ્યાની A આ વાત સાંભળી, હષ્ટ અને સંતુષ્ટ હદયવાળો
થયેલ મક્ક શ્રમણોપાસક સ્નાન કરીયાવત્ શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી બહાર નીકળી પગે ચાલી રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને તે અન્યતીથિકની બહુ દૂર નહિ તેમ જ બહુ પાસે નહિ એવી રીતે પસાર થયો.
ત્યારે તે અન્યતીથિએ તે મહૂક શમણાપાસકને પોતાની પાસેથી જતો જોઈ, પરસ્પર એક બીજાને બોલાવી આ પ્રમાણે કહ્યું –હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર આપણને
આ વાત અત્યંત વિદિત છે, અને આ મક શ્રમણોપાસક આપણી પાસે થઈને જાય છે, તો હે દેવાનુપ્રિયો ! આપણે તે વાત મદુકા શ્રમણોપાસકને પૂછવી યોગ્ય થશે.” એમ વિચારી પરસ્પર એકબીજાએ તે વાતને સ્વીકાર કરી જ્યાં મહક શ્રમણોપાસક હતો, ત્યાં જઈને તે અન્યતીર્થિકોએ તે મકક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું
હે મક્ક ! તમારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરે છે–ઇત્યાદિ સાતમા શતકના ઉદ્દેશક પ્રમાણે વાવનું–હે મદુક! એ કેવી રીતે માની શકાય ?
ત્યારે તે મક્ક શ્રમણોપાસકે તે અન્યતીથિકને આ પ્રમાણે કહ્યું—“જો કોઈ વસ્તુ) કાર્ય કરે તો આપણે તેને કાર્ય દ્વારા જાણી કે - જોઈ શકીએ, પણ જો તે પોતાનું કાર્ય ન કરે તો આપણે તેને જાણી શકતા નથી, તેમ જોઈ શકતા પણ નથી.”
ત્યારે તે અન્યતીથિએ તે મક શ્રમણપાસકને આ પ્રમાણે કહ્યું- હે મક્ક ! તું આ કે શ્રમણોપાસક છો કે જે તું આ (પંચાસ્તિકાયની) વાત જાણતો નથી. અને જોતો નથી તો પણ તેમાં માને છે ?'
ત્યાર પછી તે મક્ક શ્રમણોપાસકે તે અન્યતીથિકને આ પ્રમાણે કહ્યું–‘હે આયુમન્ ! પવન વાય છે એ બરોબર છે?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org