________________
૪
ધ
મહાકાલી આદિ ઉત્તરાધ` પિશાચેન્દ્રોની અગ્નમહિષીઓનાં કથાનકા
૨૨૫, છઠ્ઠો વગ પણ પાંચમા વર્ગની સમાન જ સમજવા, વિશેષમાં ઉત્તર દિશાના આઠ મહાકાલ આદિ ઇન્દ્રોની બત્રીસ અગ્રમહિષીએ હતી. પૂર્વભવમાં સાકેત નગરમાં જન્મ અને ઉત્તરકુરુ નામક ઉદ્યાનમાં બધીની દીક્ષાવિધિ. તે કુમારિકાઓનાં નામ અને તેમનાં માતા-પિતાનાં નામ સમાન. બાકીનું વર્ણન પૂર્વવત્. સૂર્યની અગ્રહિષીઓનાં થાનકો— ૨૨૬, તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સમાસર્યા–યાવત્ પરિષદ પ`પાસના કરવા લાગી.
તે કાળે તે સમયે સૂર્ય^વિમાનમાં સુપ્રભ નામે સિંહાસન પર સૂર્યપ્રભા નામે દેવી વિરાજમાન હતી. તેની કથા કાલીદેવીની જેમ જ સમજવી, વિશેષમાં એટલુ` કે પૂર્વ ભવમાં તે અરાક્ષરી નગરીમાં સૂર્ય પ્રભ ગાથાપતિ અને તેની સૂર્યશ્રી ભાર્યાની પુત્રી સૂર્યપ્રભા નામે હતી, અંતે સૂર્યની અગ્રમહિર્ષી બની, તેની સ્થિતિ અધ પક્ષેાપમ ઉપર પાંચા વર્ષની જાણવી. બાકીની બધી વિગતા કાલીદેવીની સમાન,
૨૨૭. એ જ રીતે આતપા, અર્ચિમાલી અને પ્રશંકરા એ ત્રણે અગ્રમહિષીઓનાં કથાનકો પણ જાણવાં. તે બધી અરાક્ષરી નગરીમાં ઉત્પન્ન થઈ હતી ઇત્યાદિ.
કથાનુયાગ—પાનાથ-તીર્થમાં રાજી આદિનાં કથાનક સૂત્ર ૨૩૧
ચન્દ્રપ્રભા નામે તે પુત્રી હતી. પછીના ભવમાં તે ચન્દ્રની અગ્રમહિષી બની. તેની સ્થિતિ અર્ધપક્ષેાપમથી પચાસ હજાર વર્ષ અધિક જેટલી જાણવી. બાકી વૃત્તાન્ત કાલીદેવ સમાન જ. ૨૨૯. એ જ પ્રમાણે દાશિનામ, અર્ચિમાલી અને પ્રભ’કાનાં કથાનકો જાણવા. એ ત્રણે મથુરા નઝરીમાં પૂર્વભવમાં જન્મી હતી અને માતાપિતાના નામ સમાન સમજવાં,
ચન્દ્રની અગ્રહિષીઓનાં કથાનકા— ૨૨૮, તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા–ાવત્ પરિષદ પ - પાસના કરવા લાગી.
તે કાળે તે સમયે ચન્દ્રપ્રભ વિમાનમાં ચંદ્રપ્રભ નામે સિંહાસન પર ચન્દ્રપ્રભા નામે દેવી વિરાજતી હતી. શેષ કથાનક કાલીદેવીના કથાનક પ્રમાણે જ સમજવું, વિશેષમા એટલુ` કે તે પૂર્વ ભવમાં મથુરા નગરીની નિવાસી હતી, મથુરા નગરીમાં ચંદ્રાવત સક નામે ઉદ્યાન હતેા. ચન્દ્રપ્રભુ નામે ગાથાપતિ અને તેની ભાયાં ચંદ્રશ્રીની
Jain Education International
++++++++
પદ્માવતી આદિ શક્રની અગ્રસહિષીઓના કથાના—
૨૩૦, તે કાળે તે સમયે રાજગૃહનગરમાં ભગવાન મહાવીર સ્વામી સમાસર્યા યાવત્ પરિષદા પ પાસના કરવા લાગી.
તે કાળે તે સમયે સૌધર્મકલ્પમાં પદ્માવાંસક વિમાનમાં સુધર્મા રાભામાં પદ્મ નામે સિંહાસન પર પદ્માવતી નામે દેવી વિરાજતી હતી. તેની શેષ કથા કાલીદેવીની કથા જેવી જ સમજવી,
એ રીતે કાલીદેવીના ગમથી આઠે અધ્યયન જાણવા જોઈએ, માત્ર વિશેષ એટલું કે પૂર્વભવમાં બે દેવોએ શ્રાવરની નગરીમાં, બે હસ્તીનાપુર નગરમાં, બે કાંપિલ્પપુર નગરમાં અને બે સાકેત નગરમાં જન્મી હતી. બધીના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા હતું. બધી અત્પાર્શ્વનાથ પાસે પ્રવ્રુજિત થઈ હતી. બધી પછીના ભવે શક્રની અગ્રમહિષીએ બની. બધીની સ્થિતિ સાત પલ્યાયમનો જાણવી અને અંતે બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સ દુ:ખાના ક્ષય કરશે. કૃષ્ણા આદિ ઇશાનેન્દ્રની અગ્રમહિષીઆનાં
સ્થાનકા—
૨૩૧. તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં કામણ ભગવાન મહાવીર સમાસર્યાં-યાવત્ પરિષદા પ`પાસના કરવા લાગી.
તે કાળે તે સમયે ઇશાનકલ્પમાં કૃષ્ણાવત સક વિમાનમાં સુધર્મા સભામાં કૃષ્ણનામે સિંહાસન પર કૃષ્ણા નામે દેવી વિરાજે છે. બાકીનુ વર્ણન કાલી દેવીના કથાનક સમાન જ સમજવું.
For Private & Personal Use Only
U
www.jainelibrary.org