________________
(૧૭)
મેંઘાં રત્નને તે હરી લેશે. માટે આ અવસરે તે બરાબર જાગ્રત રહે. નહિ તો અન્ય સંસારી વિષયાધીન જીવની પેઠે પણ તારું સર્વસ્વ | ગુમાવી બેસીશ. એ સંસારી જીવ પણ તને આમ સર્વસ્વપણે લુંટાએલે જાણે સંતુષ્ટ થશે, માટે પૂર્ણ જાગ્રત રહે.
જેઓએ સર્વ વિષય પરિગ્રહાર્દિ છેડી પ્રવજ્યા ધારણ કરે છે, તેમની પાસે મેહ થવા ગ્ય તો કઈ ચીજ નથી, તે પછી તેમને મેહ કઈ વસ્તુઓ પ્રત્યે થાય ? ગ્રંથકાર કહે છે કે તેમની પાસે પણ મેહનાં કારણે મજૂદ છે. જુઓ –
रम्येषु वस्तुवनितादिषु वीतमोहो मुह्येथा किमिति संयमसाधनेषु । धीमान् किमामयभयात्परिहत्य भुक्ति पीत्त्वौषधं व्रजति जातुचिदप्यजीर्णम् ॥ २२८ ।।
હે મુનિ ! સ્ત્રી ધન આદિ મનેઝ વસ્તુઓ પ્રત્યે તારે મેહ વિરામ પાપે છે, તે પછી માત્ર સંયમના સાધનરૂપ એવાં આ પીંછી કમંડળાદિ સંતસાજ પ્રત્યે તું નિરર્થક મેહ વશ કેમ થાય છે? રેગના ભયથી ભાજનને છોડી માત્ર ઔષધિ સેવન કરી બુદ્ધિમાન પુરુષે શું ફરીથી અજીર્ણરેગને પ્રાપ્ત થાય? ના.
જેમ રેગી પુરુષ રોગના ભયથી ભેજનને ત્યાગ કરે, પણ માત્રાથી અધિક ઔષધ સેવન કરી ફરીથી અજીર્ણરેગવશ થાય છે તેને યોગ્ય નથી. તેમ સંસાર પરિભ્રમણના ભયથી ધન, રાજ્ય, સ્ત્રી, પુત્રાદિને ત્યાગ કરી મુનિદીક્ષા ધારણ કરી, હવે એ સંયમપકરણરૂપ પછી કમંડળ પુસ્તકાદિ પરવસ્તુમાં મુગ્ધ બની ફસાવું એ શું એગ્ય છે? ભયના માર્યા એક ખુણેથી નીકળી બીજા ખુણે ભરાવું એ યોગ્ય નથી.
સર્વ આરંભ-પરિગ્રહાદિ છોડયા પછી પણ સાધુ પુરુષ આ એક માટે ધખે દેનારી માન્યતામાં ફસાય છે કે-“હવે અમે સર્વ સંસાર છેડી દીધે, સર્વ આરંભ–પરિગ્રહાદિથી મુક્ત થયા, હમારી પાસે અજ્ઞાન તથા મેહાદિ ઉત્પન્ન થવાનાં કારણે નથી, એટલે હવે અમને કઈ જાતની હાનિ થવી સંભવિત નથી.” તેમની ઉપયુક્ત માન્યતા એ પણું એક સૂફમ વિષયાનુરાગ છે. તેથી સાવધાન રહેવા અહિં ગ્રંથકાર સંબોધે છે.
ઘર વનિતા આદિ મને રમ્ય વસ્તુઓ ઉપરથી તું મેહ ખસેડી શક છે તે હવે જે વસ્તુઓ સંયમની રક્ષા અને જાગૃતિ અર્થે ઉચિત