________________
(૧૬)
અનુભવ કરાવી રહી હતી તે તે ઈચ્છાઓ ખરેખર દુ:ખ જ છે એવી વાસ્તવિક સમજણુ થતાં વિવેકજ્ઞાની આત્મા ઇચ્છાનિરોધરૂપ પરમ સુખને અનુભવવા–અભ્યાસવા-લાખ્યા. શ્રી જિને કહેલાં દ્વાદશ પ્રકારનાં માહ્યાભ્યતર તપ ઉક્ત “ઈચ્છાનિધ”નાં રૂપક તથા દશા વિશેષતાએ છે. શાસ્ત્રકારાએ યથાર્થ તપશ્ચરણુ પણ એને જ કહ્યું છે. (છાનિધ૧૫:) શાસ્ત્રમાં “વા” એ શબ્દ ઈચ્છાના નિધિમાં આત્મપરિણામનુ અભ્યાકુળપણે રમણુ થવાના વાસ્તવ્ય અથમાં પ્રત્યેાયે છે. તપશ્ચરણુ કરતાં પણ જેના ચિત્તમાં અંતરંગ વિષે સકલેષાદિ પરિણામજન્ય દુઃખ નથી થતું, અર્થાત્ વ માન પરિણામે સંયમજન્ય અનંત અદ્રિય સુખના ક્રમે ક્રમે અનુભવ થતા જાય છે, તેને તેા એવા તપનુ ફળ અનંતર પરંપર સુખ જ છે. પરંતુ જે તપશ્ચરણ કરતાં અન્ય મિથ્યા શ્રાંતિગત પરિણામજન્ય આ`ધ્યાનથી આત્મા દુઃખને અનુભવે છે, તેનું ફળ તપશ્ચરણુ કરવા છતાં પણુ અનંતર પરંપર દુઃખ જ છે. તેથી આ સિદ્ધાંત છે કે-જે જીવા મેાહુને હણીને વમાનમાં વાસ્તવ્ય સુખને અનુભવે છે તેજ ભાવિમાં પરલેાકાદિમાં પણ સુખનેજ અનુભવશે. તથા જે જીવા માહુ મંધનથી જકડાયા વમાનમાં દુઃખને અનુભવે છે તે ભાવિમાં પણુ દુ:ખને જ અનુભવશે. દુઃખ અને સુખની જીવને વાસ્તવિક સમજણુ જ નથી. કારણ તેનાં જ્ઞાનનેત્ર મેહની ઘૂમીએ કરી વિપરીત પ્રકારે પદાર્થ દન કરી રહ્યાં છે.
જુઓ! શાસ્ત્રમાં પણ દુઃખ અને શેકાર્ત્તિથી અશાતા વેદની કર્મના અંધ કહ્યો છે. ( ‘દુઃલોત પાનવધનિદેવનાચામોમયસ્થાનાન્ય સંદેશસ્ય.’ તત્ત્વા સૂત્ર, અ• ૬ સૂ॰ ૧૧) અને તે અશાતાના ઉદયથી દુઃખના જ અનુભવ થાય છે. અર્થાત્ દુઃખપૂર્ણ કૃતિ અને પરિણામેથી દુઃખ, તેમ સુખપૂર્ણ કૃતિ અને પરિણામથી સુખ થાય છે એ સિદ્ધાંત સમ્યક્ છે.
હે જીવ! દુઃખનું ફળ સુખ છે, એમ સમજી ભ્રાંતિથી આલેાક પરલેાકાઢિના વાસ્તવિક સુખના ઉપાયથી પરાંડમુખ ન થા! સાકરના રસાનુભવ થવા પછી ગાળના સ્વાદ જેમ અસતેાષરૂપ ભાસે છે, તેમ અનંત અતીન્દ્રિય શાંત રસના સાક્ષાત્ અનુભવ થયા પછી વિષયિક સુખા ખરેખર વિરસ ભાસે છે. તેથી વિષય સુખથી ઉપેક્ષિત-ઉદાસિન્ન થઈ તેને હુિ અનુભવતાં વિવેકજ્ઞાની જીવ અત્યાગ પરિણામે (ત્યાગના અભિમાનથી રહિતપણે) ત્યાગ કરે છે. અને એવા ત્યાગ કરવામાં તેને દુઃખના અનુભવ નહિ થતાં યથાર્થ સુખના અનુભવ વર્તે છે. વિષયની રક્ષા અને તેની પ્રાપ્તિની અનંત વ્યાકુળતારૂપ પરમ દુઃખથી તે જીવ મુક્ત થાય છે, સુખી થાય છે. વિષયાદિ સુખ છેાડવામાં કષ્ટ છે, એવે! ભય તું ન