________________
વનભિક્ષની જેમ વારંવાર ગોચરી માટે ફરતા છતાં લાંબા સમય સુધી નિર્દોષ જનને વેગ પ્રાપ્ત ન થયો. આમ ભેજનનો લાભ નહિ મળવા છતાં પણ હરહમેશ બરાબર યથા સમયે ગોચરી અર્થે ફરતા હતા તો પછી બીજા સાધારણ જનોએ પિતાના કાર્યવશે પરિષહે કેમ ન સહવા ?–અર્થાત્ સહવા જ ચગ્ય છે.
કાર્યને અથી થોડું ઘણું કષ્ટ વેઠીને પણ કાર્યની સિદ્ધિ કરે છે, પ્રથમ સમ્રાટ અને પછી મહાગી એવા શ્રી વૃષભનાથ જેવા મહાન પુરુષે જ્યારે એમ કર્યું ત્યારે અન્ય અલ્પ શક્તિમાન સાધારણ જીવને શું લજા છે? સર્વને કાંઈ સહેલાઈથી કાર્યસિદ્ધિ થતી નથી. ઐહિક કાર્યો સિદ્ધ કરતાં ઘણું ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે તો પછી થોડું ઘણું કષ્ટ સહીને પણ આ માનવ જીંદગીમાં એ મોક્ષપુરુષાર્થની સિદ્ધિ કરી લેવી એ જ યોગ્ય છે.
- ઉપરોક્ત ગાથામાં શ્રી વૃષભનાથના દષ્ટાંતથી એમ સ્પષ્ટ સિદ્ધિ કર્યું કે-સંયમની સિદ્ધિ અર્થે ઉચિત પ્રકારે શરીરની રક્ષા આવશ્યક છે -તેમ શરીર પ્રત્યે મૂછ રાખીને આત્માને આવરણ કરવા ગ્ય પણ નથી.
पुरा गर्भादिंद्रो मुकुलितकरः किंकर इच स्वयं सृष्टा सृष्टेः पतिरथनिधीनां निजसुतः । क्षुधित्वा षण्मासान् स किस पुरुरप्याट नगतीमहो केनाप्यस्मिन् विलसितमलंध्यं इवविधेः ॥११९॥
જેના ગર્ભવતરણ પહેલાં સર્વોત્કૃષ્ટ રિદ્ધિને સ્વામિ ઇંદ્ર બે કર જેડી પૂર્ણ વિનિત પરિણામે કિંકરની જેમ જેને વંદન કરે છે, વળી જે મહાન આત્મા યુગસૃષ્ટા (યુગને અનુસરતું સમ્યક શિક્ષણ બંધનાર) છે, ચક્રવર્તિ જેવા જેના બારણે પતા વિશિષ્ટ પુણ્યવાન પુત્ર છે, એવા શ્રી આદિનાથ સ્વામિએ ક્ષુધાવંતપણે પૃથ્વી વિષે ઘેર ઘેર આહાર અથે પરિભ્રમણ કર્યું. અહ! વિધાતા (કર્મ) નો વિલાસ ખરેખર આજ પમાડે છે, અતિશય અલંય, કેઈથી મટાડી શકાય નહિ એ મહા સમર્થ છે.
જગતમાં એ કઈ પુરુષાર્થ નથી કે જેઅખલિત ધારાએ ઉદયાભિમુખ થતા કર્મોદયને અટકાવી શકે ! કેઈ એમ સમજતે હોય કે હું મેટા પુરુષાર્થ વડે અનેક પ્રકારે સુખ સામગ્રી મેળવી દુઃખનાં કારણેને દૂર કરું, પણ એ બુદ્ધિ માત્ર એને ભ્રમ છે. કિકરની માફક ઇંદ્ર જેવા તો જેને વંદન કરે છે, વળી પિતે યુગપ્રધાન પુરુષ છે,