________________
૧૧૬
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં કામદેવ કથાનક : સૂત્ર ૧૨૦
કરવામાં સમર્થ નથી થતો.' તદનનાર શ્રમણોપાસક ચુલનીપિતાએ પોતાના જયેષ્ઠ પુત્રને, મિત્રો, જ્ઞાતિજનો, સ્વજન સંબંધીઓ અને પરિચિતજનોને પૂછયું, પૂછીને પોતાના ઘરેથી નીકળો, નીકળીને વારાણસીનગરીની વચ્ચેથી પસાર થઇને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને પૌષધશાળાને વાળી ઝડી સાફ કરી, વાળીને સાફ કર્યા પછી ઉચ્ચારણ પ્રસ્ત્રવણભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખન કરીને દર્ભ-ધાસનું આસન બિછાવ્યું, બિછાવીને તેના પર બેઠો, બેસીને પૌષધશાળામાં પૌષધવત સ્વીકારીને બ્રહ્મચર્યપૂર્વક મણિ–સુવર્ણના આભૂષણ, પુષ્પ માળાઓ, વણક, વિલેપનનો ત્યાગ કરીને, મૂસલ આદિ શસ્ત્રોનો ત્યાગ કરીને, એકાકી અદ્રિતીય બનીને દર્ભસંસ્મારક પર બેસીને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રપ્તિને સ્વીકાર કરીને વિચારવા લાગ્યો.
ચુલની પિતા દ્વારા દેવકૃત પિતાના જયેષ્ઠપુત્રના મારણરૂપ ઉપસર્ગને સમભાવપૂર્વક સહન કરવો– ૧૩૮. તદત્તર મધ્યરાત્રિએ ગુલનીપિતા શ્રમણ
પાસક પાસે એક દેવ પ્રગટ થયો.
ત્યારે તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાય છનાં પણ ચુલની પિતા નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં રત રહ્યો ત્યારે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય થાવ ઉપાસનારત જોયો. જોઈને બીજી, ત્રાજી વાર પણ શ્રમણોપાસક ચુલનીપિતાને આ પ્રમાણે કહ્યું – અરે ચુલની પિતા શ્રમણોપાસક ! જો તું હવે શીલ-યાતુપૌષધોપવાસ નહીં છોડે પ્રાણ ગુમાવીશ.'
દેવ વડે બીજી અને ત્રીજી વાર કહેવાયેલા આવા શબ્દો સાંભળીને પણ તે નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં રત રહ્યો.
તદનન્તર તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને અભય યાવત્ ઉપાસનારત જોયો, જોઈને અત્યંત ક્રોધિત, રુષ્ટ, કોપિત, વિકરાળ બનીને દાંતને કચકચાવતાં ચુલનીપિતાના જયેષ્ઠ પુત્રને ઘરની બહાર કાઢ્યો, કાઢીને મારી નાખે, મારીને તેના શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા, ટુકડા કરીને તેલમાં તળ્યા, તળીને ચુલનીપિતા શ્રમણોપાસકના શરીર પર તે માંસ અને લોહી ચોપડયું.
તે શ્રમણોપાસક ચુલની પિતાએ તે તીવ્ર, વિપુલ, કર્કશ, કઠોર, પ્રગાઢ, પ્રચંડ, દુસ્સહ વેદનાને ક્ષમા, તિતિક્ષા અને સહિષ્ણુતાપૂર્વક સમ્યક પ્રકારે સહન કરી. ચૂલનીપિતા દ્વારા દેવકૃત પિતાના મધ્યમ પુત્રના
મારણરૂપ ઉપસર્ગનું સમભાવપૂર્વક સહન કરવું૧૩૯. તદત્તર તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય થાવત્ ધ્યાનમગ્ન જોયો, જોઈને શ્રમણોપાસક ચુલનાપિતાને આ પ્રમાણે કહ્યું “અરે ઓ ચુલનીપિતા શ્રમણોપાસક! જો હજી પણ તું શીલ, વ્રત, વિરમ, પ્રત્યાખ્યાને અને પૌષધોપવાસો નહીં છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારા ઘરેથી તારા વચલા પુત્રને પકડી લાવીશ, લાવીને તારી સામે જ મારી નાખીશ, મારીને યાવત્ (સૂ. ૧૩૮ અનુસાર ) જીવનરહિત થઈ જઈશ.'
પ્રચંડ,
,
તત્પશ્ચાતુ તે દેવ એક મોટી નીલકમલ, ભેંસના શી ગડા અને અળસીના ફૂલ જેવી નીલ પ્રભાવાળી તીણ તલવાર હાથમાં લઈને ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહેવા લાગ્ય
“અરે ઓ શ્રમણોપાસક ચુલનીપિતા અરે ઓ અપાર્થિનની પ્રાર્થના કરનારા! યાવત્ પૌષધોપવાસ નહીં તેડે, નહીં છોડે તે હું હમણાં જ તારા યેષ્ઠ પુત્રને ઘરેથી પકડી લાવીશ, પકડીને તારી સામે જ તેને મારી નાખીશ, મારીને તેના ટુકડે-ટુકડા કરી નાખીશ, ટુકડા કરીને તેલમાં તળીશ, પકાવીશ, પકાવીને તે મ સ અને રક્તને તારા શરીર પર પડીશ, જેથી તું આdધ્યાનથી વશ થઈને, દુ:ખથી પીડિત થઈને અકાળે જીવનથી પૃથફ બની જઈશ-જનથી હાથ ધોઈ
નાખીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org