________________
(૨૧)
શિકારાદિ કાર્યને તું સુખનું કારણ સમજે છે, પણ જરા વિચાર તેા કર! કે તેમાં ખેદ, ક્લેષ અને અનિમેષ આકુળતા સિવાય શું છે? તને એ કાર્ય કરવાનો ઉલ્લાસ થવાથી અને એ માગે` ચિત્તવૃત્તિ ટેવાવાથી તારી વિપરીત બુદ્ધિમાં તે તને સુખના કારણરૂપ ભાસે છે. જ્યારે પ્રત્યક્ષ જેમાં દુઃખ અનુભવાય છે, એવા ખેઢ, કલેષ અને આકુળતામય એ શિકારાદિ કાર્યાં તને સુખરૂપ દેખાય છે, તે પ્રત્યક્ષ કેવળ સુખનુ જ જે સ્થાન છે, એવાં ધર્મકાર્યોં તારી બુદ્ધિમાં સુખરૂપ તને કેમ નહિં દેખાય ? વિચારીશ તે અવશ્ય દેખાશે. માત્ર બુદ્ધિને સદ્વિચાર કરવાને અવકાશ આપવા જોઇયે. વળી તું એમ જાણતા હાઇશ કે એ શિકારાદિ કાર્યાં તા ભાગી પુરુષાને કરવા ચેાગ્ય છે, અને ધકાય તે ચેાગી પુરુષાને સેવવા યેાગ્ય છે, પણ તારી એ સમજણુ વાસ્તવિક નથી. આહેડી અને પારધી આદિ પાપી મનુષ્યોનુ જ એ કાર્ય છે, અને ધમ કાય તે ચક્રવર્તિ આદિ વિશિષ્ટ પુણ્યવાન મહા ભેગી પુરુષા આચરે છે. ભવિષ્યમાં જે કાર્યથી અતિ સુખ થાય, તેના પ્રયત્નમાં વમાનમાં માત્ર તે પ્રયત્નજન્ય કિચિત દુ:ખમાં પણ મહાન સુખ સમાયલું છે. પ્રયત્નજન્ય પ્રવૃત્તિને અત્રે દુઃખ કહેવામાં આવે છે તે પણ તારી ખાળ દૃષ્ટિએ–વાસ્તવિક એ પણ દુ:ખ નથી. ધર્મ કાર્ય માં તેા અનંતર અને પરંપર સુખ અનુભવાય છે. અનાદિ કાળના અપરિચયથી ભલે તને કદાચ તે ધર્મકાર્ય દુઃખરૂપ લાગે, તેમ અનાદ્ઘિ કાળના અતિ પરિચયથી એ અધર્મકાર્ય તારી અસત્બુદ્ધિને લીધે ભલે સુખરૂપ સમજાય પણ વસ્તુતાયે તેમ નથી. એ તે માત્ર તારી મેહપૂર્ણ દૃષ્ટિનો વિભ્રમ છે. તું નિશ્ચય જાણુ કે-એ શિકારાદિ કાર્યાં વમાનમાં ખેદ, કલેષ, અને આકુળતાનિત પરમ દુ:ખદાતા તેા છે જ, પરંતુ ભવિષ્યમાં પણ નર્કાદિ ઘેાર વિપત્તિનું સ્થાન છે. સ્વર્ગ મેાક્ષાદ્ધિ મહાય તેમજ વમાનમાં પરમ શાંતિરૂપ ઉત્કૃષ્ટ સુખદાતા માત્ર એક ધર્મ જ છે. હે ભાઈ! તારે આ સમયે ઉચિત છે કે એ શિકારાદિ નીચ કારી છેડી દઇ સુખ પ્રાપ્તિ અર્થે ધમ જ અંગીકાર કરવેશ.
શિકારી મનુષ્યની શિકારઆસક્તિ વેળાની નીચતા (નિયતા) આચાર્ય મહારાજા પ્રગટ કરે છેઃ—
भीतमूर्तिर्गतत्राणा निर्दोषा देह वित्तिका ।
दन्तलग्नतृणा घ्नन्ति मृगीरन्येषु का कथा ।। २९ ॥
મા ભયવાન, અશરણુ, શરીર માત્ર ધનધારી, દાંતમાં તૃણુ છે જેને એવી ગરીબ મિચારી હરણી તેને પણ જે નિર્દયતાપૂર્વક પ્રાણ
}