________________
(૨૦૨)
જળ છાંટીએ તા તે જરા પણ ઠંડા નહિ થતાં ઉલટા જળને જ ભસ્મ કરે છે; તેમ દેવપદ કે રાજ્યપદાદ્ઘિ અલ્પ સુખાથી જીવનું અનાદ્ધિ દુ:ખ વાસ્તવિક પ્રકારે નહિ મટતાં ઉલટાં તે રચ માત્ર સુખા આત્માની અનંત કાળની તૃષ્ણારૂપ વ્યાકુળતાજન્ય ભયંકર અગ્નિમાં ક્ષણમાત્રમાં ભસ્મ થઈ જાય છે. પણ તેથી એ દુઃખરૂપી અગ્નિ જરા પણ શાંત થતા નથી. ઈંદ્રિયાને અનુકુળ વિષયાદિ મળવા તેને લેાકેા સુખ કહે છે, પણ એ સુખ નથી. કારણ તે વિનાશી અને પરાધિન છે. એવા તુચ્છ સુખાને સુખ માની તેથી આનંદ માનવા એ સાચા સુખથી સદાને માટે વચિત રહેવા ખરાખર છે.
તા વાસ્તવિક શાશ્વત અને સ્વાધિન સુખ શાથી પ્રાપ્ત થાય ? मंक्षुमोक्षं सुसम्यक्त्वं सत्यङ्कार स्वसात्कृतम् । ज्ञानचारित्रसाकल्यमूलेन स्वकरे कुरु ॥ २३४ ॥
હે મુમુક્ષુ ! સમ્યક્ રત્નત્રયની પૂર્ણ તારૂપ ધન વડે કરીને શીઘ્ર નિર્વાણુરૂપી અનંત ધામને તું પ્રાપ્ત કર! જે કાળે એ સત્યસુખ તારે વશ વશે, તે કાળે જ તું ખરેખરો કૃતાર્થ થઇશ, અર્થાત્ સમ્યક્દનજ્ઞાન–ચારિત્રની પૂર્ણતા થયે જ જીવ શાશ્વત નિર્વાણુ સુખને અમાધિતપણે અનુભવે છે, અને સંપૂર્ણ પરિષપણું પામે છે.
કોઇપણ વસ્તુને મેળવવા જતાં તેની પૂરી કિ'મત આપવી પડે છે. પણ તે વિનાકિંમતે પ્રાપ્ત થતી નથી. જ્ઞાન અને ચારિત્રાદિ એ મેક્ષસુખ પ્રાપ્ત કરવાની કિંમત છે. એટલી કિંમત પૂર્ણ પણે જીવને પ્રાપ્ત થઇ તે મેાક્ષસુખ હસ્તગત કરવું સહેલ છે.
=
સમ્યક્ રત્નત્રય પૂર્ણ સંચય થઇ તે દ્વારા નિર્વાણુદશાને જ્યાં સુધી તું પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તું નિશ્ચિંત ન થા! વળી સાંભળ अशेषमद्वैतमभोग्यभोग्यं निवृत्तिवृत्त्योः परमार्थकोटयाम् । अभोग्यभोग्यात्मविकल्पबुद्ध्या निवृत्तिमभ्यस्यतु मोक्षकाङ्क्षी ॥ २३५॥
વિષય ક્યાયાદિમાં પ્રવવું તે પ્રવૃત્તિ તથા તે ભણી ન પ્રવર્તાવું તેનુ' નામ નિવૃત્તિ છે.
પૂર્ણ અહિંરાત્મષ્ટિ જીવાને સુખદુ:ખાના કારણેાથી પૂર્ણ એવું આખુ જગત ભાગવવા ચાગ્ય ભાસે છે. અનિષ્ટને દૂર કરવું તે તથા ઇષ્ટ ગ્રહણ કરવું એ અને એના ભાગ છે. અથવા સર્વ પદ્મા કોઈને કોઈ અપેક્ષાએ સફળ વા પ્રયેાજનભૂત છે, એ ન્યાયથી જોતાં સ