________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થ માં આનંદ કથાનક : સૂત્ર ૮૮
N
ત્યાર બાદ શ્રમણોપાસકે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ–વ્રતના પાંચ પ્રધાન અતિચારો જાણવા, પરંતુ તેનું આચરણ ન કરવું. તે આ પ્રમાણે (૧) બલ્પ (૨) વધ-તાડન (૩) છવિ છેદઅવયવનું છેદન કરવું (૪) અતિભાર-ઘોડા બળદ આદિ ઉપર વધારે ભાર ભરવો અને (૫) ભક્ત-પાન-વ્યવછેર–પાણી અને ખોરાક બંધ કર.
ત્યાર પછી ચૂલમૃષાવાદ વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે અતિચારો આ પ્રમાણે છે–
(૧) સહસા અભ્યાખ્યાન-વિચાર ક્યાં સિવાય કોઈની ઉપર ખોટા દોષનો આરોપ કરો (૨) રહસિ અભ્યાખન-એકાતને કારણે અસદુ દોષનો આરોપ કર (૩) સ્વદારમંત્રભેદ-પોતાની સ્ત્રીની ગુપ્ત વાત પ્રગટ કરવી (૪) મૂષોપદેશ કરવો -અસત્ય ઉપદેશ કરવો (૫) કૂટલેખકરણ – ખોટા લેખ (દસ્તાવેજ વગેરે) લખવા.
વેશ્યા વગેરે સાથે ગમન કરવું (૩) અનંગક્રીડા-આલિંગનાદિ ક્રીડા કરવી (૪) પરવિવાહકરણ-પોતાની સંતતિ સિવાય બીજાના વિવાહ કરવા (૫) કામભોગ તીવાભિલાષ-કામભાગોમાં તીવ્ર ઈચ્છા કરવી.
ત્યાર પછી શ્રમણોપાસકે ઈચછા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે :
(૧) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ-ક્ષેત્ર-ખુલ્લી જગ્યા અને વાસ્તુ ઘરના પ્રમાણનું ઉલ્લંઘન કરવું. (૨) હિરણ્ય–સુવણ પ્રમાણાતિક્રમ-રૂપા અને સેનાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું. (૩) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ. (૪) દ્વિપદ ચતુષ્પદ પ્રાણાતિક્રમ-દાસ દાસી વગેરે દ્રપદ તથા ગાય પ્રમુખ ચતુષ્પદ પશુઓના પ્રમાણનું ઉલ્લંઘન કરવું. (૫) કુપ્ત પ્રમાણાતિક્રમ—ગૃપકરણના પ્રમાણનું ઉલ્લંધન,
ત્યાર પછી દિશાવતના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે છે
(૧-૩) ઉર્ધ્વદિશા, અદિશા અને તિરછીદિશાના પ્રમાણનું ઉલ્લંધન કરવું (૪) ક્ષેત્રવૃદ્ધિ-મર્યાદિત ક્ષેત્રમાં એક તરફ વૃદ્ધિ કરવી (૫) સ્કૂન્યન્તન-મર્યાદાનું સ્મરણ ન રાખવું.
ત્યાર પછી ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારનું કહેવું છે. તે આ પ્રમાણે ભોજનને આશ્રયી અને કર્મને આશ્રયી.
તેમાં ભોજનને આશ્રયી શ્રમણોપાસકે પાંચ અવિચાર જાણવા પણ આચરવા નહિ તે આ પ્રમાણે :
(૧) સચિત્તાવાર–સચિત્ત વનસ્પતિ વગેરેનો આહાર કરવો (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહારસચિત્ત વસ્તુની સાથે લાગેલી અચિત્ત વસ્તુનો આહાર કરવા (૩) અપકવ ઔષધિ ભક્ષણઅગ્નિથી નહિ પાકેલી વનસ્પતિનું ભક્ષણ કરવું (૪) દુપકવ ઔષધિ ભક્ષણ-અધ પાકેલી વનસ્પતિનું ભક્ષણ કરવું (૫) તુચ્છ ઔષધિ
ત્યાર પછી સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરણ ન કરવું તે આ પ્રમાણે :
(૧) સ્નેનાન–ચોર દ્વારા લાવેલી વસ્તુ ખરીદવી (૨) તસ્કર પ્રયોગ–ચોરને ચોરી કરવા માટે પ્રેરણા કરવી (૩) વિરુદ્ધ રાજ્યમાં ગમન કરવું (૪) ફૂટતોલ-માપ-ખોટી તલ તોલવાં અને ખોટાં માપ માપવાં (૫) તત્ પ્રતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના જેવી બીજી વસ્તુઓનો પ્રક્ષેપ કરવો (ભેળસેળ કરવી).
ત્યાર બાદ સ્વદારસંતોષવ્રતને વિશે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ તે આ પ્રમાણે :
(૧) ઈત્તર પરિગૃહીંતાગમન-થોડા કાળ સુધી ગ્રહણ કરેલી સ્ત્રી સાથે ગમન કરવું (૨) અપરિગૃહીતાગમન-કોઈએ નહિ ગ્રહણ કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org