________________
(૧૧)
ક્લેશ ક્યાંથી થાય ? કે જે ભય-દ્વેષ થડે પેાતે પેાતાને જ
થાય કે ભ્રૂણી નય !
આળ ગામની ઉત્પત્તિ કાળે મુનિ શું કરે ? :—
-
जातामयः प्रतिविधाय तनौ वसेद्वा
नो वेतनु त्यजतु वा द्वितयी गतिः स्यात् । लग्नाग्निमावसति वन्हिमपोच गेहं
निर्माय वा व्रजति तत्र सुधीः किमास्ते । २०५ ॥
રાગ ઉત્પન્ન થતાં તેના પ્રતિકારના ઉપાય બની શકે તેમ હાય તે તે નિર્દોષ ઉપાય કરે. અને શાંતિપૂર્વક સ્થિર રહે. તથા ઉપાય થવા અસભવિત લાગે અર્થાત્ ગમે તેટલા ઉપાયની આ રાગ ઉપર કાંઇ પણ અસર નહિ થાય એમ જણાય તેા શરીરથી નિમ મત્ત્વ થઈ આત્મશાંતિને જાળવી શરીરના ત્યાગ કરે. આ એ સિવાય ત્રીજો કેઈ રસ્તા તેના હાથમાં છે જ નહિ. આ એમાં જે સુસાધ્ય અને ઉચિત માર્ગ હોય તે અંગીકાર કરવા એ દૃષ્ટિ સમ્યક્ છે. પણ ઉદ્વેગ કે કલેષ કરવાથી શું અમ મટે છે? કે રાગ જન્ય દુઃખના કડવા અનુભવ જરાય પણ એછે ગાય એમ છે? ના,
જેમ કેઈ ઘરને આગ લાગે તે તેને ચેાગ્ય ઉપાય કરી મૂઝાવવાના પ્રયત્ન કરે અને તેને મૂઝાવી તે ઘરમાં શાંતિ પૂર્વક રહે. પણ કાઈ પણ ઉપારી આગ બૂઝાય એમ નથી એમ જણાતાં તે ઘરને માલિક પેાતાનું કુટુંબ ધનાદિ ઇષ્ટ વસ્તુએ જાળવી લઇ બીજા ચેાગ્ય ઘરમાં જઈ વાસ કરે, તેમ શરીરને રહેતુ જાણે તેા ચેાગ્ય ઔષધાદિ ઉપાચેા વડે રાગની નિવૃત્તિ કરી તેમાં રહે, પણ રાગ કેવળ અસાધ્ય છે એમ જણાય તે શરીરથી નિમ્મત્ત્વ થઈ તેને આત્મશાંતિની જાળવણી પૂર્વક છેડે. આ સિવાય ત્રીજે તે ફ્રાઈ માર્ગ નથી, ખેદ તા કેવળ વ્યર્થ છે. ઘણા ઘણા ખેડ ને કલેષ કરનારાએમાંના કોઈ પણ આજ સુધીમાં તે ખેદ અને કલેશાહિ કરવા છતાં પણ શરીરને રાખી શકયા છે× ? ના.
નિર્દેશ મહાત્માને વેટ્ટનાના ઉડ્ડય પ્રાયે પ્રારબ્ધ નિવૃત્તિરૂપ હાય છે, પશુ નવીન ક્ર મધ હેતુરૂપ હાતેા નથી. દેહમાં આત્મબુદ્ધિ અને આત્માને વિષે દેબુદ્ધિ નહિ હેવાથી તે તીવ્ર રાગના ઉદય કાળે પશુ ય કે જ્ઞાભને પામતા નથી. ગમે તેટલેા ખે કે કલેષ કરવા છતાં
x अहन्यहनि भूतानि गच्छन्ति यममंदिरम् । शेषावरत्यमिच्छति किमाश्वर्यमतः परम् ॥