________________
કેવળ મુક્ત થવું એ જ સર્વ દુખેથી મુક્ત થવા તુલ્ય છે. તે પછી એ અનાદિ દુઃખના એક મુખ્ય નિમિત્તભૂત શરીરને સંબંધ જ ફરી ન થાય એમ કાં ન પ્રવર્તવું? - -
શરીરથી ઉદાસીન થવું-ઉપેક્ષિત થવું, અપ્રયત્ન કરશાએ પ્રવર્તવું એમાં ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, અને પરિષહ જય આદિ સર્વ સાધન સમાય છે. ગ્રંથકાર કહે છે કે “વિ શ ક :” શુદ્ધ કઢપના માત્રથી શું લાભ છે? એ ગુપ્તિ, સમિતિ, અપેક્ષા અને પરિષહ જયાદિપ પ્રવર્તવું કે શરીરથી સમ્યક પ્રકારે ઉપેક્ષિત થવું એ બંને વાતને આશય એક જ છે. એટલે બીજી ધ્યાન દેવા ગ્ય પ્રવૃત્તિને ગણુ કરી અને શરીરથી વાસ્તવ્ય ઉદાસીનતાને મુખ્ય કરી પ્રબળ રોગના ઉદયકાળ સ્વરૂપસ્થ દશાએ રહેવું એ જ શરીરથી છૂટવાને સુગમ ઉપાય છે. કારણું જીવન કેવળ પરતંત્ર થવાનું મુખ્ય નિમિત્ત શરીર ઉપર શગ છે. અને તેમ છતાં શરીર તે રાખ્યું ન જ રહે એવા સ્વભાવવા છે. વળી આત્મગથી બેદરકાર રહી–તેને ઉભે રાખી, શરીરને શણ મટાડવાની ભાવના-પ્રવૃત્તિ કેવળ સંકુચિત ક્ષુલ્લક અને રાગમાં અનેક દશાનું પરિણામ છે. શાશ્વત સુખી થવાની ભાવના અને કૃતિ એ જ જીવને પરમ હિતકારી છે. શરીરની કૃતઘના તો જુઓ!
नयत्सर्वाशुचिपायं शरीरमपि पूज्यताम् । सोऽप्यात्मा येन न स्पृश्यो दुधरित्रं घिगस्तु तत् ॥ २०९।
સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજ્ય પળે પ્રાપ્ત કરાવે છે, ત્યારે શરીર આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય કરે છે.
વાસ્તવિકપણે શરીર એ અત્યંત સિંઘ વસ્તુ છે. હાડ, માંસ, રુધિર, પ, લેમ્પ, મૂત્ર, મળ આદિ અત્યંત અપવિત્ર ઘણું ચોગ્ય વસ્તુઓને ભંડાર છે. શરીરને કેઈપણ ભાગ એ ધૃણુ યોગ્ય અતિ દુર્ગધમય વહુએથી ખાલી નથી. કહે કે નિંઘમાં નિંદ્ય મેલની એક સાક્ષાત્ અપ્તિ છે. એને તે કઈ વિવેક છેટેથી એવા પણ છે નહિ તે પણ આમ એના ઉપર કેટલે મહદ્દ ઉપકાર કર્યો છે? કે એવી નિ અને તક વસ્તુને પણ પિતાને સાથ આપી આદર એગ્ય બનાવી રહ્યો છે? અર્થાત્ આત્માના સંબંધથી જ એ શરીરને જગતમાં ભાવ પૂરાય છે, નહિ તે એને કઈ સ્પર્શવું કે દેખવું પણ પસંદ કરતું નથી.