________________
(ર૦) { તેથી જ મુનિજને નિરંતર સુખી છે. ઐહિક સુખ દુઃખે મેહના સાહચર્યપણુમાં સુખ દુઃખરૂપ પ્રતિભાસે છે. અર્થાત્ સમજણમાં વિપર્યાસ હેવાને લઈને મેહદયથી પરવસ્તુમાં ઈચ્છાનિષ્ટપણું મનાઈ તેમાં સુખ દુઃખરૂપ વિભાવ કલપના થાય છે. વસ્તુતાએ એ સમજણ અને એ મેહજન્ય માન્યતા બંને કલ્પના જ છે. અને તે સર્વ પ્રતિબંધથી રહિત સહજ શુદ્ધ ચૈતન્યદશાની વિઘાતક છે.
મહિના અત્યંત મંદપણને લઈને મુનિજનોને ઉપરોક્ત મિથ્યા કલપના ઉદ્દભવતી નથી, અને તેથી તેઓ નિરંતર આત્મિય સસુખને અનુભવ કરે છે.
વિષમ દુઃખના પ્રસંગે પણ તે મુનિજને દુઃખને અનુભવતા નથી. કારણ
आकृष्योग्रतपोबलैरुदयगो (ग) पुच्छं यदानीयतं तत्कर्म स्वयमागतं यदि विदः को नाम खेदस्ततः । यातव्यो विजिगीषुणा यदि भवेदारम्भकोऽरिः स्वयं દૃદ્ધિ પ્રત્યુત નેતા તિતા તો ક્ષયઃ | ૨૫૭ /
જે મહાપુરુષ સત્તાગત અર્થાત્ અનુદય પરિણમી કર્મોને ઉગ્ર ઉગ્ર તપના બળથી ઉદયમાં લાવી લાવીને ક્ષય કરે છે તેમને અગર સ્વયમેવ કર્મોદય થાય તેમાં ખેદ કયાંથી હોય? વિષમ કર્મોદય પ્રસંગે પણ તે ધીર પરિણામી મુનિજનોને ખેદનું નામ માત્ર પણ હેતું નથી. જેમ કઈ વિજયાભિલાષી રાજા વૈરીને સ્થાન પ્રત્યે જઈને પણ તેને પરાસ્ત કરે છે, અગર તે વરી સ્વયં યુદ્ધનો સમારંભ સજી પિતાના ઉપર ચઢી આવે તે તેની સામે યુદ્ધ માંડવામાં તે વિજિગીષ રાજાને ખેદ કે કલેષ હોય? ના. તે પ્રસંગ તે ઉલટ તે વિજિગીષ રાજાની અભિવૃદ્ધિ જ સૂચવે છે. પ્રયત્ન સાધ્ય વિજયમાં એ કર્મોદય અધિક સુગમતારૂપ છે.
મુનિજને તપના બળથી સત્તાગત કર્મોને ઉદયમાં લાવીને પણ ક્ષય કરે છે, નિઃસત્વ કરે છે. પરંતુ કદાચિત્ તે કર્મો પિતે જ સ્વયમેવ • ઉદયમાં આવે તો તેમાં તે મુનિજનેને ખેદ હોય? ન જ હોય. ઉદય પ્રાપ્ત કર્મફળ ભેગવવામાં તેમને દુઃખ કે આનાકાની હોતી નથી.
કર્મોદય દુઃખ આપશે? શું દુઃખ આપશે? માત્ર એ જ કેઆત્મઈતર પદાર્થોને દુર કરશે, એ જ કે બીજું. પણ પિતે જ જ્યાં અન્ય સર્વ પરવસ્તુઓના સંગને કે જે આત્મપ્રતિકુળ, આત્માના