________________
(૨૭)
मिथ्यात्वोपचितात् स एव समलः कालादिलब्धौ क्वचित् सम्यक्त्वव्रतदक्षता कलुषता योगैः क्रमान्मुच्यते ॥ २४१॥
જાતિસ્મરણાદિથી જીવને પિતાને પૂર્વભવ દષ્ટ થાય છે, અથવા જીવના કાર્યાદિ વા લક્ષણાદિ તરફ વિચાર કરવામાં આવે તોપણ “જીવ છે” એમ સ્પષ્ટ સમજાય છે. વળી જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અથવા તેના પ્રકારે ફળાફળ એ આદિ અસાધારણુતા ઉપરથી પણ તેના અસ્તિત્વને તથા તેના પૂર્વ કારણુરૂપ પૂર્વભવને નિશ્ચય થાય છે, અને તે કલિપત નહિ પણ સમ્યક હોય છે. સંસાર પરિણમી મેહમુગ્ધ જીવને પોતાના અસ્તિત્વને નિશ્ચય કરવાનો કે તેના અસાધારણ ધર્મો પ્રત્યે ઉપગને પ્રેરી “હું જીવ છું” એ પ્રકારને સમ્યક્ નિર્ણય કરવાને અનાદિ મેહ આડે અવકાશ ક્યાં છે? નહિ તે પિતાથી પિતાને નિર્ણય ન થાય, એટલે બધે જીવ પદાર્થ કાંઈ અંધારે પડ નથી. વાસ્તવ્ય વિચારે સ્પષ્ટ સમજાય એટલે બધે સ્વયં પ્રકાશીત પદાર્થ છે.
વળી “આત્મા નથી ” એ પ્રકારનો આત્મા ન હોય તો સદેહ કેને થાય? એ સંદેહાત્મક જ્ઞાન કેનું વા એ શું પદાર્થ છે? અહંકારમમકારરૂપ સંવેદન જ્ઞાન કેને થાય છે? પૂર્વ ભવની તથા વર્તમાન જંદગીની ઘણુ સમય પૂર્વેની વ્યતીત વાત કેના સ્મરણરૂપ થાય છે? પુણ્ય-પાપનું ફળ કેણ અનુભવે છે? એ આદિ પ્રશ્નોને વાસ્તવિક વિચાર થતાં આત્માનું અસ્તિત્વ નિઃસંદેહ પ્રમાણુરૂપ સિદ્ધ થાય છે.
આત્મા અનાદિ કાળથી કર્મબદ્ધ છે, તે કર્મબંધ આસવથી છે, આસવ ધાદિ કષાયથી થાય છે, કષાય પ્રમાદ અર્થાત–આત્મ-અજાગ્રતિથી થાય છે. પ્રમાદ અવતથી થાય છે, અને અવ્રત મિથ્યાત્વથી વૃદ્ધિને પામે છે. એમ સંસારી આત્મા મિથ્યાદર્શનાદિ ચગે અનાદિકાળથી મલિન દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. કેઈ એક મનુષ્ય સંજ્ઞી પંચેંદ્રી જીવ કાળલબ્ધિ આદિ યોગે કરીને કેઈ તથારૂપ દશાસંપન્ન મહાપુરુષના વાસ્તવ્ય સમાગમે સમ્યકદર્શનને પ્રાપ્ત થઈ વ્રત, વિવેક, નિષ્કષાયતા આદિ નિમેળ સાધન વડે ક્રમે કરીને વેગથી પણ અનુક્રમે મુક્ત થાય છે. - સાંખ્ય દષ્ટિયુક્ત આત્મા કહે છે કે આત્મા સદાય શુદ્ધ છે, બંધ મોક્ષરૂપ વિકપ મિથ્યા છે. તેને ગ્રંથકાર કહે છે કે સર્વથા જીવ સંસારમાં શુદ્ધ હોય તે આ સંસાર પરિભ્રમણુરૂપ દશા કયાંથી અને કેની? કેઈ સુખી, કેઈ દુઃખી, કેઈ નીચ, કેઈ ઊંચ એ વિગેરે ચિત્ર વિચિત્રતા બીજા ક્યા કારણ ગે વતી રહી છે? આત્મા શુદ્ધ જ છે તો આ તપશ્ચરણાદિ અનુષ્ઠાન કેના અર્થે? એથી પણ નિશ્ચય થાય છે કે