________________
(R)
આશ્ચય પામતા હતા, તેજ સ્રીનું શરીર નિર્જીવ થતાં સ્મશાન ભૂમિમાં ફેંકી દેતાં ગિધાદિ પક્ષીએથી ચૂંથાએલું છિન્નભિન્ન થયેલું જોઇ ભયભીત થઈ નાક બંધ કરી ત્યાંથી જલદી નાશી છૂટે છે. કયાં ગયા એ સ્ત્રી શરીર ઉપરનો પ્રેમ ? સડેલા પ્રેત સમુદાયને જોઈને તે કાગ સંતુષ્ટ થાય છે–રાજ હુસ નહિ. વળી સ્ત્રીના કેશ એ જુએનું નિવાસ સ્થાન છે, મુખાદિ અંગ ચામથી મઢેલું છે, નેત્ર એ એ છીદ્રો છે, અને સ્તનો મલીન માંસના લેાચા છે, અને હાથ લાંબી લાંખી હુડ્ડી છે, પેટ એ મળમૂત્રનું સ્થાન છે, નિતંબ નિરંતર અવવાવાળા મલનું ગૃહ છે, અને બંને પગ એ મળગૃહના સ્તંભ છે. એવા મહા અશુચિરૂપ કલેવરમાં પ્રીતિ કરવા ચેાગ્ય કાણુ જાણે શું છે? એ સમજાતું નથી.”
૮૮ વર્ષાનિયેાથેજુળીયામેસંસ્કૃત ।
અંતે રાશિના ટ્વીળાં-વિસ્મૃત્તિ તપસ્વિનઃ ” ॥ નાનાવ સગ ૧૩ શ્લા૦ ૨૪ અને સત્ર મહા અશુચિજીવા જ રમે છે. પરંતુ
કેવળ દુ ધમય, વિષ્ટા આદિથી ભરેલા મય સ્રીના કલેવરમાં તેના અનુરાગી અધ ઉત્તમ આત્મા તા તેથી વિરક્ત રહે છે.
હે જીવ! સ્ત્રીના કલેવર ઉપરથી પ્રીતિ છેાડી સર્વ પ્રકારે દુર્લભ મનુષ્યપણાને ધમ ઉપાન ભણી લગાવીને સફળ કર! એમ ગ્રંથકાર ઉપદેશે છેઃ—
व्यापत्पर्वमयं विरामविरसं मूलेप्यभोगोचितं विष्वक् क्षुत्क्षतपातकुष्टकुथिताद्युग्रामयैः छिद्रितम् । मानुष्यं घुणभक्षितेक्षुसदृशं नाम्नैकरम्यं पुननिःस्सारं परलोकबीजमचिरात्कृत्वेह सारीकुरु ॥ ८१ ॥
મનુષ્ય જીવન ઘુણુ નામના કીડાથી સર્વાંગ ખવાય઼લા શેરડીના કાંણા સાંઠા જેવું છે. વચ્ચે વચ્ચે આપદારૂપ ગાંઠાથી ભરેલું છે, અંતમાં વિરસ છે. તેનું મૂળ પણ ભાગવવા ચેાગ્ય નથી. સર્વાંગે ક્ષુધા-કાઢ–આદિ ભયાનક રાગથી છિદ્રરૂપ છે, કેવલ અજ્ઞાન પરિણામે નામ માત્ર રમ્ય ભાસે છે, ખાકી તા સર્વ પ્રકારે સાર છે. હે ભવ્ય! એવા અસાર મનુષ્યદેહને તુરત વીતરાગ સન્માર્ગ પ્રત્યે લગાવી સુંદર રસવાળું મીઠું ફળ ઉત્પન્ન કરી લે.
શેલડીના કાંણા સાંઠાની વચ્ચે જ ગાંઠ છે, તેમાં તેા રસ નથી. અંતમાં પૂંછડીયું છે તેમાં મીઠાશ નથી, મૂળમાં તેની જડ છે તેમાં પણ