________________
(૧૬) નિરંતર અપ્રમત્ત રહેવું એ જ એગ્ય છે. જેથી સર્વ સિદ્ધિ સ્વયમેવ સહેજે પ્રાપ્ત થાય છે. વળી –
पुराणोग्रहदोषोत्यो गम्भीरः सगतिः सरुक् । त्यागजात्यादिना मोहवणः शुध्दयति रोहति ॥ १८३॥
જીવને મેહરૂપ લે (ગુમડું) ઘણે પુરાણું છે. કોઈ વિષમ ગ્રહદોષથી ઉત્પન્ન થયેલ છે. અર્થાત્ ગુમડાને ઉત્પન્ન થવામાં મંગળ આદિ હલકા ગ્રહે એ એક નિમિત્ત કારણ છે તેમ પરદ્રવ્યના ગ્રહણરૂપ પરિગ્રહના નિમિત્તાગે કરીને એ મેહરૂપ ફેલે ઉત્પન્ન થયેલ છે. ફેલે જે ઘણું દિવસને હોય તે અત્યંત પીડા ઉત્પન્ન કરે છે, તેમ તેથી પણ અનાદિ કાળને પુરાણે એ મેહરૂપ ફેલે આત્માને અત્યંત વિષમ અને ભયંકર દુઃખ આપી રહ્યો છે. વળી એ ગુમડાની વેદના દવા છતાં જીવને સચેતતા બની રહે છે પણું એ મેહરૂપ ભયંકર ગુમડાની વેદના જીવની સાવધાની સુદ્ધાંત નષ્ટ કરે છે. ફેલે જેમ જેમ પુરાણે થતો જાય છે તેમ તેમ પોતાના પ્રદેશ વિસ્તારને વધારે છે તેમ મેહ પણ કાળ જતાં સમયે સમયે પિતાના આસક્તિ આદિ વિસ્તારને વધારે છે.
ગુમડું જેમ પરૂ, દૂષિત રુધિર અને દુર્ગધતા આદિ નરૂપ પદાર્થોને ઉત્પન્ન કરે છે તેમ એ મેહરૂપ અનાદિ કાલીન ગુમડું જીવને અસહ્ય નર્ક નિગોદાદિ ગતિઓ ઉત્પન્ન કરે છે.
ગુમડામાંથી નિકળતા પરૂ-દૂષિત દુર્ગધતા યુક્ત રુધિર-સડેલું માંસ આદિ પદાર્થો કાઢી ધોઈ સાફ કરવામાં આવે અને ઉપર મલમ લગાવવામાં આવ્યા કરે તો તે ગુમડું રૂઝાઈ જાય છે, તેમ એ મેહરૂપ ગુમડામાંથી આરંભપરિગ્રહાદિ હટાવી–સશાસ્ત્ર, સત્સંગ અને આત્માનુભવરૂપ મલમ દરરોજ નિયમિત લગાવવાથી એ અનાદિ કાલીન મેહરૂપી ગુમડું રુઝાય છે.
જગતની જે જે વસ્તુઓ ઉપર જીવ મેહ કરે છે, તે તે વસ્તુઓ તેના પરિપાક કાળમાં જીવને દુઃખની જ સાધક થાય છે. એથી મેહ યુક્ત બનવું કેવળ વ્યર્થ અને દુઃખના હેતુરૂપ છે. સાંભળ:
सुहृदः सुखयन्तः स्युर्दुःखयन्तो यदि द्विषः । सुहृदोऽपि कथं शोच्या द्विषो दुःखयितुं मृताः ॥ १८४॥ જે પિતાને સુખી કરે તે જ મિત્ર છે, અને જે દુઃખી કરે તે શત્રુ