________________
( ૧૨૮)
સમ્યક્ વિચારે વિચારતાં અત્મા છે, તે નિત્ય છે એ આદિ સ્પષ્ટ એધ જેમ છે તેમ યથાર્થપ્રકારે થાય છે. યુક્તિથી-આગમથી-અનુભવથી અને સ્વસ`વેદનપ્રત્યક્ષથી આત્માં શાશ્વત જ્ઞાનાદિ લક્ષણરૂપ સુપ્રતિતિગાચર થાય છે. સાંભળઃ—
अजातोऽनश्वरोऽमूर्तः कर्ता भोक्ता सुखी बुधः । देहमात्रो मलैमुक्ती गत्वांर्ध्वमचलः प्रभुः ।। २६६ ॥
આત્મા પોતે અનુત્પન્ન, અમર, અને અમૂર્તિક પદાર્થ છે. વ્યવહાર દૃષ્ટિથી કમ ના કર્તા તથા સુખ દુ:ખાદિ કળાના ભેક્તા છે, પરંતુ નિશ્ચય દૃષ્ટિએ જોતાં માત્ર સ્વસ્વસાવના કર્તા ભાક્તા છે. અજ્ઞાનથી ઇંદ્રિયજન્ય સુખેને તે સુખ માની રહ્યો છે. વાસ્તવિકપણે તે પોતે જ જ્ઞાનઘત પરમાનંદરૂપ છે. વળી વ્યવહારથી તે આત્મા દેહુ પ્રમાણ છે. પણ પરમા ષ્ટિએ કર્મફળ રહિત ચૈતન્ય પ્રમાણ છે. સ્વભાવે ઉર્ધ્વગામી લેાકાગ્ર શિખરે અચલપણે સ્થિત અને પ્રભુ છે.
આત્મા કેવળ જ્ઞાનમય અને સર્વ ઉપાધીથી રહિત છે. પરંતુ અનાદિ શ્રાંતિ ચેાગે તે પરને પાતાપણે માની ચતુર્ગ તરૂપ સ`સારવનમાં રઝળે છે. પેાતાનું વાસ્તવ્ય સ્વરૂપ જાણતાં, નિરુપાધી જ્ઞાનાનંદમય અવિનાશી દશાને પામતાં તે જ આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
શુદ્ધ દ્રબ્યાથિંકટષ્ટિએ વિચારતાં આત્મા જન્મ મરણથી રહિત, અજન્મા અને અમર છે. રૂપરસાદિ ગુણા જીવમાં નહુ હોવાથી તે મા ઇંદ્રિય ગોચર થતા નથી તેથી તે અભૂતિક છે. સંસારદશામાં ખંધના સદ્ભાવથી ઉપચિરત નયે તે મૂર્તિક પણ કહેવાય છે. સ'સારદશામાં કત્વ પરિણુમિત જ્ઞાનદશાયુક્ત હોવાથી તે કર્મોના કર્તા છે, પરંતુ તેના મૂળ વાસ્તવિક ગુણા તરફ જોતાં સ્પષ્ટ જણાશે કે તે માત્ર પોતાના નિજ ભાવેાના કર્તા છે. કમ બંધનું કારણ વિકારી દશા છે કે જે કર્મ અને જીવ ઉભયના સંબંધ વિશેષથી ઉદ્ભવે છે. એ જડ અને ચેતન બંનેના મૂળ સ્વભાવથી જુદી એક ત્રીજી દશા છે. જેને જ્ઞાનીપુરુષા સંસારદશા કહે છે. તેથી બંધ કતૃત્વના અપરાધી કેવળ જીવ જ છે એવી એકાંત માન્યતા મિથ્યા છે. તથા મધદશા રસપૂર્વક વર્તતી હાવા છતાં આત્મા મધના અકર્તા છે, એવી એકાંતદષ્ટિ પણ મિથ્યા છે. વ્યવહારષ્ટિથી જોતાં તે આત્મા કર્મફળના સેાક્તા છે. પણ શુદ્ધ પારમાર્થિકદ્રષ્ટિએ વિચારતાં તે ચૈતન્યાદિ નિજ ગુણૈાને ભકતા છે. પ્રદેશ ગણુત્રીથી જીવતું પરિમાણુ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, પરંતુ