________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં કામદેવ કથાનક : સત્ર ૧૧૯
૧૦૭
કામદેવને નિર્ભય યાવતુ ધમધપાનમાં સ્થિર જોયો, જોઈને અત્યંત ક્રોધિત, , કોપાયમાન ચંડિકાવત વિકરાળ બનીને દાંત કકડાવતાં કામદેવ શ્રમણોપાસકને સૂઢથી પકડયો. પકડીને ઊંચે
આકાશમાં ઉછાળ્યો, ઉછાળીને મૂસલ જેવા નિષ્ણ દાંત પર ઝીલ્યો અને ઝીલીને નીચે જમીન પર પટકોને પગથી ત્રણ વાર કચડી નાખે.
ત્યારે શ્રમણોપાસક કામદેવે તે તીવ્ર, અત્યધિક કર્કશ-દારુણ, પ્રગાઢ, રૌદ્ર, કષ્ટદાયક અને દુસ્સહ વેદના સમભાવપૂર્વક સહન કરી અને ક્ષમા, તિતિક્ષા પૂર્વક ઝીલી. કામદેવ દ્વારા સંપરૂપે કરેલા ઉપસર્ગનું સમ
ભાવપૂર્વક સહન કરવું૧૧૯. તદાર જ્યારે હાથીરૂપ દેવે કામદેવ શ્રમણો પાસકને પહેલાંની જેમ જ નિર્ભય, અત્રસ્ત અનુદગ્નિ , અશુભિત, અચલિત, અનાકુળ અને શાનભાવે ધર્મધ્યાનમાં સ્થિર જોયો પરંતુ તેને વિચલિત ન કરી શકયો ત્યારે તે ધીરે ધીરે પાછો ફર્યો, ઉલટા પગલે પૌષધશાળાની બહાર નીકળ્યો, નીકળીને દેવમાયા જન્ય હાથીના રૂપનો ત્યાગ કરીને એક વિકરાળ સપંરૂપની વિકૂણા કરી-સર્પનું રૂપ ધારણ કર્યું. તે સાપ આવે
ફૂંફાડા મારી રહ્યો હતો અને દુદત્ત, ખૂબ ગુસ્સે થયેલ હતો,
એવા દેવામાયા-જન્ય સર્પરૂપને ધારણ કરીને તે દેવ જ્યાં પૌષધશાળા હતી, તેમાં જ્યાં શ્રમણપાસક કામદેવ ધર્મ સાધનામાં લીન હતો ત્યાં આવ્યો અને આવીને કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું –
અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! યાવત્ પૌષધોપવાસનો ભંગ નહીં કરે તે હું આ જ ક્ષણે મારા ઉપર સર-સર કરતો ચઢી જઈશ, ચઢીને પાછળથી પૂંછડી તારા ગળાની ફરતે ત્રણ વાર વીંટાળી દઈશ, લપેટીને તિક્ષણ વિષમય દાઢથી તારી છાતી પર ડંખ મારીશ-ડસી લઈશ. જેથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાન અને વિકટ દુ:ખ ભોગવતે અકાળે જીવનરહિત થઈ જઈશ.”
સર્પ રૂપધારી ને દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણ કામદેવ શ્રમણોપાસક નિર્ભય યાવતુ સમભાવપૂર્વક ધ્યાનમાં સ્થિર રહ્યો.
ત્યારે તે સર્પ રૂપધારી દેવે કામદેવ શ્રમણોપાસકને પૂર્વવત્ નિર્ભય, ત્રાસ, ઉદ્વેગ અને ક્ષોભરહિત, અવિચલ, અનાકુળ અને શાન્તભાવે ધર્મધ્યાનમાં સ્થિર જોયો તો બીજી વાર, ત્રીજી વાર પણ આ જ પ્રમાણે કહ્યું –
અરે ઓ શ્રમણોપાસક કામદેવ ! હજી પણ તું શીલ, વ્રત, વિરમણો, પ્રત્યાખ્યાનો, પૌષધોપવાસ નહીં છોડે નહીં તોડે તો આ જ ક્ષણે હું સર–સર કરતો તારા શરીર પર ચઢી જઈશ, ચઢીને મારી પૂંછડી તારા ગળાને વિંટાળી દઈશ અને પછી વિષયુક્ત મારા દાંતથી તારી છાતી પર ડંખ મારીશ, જેથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનપૂર્વક અતિ વિકટ દુ:ખો ભોગવતો અકાળ મરણ પામીને પ્રાણથી હાથ ધોઈ નાખીશ.'
તદન્તર શ્રમણોપાસક કામદેવ તે સર્પ રૂપધારી દેવ દ્વારા બીજ, ત્રીજી વાર કહેવા છતાં પણ નિભય યાવત્ ધ્યાનમાં સ્થિર રહ્યો.
ત્યાર પછી તે સર્પ રૂપધારી દેવે શ્રમણપાસક કામદેવને નિર્ભય યાવનું ધ્યાનમાં મગ્ન
હતો
તે સાપ તીવ્ર વિષયુક્ત હન, પ્રચંડ વિષયુક્ત હતો, કાતિલ વિષયુક્ત હતો અને વિશાળ કાય હતો. તે કાળી શાહી અને મૂસ (સોનું આદિ ધાતુઓ ગાળવાના પાત્ર) જેવો કાળો હતો. તેના નેત્ર વિષ અને રેષથી વ્યાપેલા હતા. અર્થાત્ તેની આંખોમાં વિષ અને ક્રોધ ભરેલ હતો. તેના શરીરનો રંગ કાજળથી પણ કાળે હતો.
તેની આંખો લાલ.લાલ હતી. તેની બેવડી જીભ બહાર લપ-લપતી હતી, અત્યંક કાળો હોવાથી તે પૃથ્વીની વેણી જેવો લાગતો હતો, તેણે પોતાની ઉત્કૃષ્ટ-ઉગ્ર, ફુટ-પ્રગટ અથવા દેદીપ્યમાન, કુટિલ, જટિલ, કર્કશ, વિકટ, ભયંકર, ફેણ ફેલાવેલી હતી. લુહારની ધમણની જેમ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org