________________
એમ આબાલ વૃદ્ધ સૈા કેઈ સમજે છે. મિત્ર થઈને પિતાને દુઃખી કરવા મર્યા છે. તે શત્રુવટુ ઠર્યા તેમને મરવાને શેચ શે કરવો?
સ્ત્રી, પુત્રાદિ સંબંધી જનેને તું મિત્ર ગણે છે પરંતુ તેઓ જ્યારે મરણને પ્રાપ્ત થાય છે, ત્યારે તને અત્યંત દુઃખ થાય છે. તેથી તેઓ ખરેખર તારા શત્રુ છે. એવા શત્રુને મરવાને શેક શ કરે? કે જેનું સ્મરણું માત્ર પણ આત્મઉપગને દુઃખી કરે છે. મરેલાં એવાં એ સ્ત્રી, પુત્રાદિના મરણનું સ્મરણ માત્ર પણું જીવને અત્યંત દુઃખી કરે છે, એ સૈ કેઈને પ્રત્યક્ષ અનુભવ થાય છે, છતાં વળી તેઓ જ પાછા મેહની ઘેલછામાં વિવેકને ભૂલી જઈ સંભારી–સંભારીને શેક કરવા લાગી જાય છે. આગમ અને અનુભવ ઉપરથી સિદ્ધ થાય છે કે સ્ત્રી, પુત્ર, બંધુ આદિ સર્વ કુટુંબીજને સ્વઆત્માને કદી પણ વાસ્તવ્ય ઉપકારી નથી. તેમને હિતસ્વી માની તેમના મરણ પાછળ શેક કરે એ જ જીવને મેહ છે. અનિત્ય, એકત્વ, અન્યત્વાદિ ભાવનાને સમ્યક્ પ્રકારે વિશેષ વિશેષ ચિંતવન કરી આત્માને વિષે દઢ કરતાં ક્રમે કરી મેહ ક્ષય થાય છે. પણ શોક કરવાથી વાસ્તવ્ય સિદ્ધિ શું થાય એમ છે?
આ જગત ઇંદ્રજાળ તથા કેળના સ્તંભ સમાન કેવળ નિઃસાર છે. એ શું તું નથી જાણતા ? નથી સાંભળ્યું ? વા પ્રત્યક્ષ નથી દેખાતું? હે જીવ! આપ્ત જનોના મરણું પાછળ શોક કરે એ નિર્જને અરણ્યમાં પિક મૂકવા સમાન વ્યર્થ છે. જે ઉત્પન્ન થયે છે તે મરશે જ. મરણના સમયે તેને કેણ બચાવી શકે એમ છે? છતાં મૂર્ખ મનુષ્ય સંબંધી જનના મરણ પાછળ શોક કરે છે. એ જ અનાદિ કાલીન મેહની ઘેલછા છે. દિનપ્રતિદિન પિતાના આયુષ્યને ક્ષય થઈ રહ્યો છે, એ જ યમરાજનું ભયંકર સુખ છે. તે વિસ્તીર્ણ મુખમાં જગત આખું ચવાઈ રહ્યું છે. ત્રણે લેક એ કાળની ભયંકર દાઢમાં પકડાઈ રહ્યો છે. આપણું દેખતાં દેખતાં કેટલાય પિતાને બળવાન અને બુદ્ધિમાન સમજતા મનુષ્ય તેના વિસ્તીર્ણ મેળે સદાને માટે સૂઈ ગયા. કેઈનાં ઔષધ, સારવાર, લાગણી કે ભાવભીનાં આંસુઓની ધાર પણ એ અનિવાર્ય મરણથી બચાવવા જરાય શક્તિવંત નથી. છતાં પિતાને જરાય વિચાર નહિ કરતાં બીજા સંબંધી જનેના મરણ પાછળ લેકે કેમ વ્યર્થ શેક કરતા હશે? એ નથી સમજાતું. સંબંધી જનેના શોકથી ઘેલે બનેલે મનુષ્ય શું શું કરે છે –
अपरमरणे मत्वात्मीयानलध्यतमे रुदन् विलपतितरां स्वस्मिन् मृत्यौ तथास्य जडात्मनः ।