________________
પુની આગળ તમે ઈષ્ટ સુંદર ભેજન ધર્યું, તે પુરુષ તેને પિતાની
અનંત વારની એંઠે સમજી નહિ ગ્રહણ કરતાં છેડ્યું, તેમ સર્વ પ્રાપ્તવિષને નહિ ભેગવતાં નિવિકલ્પ પરિણામે જેણે છેલ્યા–પિતાની અનંત વારની એંઠ સમાન ગણ્યા-એવા તે કુમાર બ્રહ્મચારીને હું નમસ્કાર કરું છું.
હવે ગ્રંથકાર ચારિત્રનું વર્ણન કરે છે – . अकिंचनोहमीत्यास्स्व त्रैलोक्याधिपतिर्भवः ।
योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः ॥ ११०॥ - હે જીવ! હું અકિંચન છું, અર્થાત્ મારું કંઈ પણ નથી. એવી સમ્યક્ ભાવનાપૂર્વક તું નિરંતર રહે. કારણું એજ ભાવનાના સત ચિંતવનથી તું ગૈલોકયને સ્વામી થઈશ. આ વાત માત્ર શ્રી ગીશ્વરે જ જાણે છે. એ યોગીશ્વરેને ગમ્ય એવું પરમાત્મતત્વનું રહસ્ય મેં તને સંક્ષેપમાં કહ્યું.
અજ્ઞાનના ઉદયથી જીવને પર પદાર્થ વિષે મમત્વ થયા કરે છે પરંતુ જે પર છે તે કઈ પ્રકારે કરીને પણ નિજરૂપ થવાનું નથી. પર પદાર્થની મમત્વ ભાવનાને યોગેજ અનાદિ કાળથી જીવ હીનસત્વ થઈ રહ્યો છે. “કેઈ પણ દ્રવ્ય મારું નથી.” એમ જ્યારે સમ્યક પ્રકારે વિશિષ્ટ ભાવના સતતપણે જીવને વિષે જાગ્રત થશે ત્યારે તે જ સમયે જીવ ગૈલોકયને નાશ થશે. આ ગુપ્ત રહસ્ય માત્ર યોગી પુરુષે જ જાણે છે–અનુભવે છે, ને તે મેં આજે તને સંક્ષેપમાં કહ્યું. પર પદાર્થના મમત્વમાં અનાદિ કાળથી દીન-હીન બનવા છતાં એક પણું પદાર્થ આજ સુધી તારે કે તુજરૂપ થયો હોય એમ શું તને ભાસે છે? ના. તો પછી તેના જ વ્યર્થ વિકલપમાં શું સાધ્ય છે? અથવા શું તને માત્ર કે હઠ જ છે? કે જેથી તે અનાદિ કાળથી પરને પિતાપણે પરિણુમાવવા મથે છે! ભાઈ! રેતીને ગમે તેટલા પ્રયત્ન પીલવા છતાં તેમાંથી તેલની પ્રાપ્તિ કદી પણ થશે? અર્થાત્ રેતનું શું તેલ બનશે? નહિ જ. હવે તે હે જીવ! અનાદિ કાળથી બની રહેલી એવી પર પદાર્થને વિષેની નિજ બુદ્ધિ છેડી સ્વને વિષે સ્વ બુદ્ધિરૂપ પરમ અકિંચન ભાવને તે ગ્રહણ કર! એ તને અમારી ટુંકી પણ હિતકર શિક્ષા છે. કવિવર બનારસીદાસ
પુગલ પીંડ ભાવ રાગાદિ, ઈનસે નહિ તુમ્હારે મેલ; એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જેસે ભીન્ન તીલ અરૂ તૈલ.
(ભાષા સમયસાર)