________________
ધ કથાનુયાગ—મહાવીર–તીર્થમાં નંદા આદિનાં કથાનક ઃ સૂત્ર ૨૬૪
ત્યાં કેટલાક દેવાની બે સાગરોપમની સ્થિતિ કહેવામાં આવી છે, તે દેવલાકમાં સામ દેવની પણ બે સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે.
હે ભગવ ́ત ! તે સામદેવ તે દેવલાકમાંથી આયુક્ષય થતાં યાવત્ વિત થઈને કાં જશે ? કર્યાં ઉત્પન્ન થશે ?” —ગૌતમ સ્વામીએ પ્રશ્ન કા.
‘હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશેયાવત્સ દુ:ખાના અંત કરશે.'—ભગવાન
મહાવીર સ્વામીએ ઉત્તર આપ્યા.
✩
૮. મહાવીર–તીમાં નંદા આદિનાં કથાનકે
સંગ્રહણી—ગાથાઢય—
૨૬૪, ૧, નદા ૨. નંદવતી ૩. નંદાત્તરા ૪. નંદશ્રેણિકા પ, મરુતા ૬. સુમરુતા ૭. મહામરુતા ૮. મરુદેવા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. સુજાતા ૧૨. સુમનાયિકા અને ૧૩. ભૂતદત્તા-આ બધાં શ્રેણિક રાજાની ભાષા –રાણીઓનાં નામ
જાણવાં.
૨૬૫. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા— વર્ણન.
તે શ્રેણિક રાજાની નંદા નામે રાણી હતી— વર્ણન. ભગવાન મહાવીર સ્વામી સમાસયા, પરિષદા દર્શનાથ નીકળી.
ત્યારે તે નંદા રાણીએ પણ આ સમાચાર સાંભળી હૃષ્ટ તુષ્ટ થઈ, પાતાના કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને યાન-રથ પર આરૂઢ થઈ, જેવી રીતે પદ્માવતી-યાવત્ અગિયાર અંગાનું અધ્યયન કર્યું, વીશ વર્ષના શ્રામણ્યપાય પાળ્યા-યાવતસિદ્ધ થઈયાવત–સવ દુ:ખાના અંત કા.
Jain Education International
આ જ રીતે તે૨ે રાણીઓનાં કથાનકો નંદાના કથાનક જેમ જ સમજવાં,
૭૫
*
૯. મહાવીર–તી'માં કાલી આદિ શ્રમણીએનાં કથાનક
સંગ્રહુણી ગાથા—
૨૬૬, ૧. કાલી ૨. સુકાલી ૩. મહાકાલી ૪. કૃષ્ણા ૫. સુકૃષ્ણા ૬, મહાકૃષ્ણા ૭. વીરકૃષ્ણા ૮. રોમકૃષ્ણા ૯. પિતૃસેન કૃષ્ણા અને ૧૦. મહાસેનકૃષ્ણા—એ દશનાં દશ અધ્યયનો જાણવાં. કાણિક રાજાની વિમાતા કાલી—
શ્રેણિક રાજાની ના આદિ રાણીઓનુ` ૨૬૮. નંદા રાણીની જેમ જ કાલી રાણીએ પણ દીક્ષા શ્રમણીપણું અને સિદ્ધિ—
લીધી—યાવત્–સામાયિક આદિ અગિયાર અંગાનું અધ્યયન કર્યુ. તે અનેક વર્ષોં સુધી ચતુ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશમ, માસક્ષમણ અને અમાસ ક્ષમણ આદિ વિવિધ પ્રકારના તપાકથી આત્માને ભાવિત કરતી વિચરતી હતી.
૨૬૭. તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું.
તે ચંપા નગરીમાં કોણિક નામે રાજા હતેાવર્ણન.
તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની ભાષા, કોણિક રાજાની લઘુ અપરમાતા કાલી નામે રાણી હતી--વન.
કાલીની પ્રત્રજ્યા અને રત્નાવલી તપ—
ત્યારે કોઈ એક વાર તે કાલી આયા જ્યાં ચંદના આયા વિરાજી રહી હતી ત્યાં ગઈ, ત્યાં જઈને આ પ્રમાણે બાલી—હૈ આપે! હું આપની આશા હાય ના રત્નાવલી તપ અ’ગીકાર કરીને વિચરવા ઇચ્છું છુ.’
For Private & Personal Use Only
‘હે દેવાનુપ્રિયે ! સુખ થાય તેમ કર, પરંતુ વિલ`બ કરીશ નહીં'.'—[એમ ચંદના આયા એ આશા આપી.]
ત્યારે તે કાલી આયા ચંદના આયાની
www.jainelibrary.org