________________
(૧૨)
પણ થવાનુ તા એ જ છે કે જે ભાવિમાં નિકાચિતપણે સર્જિત થયું છે. તે પછી ખેદ કલેષાદ્ઘિ કરી આત્માને દુઃખી કરવા વા સ્વરૂપ વિસ્મરણ પમાડવા એ શું ચેાગ્ય છે ? જે મમત્ત્વ વશે કરી અનંત કાળથી આજદીન સુધી જીવ દુઃખના જ કડવા વિપાક અનુભવતા આવ્યે છે, તેવુ' મમત્ત્વ મુનિજના કરતા નથી.
*
અજ્ઞાની જીવા મરણના નિર'તર ભય કર્યાં કરે છે. કારણ તે શરીરથી સુખ કલ્પી રહ્યા છે.
शिरस्यं भारमुत्तार्य, स्कन्धे कृत्वा सुयत्नतः । शरीरस्थेन भारेण अज्ञानी मन्यते सुखम् || २०६ ॥
જેમ કેાઇ માથા ઉપરના બેો કાંધ ઉપર મૂકી સુખ માને, તેમ જગતવાસી સંસારી જીવા રાગના ભાર ઉતારી શરીરના ભારથી સુખ માને છે.
મેહમૂદ્ર સંસારી જીવા રોગ ઉપશમ પામ્યા પછી શરીરથી સુખ માને છે, ત્યારે જ્ઞાની જીવ શરીર સંબંધને જ રાગ જાણે છે. જેમ શિર ઉપર મૂકેલા અતિ ખેાજના ભારથી દુઃખી થતા મનુષ્ય તે ભારને પોતાની કાંધ ઉપર મૂકી સુખ માને પણ વાસ્તત્ર્યપણે જોતાં તે સુખ નથી. ખરેખરૂં સુખ તે તે ખેાજાને શરીરથી વેગળા પટકે તેા જ અનુભવાય. તેમ જેવું રાગ જન્ય દુઃખ તેવું, અરે! તેથી અનંતગણું દેહુ ધારણપણાનું દુઃખ જ્ઞાની આત્મા સાવ સ્પષ્ટ જાણે છે. તેથી શરીર જાય એવા પ્રબળ રાગના ઉય કાળે પણ તે આત્મવિવેક ચૂકી અતિ વિષાદવશ ખની જતા નથી. રોગ ઉપશમ થવાના ઉચિત ઉપાય વિવેકપૂર્વક કરવા છતાં પણ રાગ અસાધ્ય જણાય તેા શરીરથી ઉપેક્ષિત થઈ આત્મદશાને સમ્યકસમાધી પરિણામમાં સ્થિત કરે, પણ બ્યામહને પામતા નથી.
શરીર જ્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી રોગ મટવા છતાં પણુ ભાવિ રાગ ઉત્પન્ન થવાની શકા સત્ક્રાદિત રહેવાની, અને એ દુઃખે આત્મા નિરંતર દુઃખને જ અનુભવવાના. મેહમૂઢ જીવને સ્વઉપચાગ ભણી જરા પણુ લક્ષ નહિ હોવાથી વત માન રોગ નિવૃત્ત થતાં તે પેાતાને સુખી માને છે. પણ ખરેખરૂં સુખ અનુભવતા નથી. માથા ઉપરના ખો કાંધે મુકી સુખ માનનાર મનુષ્ય જેમ મૂર્ખ અને હાસ્યાસ્પદ છે, તેમ રાગ મટાડવાની પ્રવૃત્તિ અને તત્સ ંબંધી તીવ્ર ઉદ્વેગ પણુ હાસ્યજન્ય અને નરી મૂર્ખતા છે. વાસ્તવિક તા એ છે કે-જેના યેગે રાગ ઉત્પન્ન થાય છે, વા થવાની કાયમ શંકા બની રહે છે, તેના તું નિર્મૂળ નાશ કર! શરીરથી રાગ ઉત્પન્ન થાય છે, અને તે દુ:ખે નિરંતર દુઃખી રહેવું