________________
(૧૯)
कषाय विषयद्विषो विजयसे यथा दुर्जयान्
शमं हि फलमामनन्ति मुनयस्तपः शास्त्रयोः ॥ १९० ॥
હું ભળ્ય! તું લેાક સહવાસ છેડી નિરંતર જિન પ્રવચનના અભ્યાસ કર ! વિસ્તાર પૂર્વક કાયકલેષાદ્ઘિ તપ વડે શરીરને કૃષ કર, પરંતુ સાથે સાથે જે અતિશય દુષ્ટય છે એવા વિષયાયરૂપ પ્રબળ વૈરીને જીત. મુનિશ્વરાએ તપ અને શાસ્ત્રાભ્યાસનું વાસ્તવ્ય કુળ ઉપશમ ભાવ છે એમ કહ્યું છે.
કેવળ શાસ્રાભ્યાસ કે તપ આત્માર્થ કાર્યકારી નથી, પરંતુ કાકારી તેા ઉપશમ ભાવ છે. શાસ્ત્રાભ્યાસથી તત્વજ્ઞાન અને હૈયે પાદેયને મેધ થાય છે. તથા સમ્યક્તપશ્ચરણથી ઇચ્છાના જય થાય છે. તત્ત્વાવઆધથી કષાયને ઘટાડે, તથા તપ વડે ઈષ્ટ અનિષ્ટ સામગ્રીની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં રાગદ્વેષ પરિણામે નહિ પરિણમતાં કષાયને ક્ષય કરે છે, તથા ઉપશમ ભાવમાં પ્રવર્તે છે, તેએાનાં શાસ્ત્રાભ્યાસ અને તપ સફળ છે, આત્માર્થ છે.
શાસ્ત્રાભ્યાસ વા તપશ્ચરણાદિ વડે જે માત્ર વિષય કષાયને જ પામે છે, ઐહિક પ્રત્યેાજનાદિ સાધે છે, તેઓ શાસ્ત્રાભ્યાસ તથા ઉગ્ર ઉગ્ર તપશ્ચરણાદિ કરવા છતાં લેાકપ ક્તિમાં જ રહ્યા છે. જેમ વ્યાપારાગ્નિ કરી અન્ય સંસારી જીવા લક્ષ્મી-વિષયાદ્ધિ સાધે છે, તેમ શાસ્ત્રાભ્યાસતપશ્ચરણાદિ કરીને પણ એ જ કર્યું. ખનેનું સાધ્ય તેા ( માન, પૂજા, ખ્યાતિ અને લેાલાગ્નિ ) એક જ છે. સાધન ભલે ભિન્ન રહ્યાં, તેથી શું ? ઉપશમ ભાવની પ્રાપ્તિ વિના, અથવા આ અનુષ્ઠાન કરીને પરિણામે મારે ઉપશમ ભાવરૂપ પરમશાંત નિજપદ્મના અનુભવ કરવા છે એ હેતુ વિના થતા શાસ્ત્રાભ્યાસ વા કાયકલેષાદ્ઘિ ઉગ્ર ઉગ્ર તપશ્ચરણુ એ પણ માત્ર સંસાર જ છે. પછી તેને ગમે તે આકારમાં ફેરવેા. પણ હેતુના સમ્યક્પણા સિવાય આત્મા તે નથી, એવી લોકીક પ્રવૃત્તિ કરી જીવ અલૌકિક પદ્મને ક્યાંથી સાધી શકે ?
પ્રશ્ન-બ્યાપારાદિ પ્રવૃત્તિ સાથે શાસ્ત્રાભ્યાસ અને તપની સરખામણી કરી એ ઠીક નથી. કારણ વ્યાપારાદિ વિષે હિંસાદિ પાપ થાય છે, પણ ઉક્ત ધમ પ્રવૃત્તિઓમાં એ હિંસાદ્વિ પાપ તેા નથી, તેથી એ વ્યાપારાદ્ધિ પ્રવૃત્તિઓથી તે એ તપ શાસ્ત્રાદ્રિ ભલાં છે ?
ઉત્તર—ના. વ્યાપારાદિ વિષે બાહ્ય દૃષ્ટિથી જોતાં વિશેષ પાપ દેખાય છે, એ વાત ખરી, પણ આવા હેતુવિપર્યાસરૂપ કુત્સિત માયાયુક્ત અભિપ્રાયથી થતા શાસ્ત્રાભ્યાસ અને તપમાં તે કેવળ અંતરંગ પાપની