________________
ધમકથાનયોગ–પાશ્વનાથ-તીર્થમાં મિલ બ્રાહ્મણ કથાનક : સૂત્ર ૯
ગંગા મહાનદીમાંથી બહાર નીકળે, નીકળીને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો, ત્યાં આવી વેદીની રચના કરી, વેદીની રચના કરી હવન કર્યો, હવન કરી કાષ્ઠમુદ્રા મુખે બાંધી મૌન ધારણ કરી રહ્યો.
ત્યાર બાદ તે સોમિલ બ્રાહ્મણ પાસે મધ્યરાત્રિએ એક દેવ પ્રકટ થયો, પહેલાંની જેમ જ તેણે કહ્યું-વાવ-પાછો ચાલ્યો ગયો. ત્યાર પછી પ્રભાતે-યાવતુ-સૂર્ય પ્રકાશનાં વલ્કલ વસ્ત્રો પહેરી, કમંડલુ-કાવડ હાથમાં લઈ-વાવ-કાષ્ઠમુદ્રાથી મુખ્યબંધન કરી ઉત્તરાભિમુખ થઈ ઉત્તર દિશામાં તે ચાલવા લાગ્યો. દેવ દ્વારા પુનઃ પુનઃ સંબધ કરાતાં સોમિલ દ્વારા અણુવ્રતાદિ ગ્રહણ
ત્યાર બાદ ચોથા દિવસે અમરાહનકાળે તે સમિલ જ્યાં વટવૃક્ષ હતું ત્યાં આવ્યો, વટવૃક્ષ નીચે કાવડ રાખી પછી સ્થાન તપાસી, લીપણગુપણ કરી વેદી બનાવી, વેદી બનાવીને-પાવન -કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું અને મન ધારણ કરી લીધું.
ત્યારે મધ્યરાત્રિએ તે સામિલ બ્રાહમણ પાસે વળી એક દેવ પ્રગટ થયા અને પૂર્વવત્ કથન કરી-યાવત–પાછો ચાલ્યો ગયો. ત્યારે પ્રભાત થતાં થાવતુ-સૂર્ય પ્રકાશિત થતાં વકલ વસ્ત્રો પહેરી, કઠિન-કાવડ લઈ–વાવ-કાષ્ઠમુદ્રાથી મુખ બાંધી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈ તે ચાલવા લાગ્યો.
ત્યાર પછી પાંચમા દિવસે અમરાહનકાળે તે સામિલ બ્રાહમણ જયાં ઉદુમ્બર (ઉંબરાનું) વૃક્ષ હતું. ત્યાં આવ્યો, ત્યાં આવી ઉદુમ્બર વૃક્ષ નીચે કાવડ મૂકી, વેદીનું સ્થાન જોયું-વાવ-કાષ્ઠમુદ્રા વડે મુખ્યબંધન કરી મૌન ધારણ કર્યું.
તે વખતે મધ્યરાત્રિ સમયે તે સોમિલ બ્રાહ્મણ પાસે પુન: એક દેવ આવ્યા–ચાવતુ-આમ કહ્યું“હે સોમિલ! તું પ્રવ્રુજિત થયો છે, પણ તારી પ્રવજ્યા દુષ્પજ્યા છે!” પહેલી વાર આમ કહ્યું
ત્યારે તે સામિલ મૌન રહ્યો. દેવે ફરી બીજી વાર ૧૨
અને ત્રીજી વાર પણ આમ કહ્યું- “હે સોમિલ ! તું પ્રજિત થયો છે, પણ તારી પ્રવ્રયા દુષ્ટ્રવૃષા છે.'
સોમિલને સંબધ થ– ૧૦. ત્યાર પછી તે સોમિલે તે દેવ દ્વારા બીજી વાર
અને ત્રીજી વાર પણ આ જ વાત કરાતાં આ પ્રમાણે પૂછયું- “હે દેવાનુપ્રિય! મારી પ્રવ્રયા દુપ્રજ્યા કઈ રીતે અને શા માટે છે?” ત્યારે તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે પુરુષાદાનીય પાર્થ અહંતુ પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર વ્રતોવાળે શ્રાવક ધર્મ
સ્વીકાર્યો હતો. ત્યાર બાદ કોઈ વાર મધ્યરાત્રિએ કુટુંબચિંતામાં જાગરણ કરતાં તને.... યાવતુપહેલાં કરેલા વિચારો તે દેવે કહી બતાવ્યા અને પછી આગળ કહ્યું... યાવત-જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં તું ગયો, કાવડ નીચે મૂકી યાવત-તેં મૌન ધારણ કર્યું.
ત્યારે મધ્યરાત્રિ સમયે મેં તારી સમક્ષ પ્રગટ થઈ તને આ પ્રમાણે કહ્યું- “હે સોમિલ ! તું પ્રવૃજિત થયો છે. પણ તારી પ્રવૃજ્યા દુષ્પજ્યા છે.' આ રીતે દેવે બધી વાત કરી–પાવત-પાંચમા દિવસે અપરાનકાળે તું આ ઉદુમ્બરવૃક્ષ નીચે
આવ્ય, કાવડ મૂકી, વેદીનું સ્થાન જોયું, લીંપણ -ગું પણ કર્યું. કાષ્ઠમુદ્રાથી મુખ્યબંધન કરી મૌન થઈ બેસી ગયા.
એ રીતે હે દેવાનુપ્રિય ! તારી પ્રવજ્યા દુષ્પવ્રજ્યા છે.'
ત્યારે તે સામિલ બ્રાહ્મણે તે દેવને પૂછયું- હે દેવાનુપ્રિય! હવે તમે જ બતાવે કે હું સુપ્રજિત કઈ રીતે બનું? ત્યારે તે દેવે સોમિલને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય ! જો તું પહેલાં ગ્રહણ કરેલા પાંચ અણુવ્રતાદિ પોતાની જાતે જ પાળે તો તારી આ પ્રજ્યા સુપ્રવૃજ્યા બની જશે.' ત્યાર પછી તે દેવે સોમિલને વંદન-નમસ્કાર કર્યા, વંદન-ગ્નમન કરી જે દિશામાંથી તે આવ્યો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org