________________
(૧૫૮) : વિષે રમણ કરે તે શુદ્ધો પગ છે. જેમાં રાગદ્વેષની કિંચિત્ કાલિમાં વર્તતી નથી. તથા જેનું ફળ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મથી રહિત પરમ શુદ્ધ વીતરાગ વિજ્ઞાનઘનરૂપ મેક્ષ છે.
પશ્ર–ઠેષ બુદ્ધિથી પુણ્યબંધ થાય એમ આપ કહે છે પણ એ વાત વિષેધ યુક્ત ભાસે છે. કારણ દ્વેષ એ તે બૂરામાં બૂરે પરિણામ ગણાય.
ઉત્તર–પિતાના કષાયરૂપ પ્રજનની સિદ્ધિ અથે અન્ય ભલા બૂરા જી પ્રત્યે દ્વેષ કરે તે તો ખચિત પાપબંધ કરે છે. પરંતુ જેમ કઈ પુરુષ મિત્રના શત્રુ પ્રત્યે દ્વેષ કરે તેમ ધર્મ કે જે જીવને પરમ મિત્ર અર્થાત હિતસ્વી છે, તેના વિરોધી જીવો પ્રત્યે દ્વેષ કરે તો ત્યાં તેના અભિપ્રાયમાં ધર્મરૂપ પરમ મિત્ર પ્રત્યે અનુરાગ તથા તેનું રક્ષણ કેમ કરવું એ ભાવના વર્તાતી હોવાથી તે જીવને પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે. અંતરંગમાં માત્ર મુનિરક્ષાના અભિપ્રાયથી સિહના પંજામાં સપડાએલા મુનિની રક્ષા કરવા સિંહની સાથે લડતાં બીજા હરકેઈ ઉપાયો વ્યર્થ છે એમ સમજી તીર્ણ તલવારથી સિંહને મારવા જતાં જેમ શૂરવીર પુરુષ સિંહના પંઝામાં સપડાઈ અંતે મરણ પામી પાંચમા દેવલોક જાય છે–તથા સિંહ મરી પાંચમા નકે સીધાવે છે. તેમ ગુણ અને ગુણીની પ્રભાવના કરતાં દેષ અને દેશી પુરુષને નિંદવામાં આવે વા તેના પ્રત્યે દ્વેષ પરિણામ વતી જાય છે તેથી અભિપ્રાય સમ્યકુ હોવાથી તે નિંદા વા દ્રષ પાપબંધનું કારણે થતાં નથી, પણ પુણ્ય બંધનું કારણ થાય છે.
એમ એ બંને શુભ અને અશુભ ઉપગને રાગદ્વેષ સહિતપણને લઈને અશુદ્ધોપગ કહેવામાં આવે છે.
મેહના અભાવથી જે જીવમાં આ બંને પ્રકારના શુભાશુભ ઉપગ અર્થાત્ રાગદ્વેષ સહિત પરિણામ વર્તતા નથી તે જીવ તે કાળે શુદ્ધોપગ યુક્ત પરિણુત છે એમ સમજવું. કે જેનું ફળ અનુક્રમે સર્વ કર્મ અને કર્મસંસ્કારેથી રહિત નિર્વાણ છે. રાગદ્વેષને આત્યંતિક નાશ શી રીતે થાય ? – मोहबीमादतिद्वेषौ बीजान्मूलाकुराविव । तस्माजानाग्निना दाह्यं तदेतौ निर्दिधिक्षुणा ॥ १८२॥
જેમ બીજ વડે વૃક્ષની જડ અને અંકુરે થાય છે, તેમ મેહરૂપી બીજથી આત્મામાં સંસારરૂપ વિસ્તીર્ણ વૃક્ષની અતત્ત્વશ્રદ્ધાનરૂપ જડ