________________
૧૪
m
ધ કથાનુયાગ—મહાવીર-તીર્થમાં સદ્દાલપુત્ર કુંભકાર ગાથાપતિ સ્થાન : સૂત્ર ૨૧૮
wwwwˇˇˇˇˇˇˇˇ~~~~
કર્યા, કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ઉત્તમ ધાર્મિ ક રથ પર સવાર થઈ અને સવાર થઈને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ફરી. ભગવાનના જનપદ વિહાર
નમન કરતી સન્મુખ વિનયપૂર્વક અજિલ રચીને ઊભી રહીને પર્યું પાસના કરવા લાગી. અગ્નિ
તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે મિત્રા અને તેની માટી પરિષદને યાવત્ ધર્મોપદેશ આપ્યા.
અગ્નિમિત્રાની ગૃહ ધર્મ-પ્રતિપત્તિ
૨૧૪. તદનન્તર અગ્નિમિત્રા ભાર્યા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ, આન ંદિત-ચિત્ત, પ્રીતિમના, પરમ પ્રસન્ન, હવશ વિકાસમાનહૃદય થઈને પેાતાના સ્થાનેથી ઊઠી, ઊઠીને કામણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે ‘હે ભદન્ત ! હું નિગ્રન્થ પ્રવચનમાં બાલી, શ્રાદ્ધા રાખું છું યાવત્ એ આ પ્રમાણે જ છે, આપ કહો છો એ પ્રમાણે જ છે. આપ દેવાનુપ્રિય પાસે જેવી રીતે ઘણા બધા ઉગ્ર, ભાગ, રાજન્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ, યાદ્ધા, પ્રશાસ્તા-શાસન કરનારા અધિકારી, મલ્લકિમલ્લગણ રાજ્યના નિવાસી, લિચ્છવિ-લિચ્છવિ રાજ્યના નાગરિક તથા અન્ય ઘણા બધા રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાવાહ આદિ મુડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવૃતિ થયા છે, તે પ્રમાણે તેા મુડિત થઈને ગૃહત્યાગ કરીને હું આપ દેવાનુપ્રિય પાસેથી અનગાર ધર્મ માં દીક્ષિત થવા સમર્થ નથી, પરંતુ હું આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષા વ્રતરૂપી બાર પ્રકારના ગૃહીધમ ના સ્વીકાર કરવા ઇચ્છું છું.'
અગ્નિમિત્રાના નિવેદન પછી ભગવાને કહ્યું‘ દેવાનુપ્રિયે ! જેમાં તને સુખ ઊપજે તે કર, પરંતુ વિલંબ ન કર. ’
તત્પશ્ચાત્ અગ્નિમિત્રા ભાર્યાએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહીધર્મ અંગીકાર
Jain Education International
૨૧૫. તત્પશ્ચાત્ કોઈ એક દિવસ શ્રમણ ભગવાન મહાવીરે પાલાસપુર નગર અને સહસ્રમ્રવન ઉદ્યાનમાંથી પ્રસ્થાન કર્યું અને પ્રસ્થાન કરી બહારનાં જનપદોમાં વિહાર કરવા લાગ્યા. સદ્દાલપુત્રની શ્રમણાપાસક ચર્યાં—
૨૧૬. તદનન્તર તે સદ્દાલપુત્ર જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણાપાસક બની ગયા યાવત્ શ્રમણ નિગ્રન્થાને પ્રાશુક, એષણીય, અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય આહાર, વસ્ત્ર, પ્રતિગ્રહ, કંબલ, રજોહરણ, ઔષધિ, ભૈષજ તેમ જ પ્રાતિહારિક, પીઠ, ફલક, શૈયા, સ`સ્તારકથી પ્રતિલાભિત કરતા પાતાનુ જીવન વ્યતીત કરવા લાગ્યા.
ઋગ્નિમિત્રાની શ્રમણાપા સકા ચર્ચા – ૨૧૭. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાર્યા કામણાપાસિકા બની ગઈ જે જીવ-અજીવ આદિ તત્ત્વાની શાતા બનીને યાવત્ શ્રમણ નિગ્રન્થાને પ્રાશુક, એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભાજન, વસ્ત્ર, પ્રતિગ્રહ, પાત્ર, કેબલ, પાદપ્રોંચ્છન, ઔષધિ, ભૈષજ, પ્રાતિહારિક પીઠ, ફલક, શૈયા, સંસ્તારકથી પ્રતિલાભિત કરતી વિચરવા લાગી.
ગાશાલકનું આગમન—
૨૧૮. તદનન્તર ગેાશાલ મખલિપુત્રે આ સમાચાર સાંભળ્યા કે ‘ સદ્દાલપુત્ર આજીવિક સિદ્ધાંતા છોડીને શ્રમણ નિગ્રન્થાના સિદ્ધાંતના અનુયાયી બની ગયા છે ત્યારે તેણે વિચાર કર્યા કે– હું જાઉં' અને સદ્દાલપુત્ર આજીવિકાપાસકની શ્રમણ નિગ્રન્થાની માન્યતા છોડાવીને ફરીથી આજીવિક સિદ્ધાંતમાં સ્થાપિત કરું.' આવે વિચાર કરીને આજીવિક સંધને સાથે લઈને
For Private Personal Use Only
www.jainelibrary.org