________________
(૧૩)
તું નિશ્ચયથી માન કે આ શરીર એક દુષ્ટ શત્રુના જેવું છે. શત્રુ જેમ હાથમાંથી છૂટયા પછી ફરી કામ્મુમાં આવવા અત્યંત મુશ્કેલ છે; તેમ એ મનુષ્ય શરીર પણ એકવાર અમેધ પરિણામે છૂટયા પછી હાથમાં આવવુ મુશ્કેલ છે. આત્મખેાધ શરીરને કાબુમાં રાખવાના એક અમેઘ મંત્ર છે. વળી આ શરીર તે આત્મખેાધથી વંચિતપણે છૂટયા પછી એટલું જ્ઞાનખળ તારી પાસે નિહ રહે કે જેથી તું કરી એને તારે વશ કરી શકે! તેથી જ આ અમૂલ્ય અવસરે તેની તાશ ઉપરની સત્તાને નિખળ કર !
જે કંઇ દુઃખની પરાકાષ્ટા જોવામાં આવે છે, તેનું મૂળ શરીર જ છે. સાંભળઃ—
आदौ तनोर्जननमत्र हतेंद्रियाणि
काङ्क्षन्ति तानि विषयान् विषमाश्च मानः । हानिप्रयासभयपापकुयोनिदाः स्यु
र्मूलं ततस्तनुनर्थपरम्पराणाम् ॥ १९५ ॥
સથી પ્રથમ શરીરની ઉત્પત્તિ થાય છે, શરીરની ઉત્પત્તિ થતાં દુષ્ટ ઈંદ્રિયા પ્રગટ થાય છે. ઇંદ્રિયા વિષયેાની તરફ ઝૂકે છે. એ ઇંદ્રિયા વિષયાદિ તરફ ઝૂકતાં જીવને અનેક પ્રકારનાં કષ્ટ અપમાન અને ભય નિરંતર સહન કરવાં પડે છે. જે અસહ્ય વ્યાકુળતામાં આત્મમેાધનું વિસ્મરણ થવાથી જીવ અજ્ઞાની મૂઢ સદૃશ બની જાય છે; તથા અનેક પ્રકારનાં ચિત્ર વિચિત્ર પાપોના સંચય કરી દુર્ગતિનું પાત્ર બને છે. તેથી સિદ્ધ થાય છે કે જગતમાં અનેક પ્રકારની આપત્તિ-વિપત્તિનુ તથા સ અનર્થ પર’પરાતુ મૂળ માત્ર શરીર જ છે.
શરીર જો ન હોત તે ઇંદ્રિયે પણુ કયાંથી હ્રાય ? ઇંદ્રિયાના અભાવમાં જીવને વિષયાદ્ધિ તરફ કાણુ ઝૂકાવત? તેથી તે ન વિષયાદ્ઘિમાં સાત ન તેને અનેક પ્રકારનાં અપમાન ભય અને કલેષાદ્ધિ સહન કરી દુર્ગાંતિના કારણરૂપ પાપ સંચય થઈ દુતિગામી ખનવુ પડતુ. તેથી આ વાત સિદ્ધ છે કે જગતની સઘળી આપત્તિ અને અન પરપરાનું મૂળ કારણુ પ્રાયે શરીર જ છે. ફલિતાથ એ છે કે-શરીરથી એક વખત જો સભ્યપ્રકારે રાગ છૂટી જાય તેા એક દ્વિવસ શરીરની સેાખતના જ સ અસહ્ય દુઃખેાના અભાવ થાય.
જીગ્મા શરીરને પાષણુ કરી મૂઢ અને અજ્ઞાની જીવા શું કરી
૫