________________
ધર્મ ક્યાનુગ–મહાવીર–તીર્થમાં શંખ અને પુષ્કલી અમપાસક કથાનક : સૂત્ર ૨૯૦
૧૭.
હે દેવાનુપ્રિય ! શંખ શ્રમણોપાસક પોષધશાલામાં પોષધ ગ્રહણ કરી બ્રહ્મચારી થઈનેચાવતુ-વિહરે છે.”
ત્યારબાદ પુષ્કલી શ્રમણોપાસક પૌષધશાળામાં શંખ શ્રમણોપાસક પાસે આવ્યો, આવીને ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કરી શંખ શ્રમણોપાસકને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય! વાત એમ છે કે અમે પુષ્કળ પરિમાણમાં અશન-યાત્-સ્વાદિમ ભોજન બનાવડાવ્યાં છે એટલા માટે હે દેવાનુપ્રિય ! આપ પણ આવો અને વિપુલ અશનથાવતુ-સ્વાદિમ ભોજનનો આસ્વાદ લેતાં– થાવતુ-પૌષધવ્રતનું પાલન કરતાં આપણે વિહરીએ.’
“હે દેવાનુપ્રિયો ! પષધશાળામાં તે શંખ શ્રમણોપાસક પૌષધ વ્રત ગ્રહણ કરીયાવત્ વિહરી રહ્યા છે. એટલા માટે હે દેવાનુપ્રિયા ! તમે ઇચ્છા મુજબ વિપુલ અશન–યાવતુ-સ્વાદિમ ભોજનનો આસ્વાદ લેતાં-ચાવતુ પાક્ષિક પૌષધ સંબંધી પ્રતિ જાગરણ કરતાં વિહરો, શંખ શ્રમણોપાસક તો શીધ્ર નહીં આવી શકે.”
ત્યાર બાદ તે શ્રમણોપાસકે તે વિપુલ અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ આહારનો આસ્વાદ લેતાં–ચાવતુ-વિહરવા લાગ્યા. શંખ દ્વારા પારણાર્થ ભગવાન મહાવીરની પપાસના
શખ દ્વારા નિષેધ– ૨૯૦. ત્યારે શંખ શ્રમણોપાસકે તે પુષ્કલી શ્રમણાપાસકને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારનો આસ્વાદ લેતાં યાવતુ-પષધવ્રતનું પાલન કરી વિહરવું મને યોગ્ય નથી, મને તો પૌષધશાલામાં પૌષધયુક્ત થઈને-ચાવતુ-પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિહરવું યોગ્ય છે. તેટલા માટે હે દેવાનુપ્રિય ! તમે લોકો ઇચ્છા અનુસાર તે વિપુલ અશન–યાવતુ-સ્વાદિમ ભોજનને આસ્વાદ લેતા–ચાવતૂ–પાક્ષિક પૌષધનું પાલન કરતા વિહરો.' અન્ય શ્રમણોપાસકો દ્વારા પૌષધ નિમિત્ત,
અશનાદિને ભેગ૨૯૧. ત્યારબાદ તે પુષ્કલી શ્રમણોપાસક શંખ
શ્રમણોપાસક પાસેથી, પૌષધશાળામાંથી બહાર નીકળી શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાં થઈ જ્યાં તે અન્ય શ્રમણોપાસક હતા ત્યાં આવ્યા. અને આવીને તે શ્રમણોપાસકને આ પ્રમાણે બોલ્યો
૨૯૨. ત્યારબાદ મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણ
કરતાં તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો વિચાર-ચાવતુ-આધ્યાત્મિક સંકલ્પ ઉત્પન્ન થયો, “આવતી કાલે રાત્રિનું પ્રભાત રૂપમાં પરિવર્તન થતાં–ચાવતુ-સુર્યોદય પછી, સહસ્ત્ર રમિ દિનકર જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા પછી, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદન, નમસ્કાર કરી–પાવપર્યુંપાસના કરી ત્યાંથી પાછા આવ્યા પછી પાક્ષિક પૌષધનું પારણુ કરવું મારે માટે શ્રેયસ્કર છે.”—એ પ્રમાણે વિચાર્યું', વિચાર કરી કાલે (બીજા દિવસે) રાત્રિનુ પ્રભાત રૂપ થવાથી—યાકૂ-સૂર્યોદય પછી, જાજવલ્યમાન . તેજથી સહસ્રરમિ દિનકર પ્રકાશિત થયા પછી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શુદ્ધ, બહાર જવા યોગ્ય, મંગલ રૂપ ઉત્તમ વસ્ત્રો પહેરીને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને પગે ચાલી શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાં થઈ કષ્ટક
ત્યમાં વિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે આવ્યો, આવીને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન, નમસ્કાર કરી ત્રિવિધ પમ્પાસનાઓ દ્વારા પપાસનાસેવા કરવા લાગ્યા.
ત્યારબાદ તે શ્રમણોપાસકોએ કાલે (બીજા દિવસે રાત્રીનું પ્રભાતમાં પરિવર્તન થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org