________________
ધમ થાનુયાગ—પાર્શ્વનાથ તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૬
દોરાની ગાંઠો વિવિધણિમય, પત્રો રત્નમય, ખડિયા ત્રૈકૂના, ખડિયાનું ઢાંકણું રિષ્ઠરત્નનુ, તેની સાંકળ તપનીયની, મૌ–શાહી રિષ્ઠરત્નની, કલમ વજ્રની અને અક્ષરો રિષ્ઠરત્નમય છે. એવા
wwwwww
wwww~~~~~~~~~~mum
એ રત્નમય પુસ્તકમાંનું બધું લખાણ ધર્મસબંધી છે અથવા બીજી રીતે કહીએ તે એ પુસ્તક એક ધાર્મિક શાસ્ત્ર છે.
તે વ્યવસાયસભાના ઉપરિભાગ આઠ મ’ગળા આદિથી શાભે છે. તેની ઉત્તરપૂમાં-ઈશાન કોણમાં એક નંદા પુષ્કરિણી છે, તેનું વન હૃદની જેવું જ સમજવું.
તે વ્યવસાયસભાની ઉત્તરપૂર્વ આગળ વર્ણવેલા ધરા જેવી લાંબી પહોળી અને ઊંડી એવી એક મેટી નંદા પુષ્કર્ણી આવેલી છે. ૨૭. વિસ્તારપૂર્વક સૂર્યભદેવના અભિષેકનું વણન
તે કાલે તે સમયે તાજા અવતરેલા સૂર્યંભદે ૧. આહા૨, ૨. શરીર, ૩. ઇન્દ્રિય, ૪. શ્વાસારાસ અને ૫. ભાષા-મનની પર્યાપ્તિ દ્વારા શરીરની સર્વાંગપૂના મેળવી લીધી.
ત્યાર પછી તે સૂર્યાભદેવ દેવશય્યામાંથી તરત જ બેઠા થયા. ત્યાંથી ઉપપાનસભાના પૂર્વાર નીકળી પેલા સ્વચ્છ પાણીથી ભરેલા માટા ધરા તરફ ગયેા. ધરાને અનુપ્રદક્ષિણા કરતા તે તેમાં પૂવારે પેઠો અને ત્યાં ગાઠવેલ સાપાન દ્વારા તેમાં ઊતર્યાં, ત્યાં તેણે જલક્રીડા અને જલનિમજ્જન સારી રીતે કર્યાં, પછી તે સ્વચ્છ અને પરમશુચિભૂત પવિત્ર થઈ ધરામાંથી બહાર આવ્યા અને જ્યાં અભિષેકસભા હતી ત્યાં ગયા. ત્યાં આવી અભિષેકસભાને પ્રદક્ષિણા કરીને તે પૂર્વા૨ે તેમાં પેઠા અને ત્યાં ગાઠવેલા સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠા.
પછી તેની સામાજિક સભાના દેવસભ્યાએ ત્યાંના કકરરૂપ આભિયાગિક દેવાને બાલાવ્યા અને આ પ્રમાણે કહ્યું –
‘ હૈ દેવાનુપ્રિયા ! તમે જઈને તરત જ આપણા સ્વામી આ સૂક્ષ્મભદેવના મહામૂલ્ય,
Jain Education International
२७
wwwww
મહાવિપુલ, મહાન ઈદ્રાભિષેકની તૈયારી કરો.'
ઉક્ત આશા સાંભળતાં જ તે આભિયાગિક દેવાએ હૃષ્ટ તુષ્ટ થઈ આશા સ્વીકારી અને ત્યાંથી ઈશાન ખૂણામાં જઈ વૈક્રિય સમુદ્ધાત કર્યાં, વૈક્રિયસમુદ્ધાત કરી સખ્યાત મેાજનને દંડ કાઢયો, યાવત્ ફરી વૈક્રિયસમુદ્ધાત કર્યાં અને તે દ્વારા અભિષેકની સામગ્રી માટે એક હજાર આઠ, એક હજાર આઠ એવા ઘણા પદાર્થોં બનાવી લીધા; જેવા કે –
સાનાના, રૂપાના, મણિના, સાના અને મણિના, રૂપા અને મણિના અને સાના-રૂપા મણિના કલશે। બનાવ્યા, ભૌમેય (માટીના ) કલશા ઘડી કાઢવા; તે જ પ્રકારે અને તેટલી જ સખ્યામાં ભંગારો, દપણા, થાળા, પાત્રીઓ, છત્રો, ચામરો, ધ્વજો, ફૂલની અને મારપીંછ વગેરેની ચંગેરીએ, તેલના, હિંગળાકના અને આંજણ વગેરેના ડબાઓ અને ધૂપદાનીએ એ બધું એક હજાર આઠ એક હજાર આઠની સંખ્યામાં રચી નાખ્યું.
એ બધી સ્વાભાવિક અને કૃત્રિમ સામગ્રી લઈ તે આભિમાગિક દેવા સૂ*ભ વિમાનમાંથી નીકળ્યા, નીકળીને તિરછા લાક તરફ જવા વેગવાળી ઉત્કૃષ્ટ ગતિથી ઝપાટાબંધ ઊપડયા, એ બાજુ અસખ્ય દ્વીપસમુદ્રોને એળંગીને જતાં જતાં તેઓ ક્ષીરસમુદ્ર પાસે આવી પહોંચ્યા, ત્યાં આવી તેમાંથી ક્ષીગદક અને ત્યાંના પુશસ્ત ઉત્પલ, શતપત્ર, સહસ્રપત્ર વગેરે કમળા લઈ ત્યાંથી તે પુષ્કરોદક સમુદ્રે જઈ પહોંચ્યા. ત્યાંનાં પવિત્ર પાણી અને પુષ્પાદિક લઈ તે આભિયાગિક દેવા ભરત એરાવત ક્ષેત્રમાં આવેલાં માગધ, વરદામ અને પ્રભાસ તીર્થં તરફ ઊડયા. ત્યાં પહોંચી તીર્થં જળ અને તીની માટી લઈ તેઓ ગંગા, સિંધુ, રક્તા અને રક્તવી નદીઓને એવા૨ે ઊતર્યાં. ત્યાંનાં શુચિ પાણી અને માટી લઇને તે ચુલ્લહિમવંત, શિખરી વધર વગેરે પતા તરફ જઈ ચડયા. ત્યાંથી પાણી, સર્વ ઋતુનાં પુષ્પા અને સ
For Private Personal Use Only
www.jainelibrary.org