________________
(૧૮૫) વળી શરીર એટલું બધું કૃત છે કે આટલો બધે જીવની સાથે તેને ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં તેને ચંડાળાદિપણે બનાવી લેકમાં સ્પર્શવા ચગ્ય પણું રાખતું નથી. અર્થાત ભલાઈના બદલામાં પિતાના જાતિસ્વભાવાનુસાર માત્ર બુરાઈ કરી પોતાના પરમે પકારી તરફ જરાપણું સહાનુભુતિ નહિ ધરાવતાં ઉલટુ વિમુખ જ રહ્યા કરે છે. એ શું એની એાછી નીચતા છે? ધિક્કાર છે એ કૃતન શરીરને!
એના સંગે જરાય લાભ નહિ થતાં જીવને માત્ર હાનિ જ થાય છે. તે પછી એવા કૃતઘ્ન શરીર તરફ ઉપેક્ષિત રહેવું એ જ યોગ્ય છે. વધારે શું કહેવું? તે એ કૃતન શરીરને કેવી રીતે ત્યાગ કરે? ગ્રંથકાર કહે છેरसादिरायो भागः स्याज् शानावृत्त्यादिरन्वितः। ज्ञानादयस्तृतीयस्तु संसार्येवं प्रयात्मकः ॥ २१ ॥ भागत्रयमिदं नित्यमात्मानं बन्धवर्तिनम् । भागद्वयात पृथक्कर्तु यो जानाति स तत्ववित् ।। २११ ।। સપ્ત ધાતુમય શરીર, જ્ઞાનાવરણાદિ કર્મ અને જ્ઞાનાદિ નિજ પરિણામ એ પ્રમાણે ત્રણ ભાગમાંથી પ્રથમના બે ભાગ આત્મપરિણામથી પૃથક (જુદા) કરવાની વિધિ જે પુરુષ જાણે છે, તે જ તત્વજ્ઞાની છે.
શરીર અને શરીરનું મૂલ કારણ કમ એ બંનેથી જે જીવ આત્મપરિણામથી જ થઈ નિજ જ્ઞાનાદિ સમ્યક ભાવમાં રમે છે, તે જ તત્વજ્ઞાની છે. અને એ બંનેમાં તદાકાર ભાવે પરિણુમી રહેલો જીવ અજ્ઞાની છે.
હાડ માંસાદિ અત્યંત જુગુપ્સિત્ જડ વસ્તુઓને પિંડ જે જીવની સાથે સંલગ્ન થઈ રહ્યો છે, એ તે સર્વ પ્રસિદ્ધ પ્રત્યક્ષ જુદા વિભાગ છે, કે જે જ્ઞાન કરીને સુગમતાથી જીવથી જુદે સમજી શકાય છે. વળી સંસાર દશા બદ્ધ જીવ પર્યાયને બીજો ભાગ એ છે કે–જે શરીરનું મૂળ કારણ ઇંદ્રિય પરોક્ષ પરંતુ આત્માને સર્વથી અધિક રેકી રાખનાર વા તેને મલિન અને દુઃખી દશાયુક્ત બનાવી રાખનાર જ્ઞાનાવરણાદિ કર્મ પ્રકૃતિઓ છે. તથા ત્રીજે વિભાગ જ્ઞાનલક્ષણ રૂપ પોતે જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ નિજ ગુણે દ્વારા સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રથમના બે વિભાગથી પ્રગટ જુદે અનુભવમાં આવી શકે એ એ ત્રીજો વિભાગ છે. એમ એક તે ઇન્દ્રિય પ્રત્યક્ષ ગોચર શરીર, બીજે–સંસારના બીજભૂત સૂકમ જ્ઞાનાવરણાદિ કર્મવગણ અને ત્રીજે જ્ઞાનદર્શનાદિરૂપ પિતે એમ