________________
(૧૪)
शरीरमपि पुष्णन्ति सेवन्ते विषयानपि । नास्त्यो दुष्करं नृणां विषाद्वाच्छन्ति जीवितम् ।। १९६ ॥
:
અહા! જગતમાં મૂખ જીવાને શું મુશ્કેલ છે? તેઓ જે અન કરે તેનું આશ્ચર્ય નથી, પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે. શરીરને પ્રતિદિન પાષે છે, સાથે સાથે વિષયાને પણ તેએ સેવે છે. એ મૂર્ખ જીવાને કાંઈ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઇચ્છે છે! સુખ વાંચ્છે છે! અવિવેકી જીવાને કાંઇ પણ વિવેક કે પાપના ભય નથી. તેમ વિચાર પણ નથી. વિના વિચારે ઝટ તે અકાય માં પ્રેરાય છે. પણ પતિ અને સવિવેકવાન જીવા શરીર પ્રત્યે અધિક પ્રેમ કરતા નથી, નાના પ્રકારની લેાજન સામગ્રી વડે તેને યદ્ધા તદ્ધા પાષતા નથી. વિષયે સેવતાં કે અકાય સન્મુખ થતાં તેઓ ડરે છે–સકાચાય છે. પણ માહુ મૂઢ જીવા તે વિષયાદિને વિના સકાચે ઉલ્લાસ પૂર્ણાંક સેવે છે. તથા સાથે શરીરને પણ્ અત્યંત પ્રેમ પૂર્વક પેાષ્યા કરે છે. અને નહિ કરવા ચેાગ્ય પાપકમ ચેાગ્યાયેાગ્ય કે હિતાહિતનું ભાન ભૂલી અશકિતપણે કરે છે. આશ્ચય છે કે તે હળાહળ વિષપાન કરી આરાગ્ય અને જીવન ઈચ્છે છે! એવા જીવા ખરેખર નિતાંત મૂર્ખ છે. અહા ! તપસ્વી પુરુષા પણુ શરીર નાશથી નિર'તર ડરે છે, આ નિષ્કૃષ્ટ કળિકાળનું માહાત્મ્ય છે.
એ
इतस्ततश्च त्रस्यन्तो विभावर्या यथा मृगाः । वनाद्विषन्त्युपग्रामं कलौ कष्टं तपस्विनः ।। १९७ ।।
મૃગ સ જાનવરોમાં બીકણ પ્રાણી છે. આખા દિવસ જંગલમાં જ્યાં ત્યાં ભ્રમણ કરી અનેક કષ્ટ સહન કરી રાત્રી સમય થતાં વનચર હિંસક પ્રાણીઓના ડરથી ગામની આસપાસ આવી છૂપાય છે. ખસ એવી જ દશા આ કળીકાળના તપસ્વી મહાત્માઓની વર્તી રહી છે. તે દિવસમાં ચાહે જગલેામાં રહે, અનેક પ્રકારના ઉગ્ર કાયકલેષાદ્ધિ સહન કરે, પરંતુ રાત્રી સમય થતાં ગામની સમીપ સ્થાનમાં આવી વાસ કરે છે. પશુઓમાં પણ જે કાયર છે તે જ બિચારાં ડરે છે—છૂપાય છે. પરંતુ સિંહાર્દિ મળવાન પ્રાણીઓ તેા સદા નિર્ભયપણે જ જંગલમાં વિચરે છે. નિર્ભીય મનુષ્યેામાં મુનિજના અત્યંત નિર્ભય ગણાય, પણ અહો કળિકાળ ! એમને પણ અતિશય દુઃખપ્રદ અને નાશવાન શરીર ઉપર આટલે બધા પ્રેમ ! શરીરનુ' મમત્વ ભૂલી આત્મઐશ્વય ને સ્પષ્ટ વ્યક્ત કરનાર, નિઃશંકતા અને નિર્ભયતાદિ ગુણાની સિદ્ધિમાં સહાયક